SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઉo ૧૫૦ % આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) दिण्णं, तंपि अवहियं, सा तस्स पच्छओ पहिंडिया, अण्णया पमत्ताए देवयाए दिन्नं, कालगओ, तस्स य सेज्जातरो कुंभगारो, तंमि कालगए देवयाए पंसुवरिसं पाडियं, सो अवहिओ अणवराहित्तिकाउं सिणवल्लीए कुंभकारखेवो णाम पट्टणं तस्स णामेण जायं जत्थ सो अवहरिउं ठविओ, वीतभयं च सव्वं पंसुणा पेल्लियं, अज्जवि पंसुओ अच्छंति, एस __ कारणिगोत्तिक? न होइ सव्वेसिमालंबणंति ॥ आह च सीयललुक्खाऽणुचियं वएसु विगईगएण जावितं । हृवावि भणंति सढा किमासि उदायणो न मुणी ? ॥११८७॥ व्याख्या-शीतलं च तत् रूक्षं च शीतलरूक्षम्, अन्नमिति गम्यते, तस्यानुचित:अननुरूपः, नरेन्द्रप्रव्रजितत्वाद्रोगाभिभूतत्वाच्च शीतलरूक्षानुचितस्तं, 'व्रजेषु' गोकुलेषु 10 ‘વિતિય તેન' વિજાતિનાતેન યાપનં સતં ‘હકાવિત્તિ સમથ પિ મન્તિ તા: किमासीदुदायनो न मुनि: ?, मुनिरेव विगतिपरिभोगे सत्यपि, तस्मानिर्दोष एवायमिति I૧૮૭ના ત્રીજી વાર દેવે સૂચન કર્યું. ફરી ગ્રહણ કરવા ગયા જેમાં ફરી વિષ આપ્યું. તેને દેવે દૂર કર્યું. હવે તે દેવ ઋષિની પાછળ જ ધ્યાન રાખવા ફરે છે. પરંતુ એકવાર દેવ પ્રમાદમાં પડ્યો 15 અને અહીં ઋષિને વિષમિશ્રિત દહીં વહોરાવ્યું. વાપરતા ઋષિ કાળ પામ્યા. ઋષિનો શય્યાતર એક કુંભકાર હતો. તે ઋષિ જયારે મૃત્યુ પામ્યા ત્યારે દેવે (ગુસ્સામાં આવીને) નગરમાં ધૂળનો વરસાદ કર્યો. આ શય્યાતરનો કોઈ અપરાધ નથી એમ વિચારીને તેને ત્યાંથી ઉંચકીને સેનાપલ્લી નામના નગરમાં મૂક્યો. જ્યાં તેને અપહરણ કરીને મૂક્યો તે નગરનું નામ કુંભકારક્ષેપ પડી ગયું અને વીતભયનગર આખું ધૂળથી ભરાઈ ગયું. આજે પણ તે નગરના સ્થાને ધૂળના ઢગલા 20 છે. ઉદાયનઋષિએ કારણથી દહીંનું ભક્ષણ કર્યું હોવાથી પાર્થસ્થાદિ સર્વને આલંબનરૂપ બનતા નથી. કહ્યું છે કે ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- ઠંડા અને રૂક્ષ એવા અન્ન માટે તે ઉદાયનઋષિ અનુરૂપ નહોતા કારણ કે તેઓ રાજા થઈને દીક્ષા લીધી હતી (માટે એમની કાયા સુકુમાલ હતી) અને પોતે રોગી હતા. 25 તેથી આવા અન્ન માટે અયોગ્ય હોવાથી ગોકુળોમાં વિગઈથી મિશ્રિત એવા ભોજનવડે પોતાનો નિર્વાહ કરતા હતા. (એ આ મંદધર્મીઓ જોતા નથી. અને) તે માયાવીઓ કહે છે કે – શું ઉદાયન એ મુનિ નહોતા ? વિગઈનો પરિભોગ કરવા છતાં પણ મુનિ જ હતા. તેથી વિગઈનો પરિભોગ ભક્ષણ એ નિર્દોષ જ છે. /૧૧૮થી. २०. दत्तं, तदपि अपहृतं, सा तस्य पृष्ठतः प्रहिण्डिता, अन्यदा प्रमत्तायां देवतायां दत्तं, कालगतः, तस्य 30 च शय्यातरः कुम्भकारः, तस्मिन् कालगते देवतया पांशुवर्षा पतिता, सोऽपहृतोऽनपराधीतिकृत्वा सेनापल्यां कुम्भकारक्षेपो नाम पत्तनं तस्य नाम्ना जातं यत्र सोऽपहृत्य स्थापितः, वीतभयं च सर्वं प्रांसुना प्रेरितं, अद्यापि पांशवस्तिष्ठन्ति, एष कारणिक इतिकृत्वा न भवति सर्वेषामालम्बनमिति ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy