SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 10 * ક્રિયામાર્ગના અપાલનથી ચારિત્રની અવિશુદ્ધિ (નિ.-૧૧૭૧-૭૨) * ૧૩૭ संरक्षणादिलक्षणे 'वीर्य' सामर्थ्यमुपयोगादिरूपतया 'न निगृहयेत्' न प्रच्छादयेन्मातृस्थानेन 'न हाविज्ज 'त्ति ततो न हापयेत् संयमं न खण्डेत्, स्यादेव संयमगुणा इति गाथार्थः ॥११७०॥ संजमजोएसु सया जे पुण संतविरियावि सीयंति ।। कह ते विसुद्धचरणा बाहिरकरणालसा हुंति ? ॥११७१॥ व्याख्या 'संयमयोगेषु' पृथिव्यादिसंरक्षणादिव्यापारेषु 'सदा' सर्वकालं ये पुनः प्राणिनः 5 'संतविरियावि सीयंति'त्ति विद्यमानसामा अपि नोत्सहन्ते, कथं ते विशुद्धचरणा भवन्तीति योग: ?, नैवेत्यर्थः, बाह्यकरणालसाः सन्तः-प्रत्युपेक्षणादिबाह्यचेष्टारहिता इति गाथार्थः ॥११७१॥ आह-ये पुनरालम्बनमाश्रित्य बाह्यकरणालसा भवन्ति तेषु का वार्तेति ?, उच्यते आलंबणेण केणइ जे मन्ने संयम पमायंति । न हु तं होइ पमाणं भूयत्थगवेसणं कुज्जा ॥११७२॥ .. व्याख्या-आलम्ब्यत. इत्यालम्बनं-प्रपततां साधारणस्थानं तेनालम्बनेन 'केनचित्' अव्यवच्छित्त्यादिना ये प्राणिनः ‘मन्य' इति एवमहं मन्ये 'संयमम्' उक्तलक्षणं 'प्रमादयन्ति' પણ સામર્થ્યને ઉપયોગાદિરૂપે માયાથી છુપાવે નહીં. (અર્થાત્ કોઈપણ જાતની માયા કર્યા વિના જે યોગમાં જેટલા સામર્થ્યની જરૂર પડે તેટલા સામર્થ્યનો ઉપયોગ કરે જ.) તેથી જો આ રીતે વીર્ય ફોરવે તો તે ચારિત્રને ખંડિત કરતો નથી પણ ઊલટું સંયમના ગુણો તેને પ્રાપ્ત થાય છે. 15 (ભાવાર્થ તપ-શ્રુતમાં પણ શક્તિ છુપાવવાની નથી. એ જ રીતે સંયમમાં પણ જો સાધુ શક્તિ છુપાવે નહીં તો તે વિરાધક બનતો નથી.) I/૧૧૭ll ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ - પૃથ્વાદિ જીવોના સંરક્ષણાદિવ્યાપારોમાં સર્વકાલ જે જીવો સામર્થ્ય હોવા છતાં પણ ઉત્સાહિત થતાં નથી. તે પ્રત્યુપેક્ષણાદિ બાહ્યક્રિયાઓથી રહિત જીવો કેવી રીતે વિશુદ્ધ- 20 ચારિત્રવાળા થાય ? અર્થાત્ ન જ થાય. (આશય એ છે કે – પૂર્વે ગા. ૧૧૬૯માં શિષ્ય પ્રશ્ન પૂક્યો હતો કે – યથાશક્તિ સૂક્ષ્મ કાળજી રાખ્યા વિના સંયમ પાલનારને કેમ ગુણો થતાં નથી ? તેનો અહીં જવાબ આપ્યો કે - આવા જીવો પૃથ્યાદિજીવોના સંરક્ષણાદિનું સામર્થ્ય હોવા છતાં પોતાનું સામર્થ્ય ફોરવતાં નથી. માટે તેઓ વિશુદ્ધ ચારિત્રવાળા=વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ કરતા નથી.) ||૧૧૭૧ી. અવતરણિકા :- શંકા :- જેઓ આલંબનનો આશ્રય લઈને બાહ્યક્રિયાઓમાં આળસ કરે છે. તેઓ વિશુદ્ધચારિત્રવાળા કહેવાય કે નહીં ? તેનું સમાધાન આગળ આપે છે કે - ગાથાર્થ :- હું એવું માનું છું કે જે કેટલાક આલંબનના આધારે સંયમમાં પ્રમાદ કરે છે, તેઓનું તે આલંબન પ્રમાણભૂત નથી. આ વિષયમાં વાસ્તવિકતાની ગવેષણા કરવી જોઈએ. 1 ટીકાર્ય - પડતા એવા જીવ માટે જે સાધારણસ્થાન (=આલંબન તરીકે બધા માટે એક- 30 સરખું જે સ્થાન) હોય તે આલંબન કહેવાય છે. આવા અવ્યવચ્છિત્તિ વિગેરે આલંબનો વડે જે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy