SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 25 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) आलंबणाण लोगो भरिओ जीवस्स अजउकामस्स । जं जं पिच्छइ लोए तं तं आलंबणं कुणइ ॥११८९॥ વ્યાવ્યા ‘આલમ્બનાનાં' પ્રાપ્તિપિતશાર્થીનાં ‘ો:' મનુષ્યો: ‘મૃત: ' પૂર્ણો जीवस्य 'अजउकामस्स ति अयतितुकामस्य, तथा च- अयतितुकामो यद् यत्पश्यति लोके नित्यवासादि तत् तदालम्बनं करोतीति गाथार्थः ॥११८९ ॥ किं च-द्विधा भवन्ति प्राणिनः - मन्द श्रद्धास्तीव्र श्रद्धाश्च तन्त्रान्यन्मन्दश्रद्धानामालम्बनम् अन्यच्च तीव्र श्रद्धानामिति, आह च जे जत्थ जया जझ्या बहुस्सुया चरणकरणपब्भठ्ठा । जं ते समायरंती आलंबण मंदसड्डाणं ॥११९० ॥ 30 ૧૫૨ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પૂર્વે નિરૂપિત કરાયો છે અર્થ જેનો એવા આલંબનોથી મનુષ્યલોક સંપૂર્ણ ભરેલો છે. (કોની માટે ? તે કહે છે.) જેને પુરૂષાર્થ કરવાની ઇચ્છા નથી એવા જીવ માટે, કારણ કે પુરૂષાર્થની ઇચ્છા વિનાનો જીવ આ લોકમાં જે જે નિત્યવાસાદિ જુએ છે, તેને તેને આલંબનરૂપે કરે છે. (અર્થાત્ જો પ્રમાદ જ કરવો હોય તો ઢગલાબંધ આલંબનો મળી શકે એમ 20 છે. તેથી જે-તે આલંબનો લઈને પ્રમાદ આચરવા યોગ્ય નથી.) ૧૧૮૯ અવતરણિકા :- વળી જીવો બે પ્રકારે છે → મંદશ્રદ્ધાવાળા (=શિથિલાચારી) અને તીવ્રશ્રદ્ધાવાળા (=સંયમીઓ.) તેમાં મંદશ્રદ્ધાવાળા જીવોનું આલંબન જુદું હોય છે અને તીવ્રશ્રદ્ધાવાળા જીવોનું આલંબન જુદું હોય છે. કહ્યું છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. * व्याख्या–‘ये' केचन साधवः 'यत्र' ग्रामनगरादौ 'यदा' यस्मिन् काले सुषमदुष्षमादौ 'जइय'त्ति यदा च दुर्भिक्षादौ बहुश्रुताश्चरणकरणप्रभ्रष्टाः सन्तो यत्ते समाचरन्ति पार्श्वस्थादिरूपं तदालम्बनं मन्दश्रद्धानां भवतीति वाक्यशेष:, तथाहि - आचार्यो मथुरायां मङ्गः सुभिक्षेऽप्याहारादिप्रतिबन्धापरित्यागात् पार्श्वस्थतामभजत्, तदेवमपि नूनं जिनैर्धर्मो दृष्ट एवेति गाथाभिप्राय: ૫૬૬૧૦॥ ટીકાર્થ :- જે ગામ, નગરાદિમાં સુષમ-દુષમાદિ જે કાલમાં જ્યારે દુર્ભિક્ષાદિ હોય ત્યારે ચરણ-કરણથી ભ્રષ્ટ થઈને બહુશ્રુત એવા જે કોઈ સાધુ જે પાર્શ્વસ્થાદિરૂપ અસંયમને આચરે છે. (એટલે કે પાર્થસ્થાદિપણાને પામે છે.) મંદશ્રદ્ધાવાળા જીવોને તે પાર્શ્વસ્થાદિપણું આલંબનરૂપે થાય છે. (એટલે કે મંદશ્રદ્ધાવાળા જીવો પણ પાર્શ્વસ્થાદિરૂપે થાય છે.) જેમ કે, મથુરાનગરીમાં આચાર્ય મંગુ સુભિક્ષ હોવા છતાં પણ આહારાદિની આસક્તિને ત્યાગ ન કરવાથી પાર્શ્વસ્થતાને પામ્યા. તેથી આ પ્રમાણેનો પણ ધર્મ જિનોએ જોયેલા છે. (એવું માની મંદશ્રદ્ધાવાળા જીવો પાર્શ્વસ્થતાદિને આચરે છે.) ૧૧૯૦
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy