SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થસ્થો અવંદનીય (નિ.-૧૧૯૧-૯૨) * ૧૫૩ जे जत्थ जया जइया बहुस्सुया चरणकरणसंपन्ना । जं ते समायरंती आलंबण तिव्वसड्डाणं ॥११९१॥ व्याख्या-'ये' केचन 'यत्र' ग्रामनगरादौ 'यदा' सुषमदुष्षमादौ 'जइय'त्ति यदा च दुर्भिक्षादौ बहुश्रुताश्चरणकरणसम्पन्नाः, यत्ते समाचरन्ति भिक्षुप्रतिमादि तदालम्बनं तीव्रश्रद्धानां भवतीति गाथार्थः ॥११९१॥ ___ अवसितमानुषङ्गिकं, तस्मात् स्थितमिदं-पञ्चानां कृतिकर्म न कर्तव्यं, तथा च । निगमयन्नाह दंसणनाणचरित्ते तवविणए निच्चकालपासत्था । एए अवंदणिज्जा जे जसघाई पवयणस्स ॥११९२॥ व्याख्या-'दसणनाणचरित्ते 'त्ति प्राकृतशैल्या छान्दसत्वाच्च दर्शनज्ञानचारित्राणां तथा 10 तपोविनययोः 'निच्चकालपासत्थ 'त्ति सर्वकालं पार्वे तिष्ठन्तीति सर्वकालपार्श्वस्थाः, नित्यकालग्रहणमित्वरप्रमादव्यवच्छेदार्थ, तथा च-इत्वरप्रमादानिश्चयतो ज्ञानाद्यपगमेऽपि व्यवहारतस्तु साधव एवेति, ‘एते' प्रस्तुता अवन्दनीयाः, ये किंभूता: ?-'यशोघातिनः' यशोऽभिनाशकाः, ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય :- જે ગામ, નગરાદિમાં સુષમ-દુષમાદિ જે કાલમાં જ્યારે દુભિક્ષાદિ હોય ત્યારે 15 ચરણ-કરણથી યુક્ત બહુશ્રુત એવા જે કોઈ સાધુઓ જે ભિક્ષુપ્રતિમાદિ આચરે છે. તીવ્રશ્રદ્ધાવાળા જીવો માટે તે આલંબનરૂપ થાય છે. I/૧૧૯૧ll અવતરણિકા :- આનુષંગિક પૂર્ણ થયું. તેથી આ વાત સ્થિર થઈ કે પાર્થસ્થાદિ પાંચોને વંદન કરવા યોગ્ય નથી. આ જ વાતનું નિગમન કરતાં કહે છે કે ગાથાર્થ :- જેઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ તથા વિનયની હંમેશા પાસે રહેલા 20 છે(=દર્શનાચારાદિનું પાલન કરનારા નથી), અને વળી પ્રવચનના યશનો ઘાત કરનારા છે, તેઓ અવંદનીય છે. ટીકાર્થ:- “હંસાનાગરિ તવવિઘણ' મૂળમાં જે આ પ્રમાણે પ્રયોગ કર્યો છે તે પ્રાકૃતશૈલી હોવાથી અને છાન્દસ પ્રયોગ (આનો અર્થ ભાગ-૧ અથવા ભાગ-રના “સંસ્કૃત ટીકા વાચવાની પદ્ધતિ' નામના અનુક્રમણિકા પછીના લેખમાંથી જાણી લેવો.) હોવાથી કરેલ છે. બાકી આ 25 શબ્દોને ષષ્ઠી વિભક્તિ જાણીને અર્થ કરવો. તેથી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તથા તપ અને વિનયની હંમેશા પાસે રહેલા છે. મૂળમાં નિત્યકાલનું ગ્રહણ અલ્પકાલ માટેના પ્રમાદની બાકબાકી કરવા માટે છે. તેથી અલ્પકાલના પ્રમાદ કરનારાના જ્ઞાનાદિનો નિશ્ચયથી નાશ થવા છતાં પણ વ્યવહારથી તેઓ સાધુ જાણવા. જ્ઞાનાદિની હંમેશા પાસે રહેલા (=જ્ઞાનાદિ આચારોનું પાલન નહીં કરનારા) આ લોકો 30 અવંદનીય છે. જે કેવા પ્રકારના છે ? – યશનો નાશ કરનારા છે. કોના યશનો ? પ્રવચનના
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy