SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાયનઋષિનું દાન્ત * ૧૪૯ अत्र कथानकं-वीतभए णयरे उदायणो राया जाव पव्वइओ, तस्स भिक्खाहारस्स वाही जाओ, सो विज्जेहिं भणिओ-दधिणा भुंजाहि, सो किर भट्टारओ वइयाए अच्छिओ, अण्णया वीयभयं गओ, तत्थ तस्स भगिणिज्जो केसी राया, तेणं चेव रज्जे ठाविओ, केसीकुमारोऽमच्चेहि भणिओ-एस परीसहपराजिओ रज्जं मग्गइ, सो भणइ-देमि, ते भणंतिण एस रायधम्मोत्ति वुग्गाहेइ, चिरेण पडिस्सुयं, किं कज्जउ ?, विसं तस्स दिज्जउ, एगाए 5 पसुपालीए घरे पयुत्तं-दधिणा सह देहित्ति, सा पदिण्णा, देवयाए अवहियं, भणिओ यमहरिसि ! तुज्झ विसं दिण्णं, परिहराहि दहिं, सो परिहरिओ, रोगो वंधिउमारद्धो, पुणो पगहिओ, पुणो पउत्तं विसं, पुणो देवयाए अवहरियं, तइयं वारं देवयाए वुच्चइ, पुणोवि ઉદાયન ઋષિ વીતભયનગરમાં ઉદાયનરાજા હતો વિગેરેથી લઈ તેણે દીક્ષા લીધા સુધીનું સર્વ વર્ણન 10 જાણી લેવું. દીક્ષા લીધા બાદ ભિક્ષામાં મળતા જે-તે આહારથી તેમને રોગ ઉત્પન્ન થયો. વૈિદ્યોએ તેમને કહ્યું – “દહીં સાથે તમારે આહાર કરવો.” તે પૂજ્ય ગોકુળમાં રોકાયા. ત્યાંથી એક દિવસ વીતભયનગરમાં ગયા. ત્યાં તેમનો ભાણિયો કેશી રાજા હતો. ઉદાયને (ઋષિ બન્યા પૂર્વે) જ પોતાના રાજય ઉપર કેશીને સ્થાપિત કર્યો હતો. મંત્રીઓએ કેશીકુમારને કહ્યું – “આ ઉદાયનઋષિ પરિષહથી થાકેલા અહીં આવીને 15 હું તમારી પાસેથી રાજય પાછું માંગશે.” કુમારે કહ્યું – “હું આપી દઈશ.” મંત્રીઓ કુમારને સમજાવે છે કે – “રાજ્ય આ રીતે પાછું આપવું એ રાજધર્મ નથી.” એમ કહી રાજય પાછું ન આપે એ માટે જુદી જુદી રીતે સમજાવે છે. ઘણું સમજાવ્યા બાદ કુમાર તે વાતનો સ્વીકાર કરે છે અને કહે છે કે – “હવે શું કરવું ?”. મંત્રીઓએ સલાહ આપી કે – “તેમને વિષ આપી દેવાય.” એક ગોવાળણના ઘરે જણાવી દીધું કે – “મુનિ ગોચરી વહોરવા આવે ત્યારે વિષમિશ્રિત દિહીં વહોરાવવું.” ગોવાળણે વિષમિશ્રિત દહીં વહોરાવ્યું. પરંતુ તપથી આકર્ષાયેલ દેવે દહીંમાંથી વિષ દૂર કર્યું અને કહ્યું – “હે મહર્ષિ ! તમને વિષ દેવામાં આવ્યું છે તેથી આ દહીંનો ત્યાગ કરો. તેમણે દહીં વાપરવાનું બંધ કર્યું, જેથી રોગ વધવા લાગ્યો. ફરી દહીં ગ્રહણ કરવા ગોકુળમાં આવ્યા. ફરી દહીંમાં વિષ મિશ્રિત કર્યું. દેવે ફરી વિષ દૂર કર્યું. .१९. वीतभये नगरे उदायनो राजा यावत्प्रवजितः, तस्य भिक्षाहारस्य व्याधिर्जातः, स वैद्यैर्भणित:-दना भुक्ष्व स किल भट्टारको वजिकायां स्थितः, अन्यदा वीतभयं गतः, तत्र तस्य भागिनेयः केशी राजा, तेनैव राज्ये स्थापितः, केशिकुमारोऽमात्यैर्भणितः-एष परीषहपराजितः राज्यं मार्गयति, स भणतिददामि, ते भणन्ति-नैष राजधर्म इति व्युद्ग्राहयति, चिरेण प्रतिश्रुतं, किं क्रियतां ?, विषं तस्मै ददातु, एकस्याः पशुपाल्या गृहे प्रयुक्तं-दधा सह देहीति, सा प्रदत्तवती, देवतयाऽपहृतं, भणितश्च-महर्षे ! तुभ्यं 30 विषं दत्तं, परिहर दधि, स परिहृतवान्, रोगो वर्धितुमारब्धः, पुनः प्रगृहीतं, पुनः प्रयुक्तं विषं, पुनर्देवतयाऽपहृतं, તૃતીયવાર લેવાયોતે, પુનરપિ * સો વિઘUT I + વાદ્ધરા 20 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy