SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) 'गवेसंति'त्ति अन्विषन्त इति गाथार्थः ॥११८५॥ गतमार्यिकालाभद्वारं, विगतिद्वारमधुना, तत्रेयं गाथा भत्तं वा पाणं वा भुत्तूणं लावलवियमविसुद्धं । तो अवज्जपडिच्छन्ना उदायणरिसिं ववइसंति ॥११८६॥ ___ व्याख्या-'भक्तं वा' ओदनादि 'पानं वा' द्राक्षापानादि 'भुक्त्वा' उपभुज्य 'लावलवियन्ति लौल्योपेतम् ‘अविशुद्ध' विगतिसम्पर्कदोषात्, तथा च-निष्कारणे प्रतिषिद्ध एव विगतिपरिभोगः, उक्तं च “विगई विगईभीओ विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा विगई विगई बला रोड़ ॥१॥" त्ति, 10 ततः केनचित्साधुना चोदिताः सन्तः 'अवधप्रतिच्छन्नाः' पापप्रच्छादिताः 'उदायणरिसिं' उदायनऋषि व्यपदिशन्त्यालम्बनत्वेनेति गाथार्थः ॥११८६॥ ગુણોથી યુક્ત પણ છે. (અર્થાત્ આચાર્ય સહાય વિનાના હતા, ગોચરચર્યામાં અસમર્થ હતા, વૃદ્ધ હતા, જ્યારે પાર્શ્વDો સહાયવાળા છે, સમર્થ છે, યુવાન છે, છતાં આચાર્યના કારણોને જોયા વિના માત્ર) માયાવી એવા તેઓ આર્થિકાલાભને ઇચ્છે છે. /૧૧૮પી. અવતરણિકા :- આર્થિક લાભદ્વાર પૂર્ણ થયું. હવે વિગઈ દ્વારા જણાવે છે. તેમાં આ ગાથા જાણવી છે ગાથાર્થ :- લોલુપતાથી યુક્ત, અશુદ્ધ એવા ભક્ત-પાનને વાપરીને પોતાના પાપોનું આચ્છાદન કરનારા પાર્થસ્થો ઉદાયનઋષિને દૃષ્ટાન્ત તરીકે કહે છે. ટીકાર્ય - ભાત વિગેરે ભોજનને અથવા દ્રાક્ષનું પાણી વિગેરે પાણીને વાપરીને (તે 20 ભોજન-પાણી કેવા છે ?-) લોલુપતાથી યુક્ત, અને વિગઈથી યુક્ત હોવાથી અશુદ્ધ. (અહીં અશુદ્ધ એટલા માટે છે કે ) નિષ્કારણ વિગઈ વાપરવાનો નિષેધ છે કહ્યું છે – “વિગતિથી= દુર્ગતિથી ડરેલો એવો જે સાધુ દૂધાદિ વિગઈને કે વિગઈગતને-દૂધાદિમાંથી બનાવેલી નીવિયાતી વસ્તુને (નિષ્કારણ) વાપરે છે, (તે સાધુ દુર્ગતિમાં જાય છે એમ વાક્યશેષ જોડવો, કારણ કે) વિગઈ બળાત્કારે નહીં ઈચ્છતા એવા પણ જીવને વિગતિમાં નરકાદિદુર્ગતિમાં લઈ જાય છે. (તે 25 પણ એટલા માટે કે) વિગઈ એ વિકૃતિના=વિકાર ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે. તેના”, તેથી વિગઈ એ દુગર્તિમાં લઈ જનાર હોવાથી કોઈ સાધુએ વિગઈભક્ષણ ન કરવાની પ્રેરણા કરતા પોતાના પાપોને છુપાવનારા એવા તે પાર્થસ્થાદિ સાધુઓ ઉદાયનઋષિને આલંબન તરીકે કહે છે. ૧૧૮૬ll. 15 १८. विकृति विगतिभीतो विकृतिगतं यस्तु भुङ्क्ते साधुः । विकृतिविकृतिस्वभावा विकृतिर्विगति बलान्नयति 30 |
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy