SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રની મહત્તા (નિ.-૧૧૬૮) * ૧૩૫ व्याख्या - पारम्पर्येण प्रसिद्धिः पारम्पर्यप्रसिद्धिः - स्वरूपसत्ता, एतदुक्तं भवति - दर्शनाज्ज्ञानं, ज्ञानांच्चारित्रम्, एवं पारम्पर्येण चरणस्वरूपसत्ता, सा दर्शनज्ञानाभ्यां सकाशाद्भवति चरणस्य, अतस्तद्भावभावित्वाच्चरणस्य त्रितयमप्यस्तु, लौकिकं न्यायमाह-पारम्पर्यप्रसिद्धिर्यथा भवति तथाऽन्नपानयोर्लोकेऽपि प्रतीतैवेति क्रिया, तथा चान्नार्थी स्थालीन्धनाद्यपि गृह्णाति पानार्थी च द्राक्षाद्यपि, अतस्त्रितयमपि प्रधानमिति गाथार्थः ॥११६७॥ आह्न–यद्येवमतस्तुल्यबलत्वे सति ज्ञानादीनां किमित्यस्थानपक्षपातमाश्रित्य चारित्रं प्रशस्यते મવર્તતિ ?, અત્રોતે जम्हा दंसणनाणा संपुण्णफलं न दिंति पत्तेयं । चारित्तजुयादिति उ विसिस्सए तेण चारितं ॥११६८॥ વ્યાવ્યા—યસ્માદર્શનજ્ઞાને ‘સમ્પૂર્ણાં' મોક્ષલક્ષળ ‘ન ત:' ન પ્રયછત: પ્રત્યે, 10 चारित्रयुक्ते दत्ते एवं विशेष्यते तेन चारित्रं, तस्मिन्सति फलभावादिति गाथार्थः ॥११६८॥ आह - विशिष्यतां चारित्रं, किन्तु - 5 ચારિત્રની પરંપરાએ પ્રસિદ્ધિ થાય છે. ટીકાર્થ :- પરંપરાએ પ્રસિદ્ધિ તે પારંપર્યપ્રસિદ્ધિ અર્થાત્ પરંપરાએ સ્વરૂપની સત્તા. આશય એ છે કે - દર્શનથી જ્ઞાન, જ્ઞાનથી ચારિત્ર. આ પ્રમાણે પરંપરાએ ચારિત્રની સ્વરૂપસત્તા પ્રાપ્ત 15 થાય છે. (અર્થાત્ આત્મામાં ચારિત્રના પરિણામોની વિદ્યમાનતા થાય છે.) ચારિત્રની આ સ્વરૂપસત્તા દર્શન-જ્ઞાનવડે થાય છે. માટે દર્શન-જ્ઞાનની હાજરીમાં ચારિત્ર પ્રાપ્ત થતું હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિતય આવશ્યક છે. આ વિષયમાં લૌકિકન્યાય કહે છે જે રીતે અન્ન-પાનની પરંપરાએ પ્રસિદ્ધિ થાય છે, તે રીત લોકમાં પણ પ્રસિદ્ધ છે. જેમ કે, અન્નનો અર્થી વાસણ, ઇંધણ વિગેરે ગ્રહણ કરે છે 20 અને પાણીનો અર્થી દ્રાક્ષ વિગેરેને પણ ગ્રહણ કરે છે. (ટૂંકમાં જેમ ઇચ્છા અન્નની છે તો થાળી ગ્રહણ થાય તેમ ચારિત્રાર્થી દર્શન-જ્ઞાનનો પણ અર્થી હોય માટે) દર્શનાદિ ત્રણે પ્રધાન છે. ॥૧૧૬૭॥ — અવતરણિકા :- શંકા :- જો આ રીતે દર્શનાદિ ત્રણે-ત્રણ તુલ્યબળવાળા હોય તો માત્ર ચારિત્રરૂપ અસ્થાનમાં પક્ષપાત કરીને તમે ચારિત્રની શા માટે પ્રશંસા કરો છો ? અહીં સમાધાન 25 અપાય છે કે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય :- કારણ કે એકલા દર્શન કે જ્ઞાન મોક્ષરૂપ સંપૂર્ણફલને આપી શકતા નથી, પરંતુ ચારિત્રથી યુક્ત થાય તો આપે જ છે. તેથી અમે ચારિત્રની વિશેષ પ્રશંસા કરીએ છીએ, કારણ કે ચારિત્ર સાથે હોય તો ફલ પ્રાપ્ત થાય છે. ||૧૧૬૮॥ અવતરણકા :- શંકા :- ભલે ચારિત્રની વિશેષરૂપે પ્રશંસા કરો પરંતુ હ્ર 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy