SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) सम्यग्दृष्टिः क्षायिकसम्यग्दृष्टिरपीत्यर्थः, न सिद्धयति चरणकरणपरिहीणः, श्रेणिकादिवत्, किमिति ?-यदेव सिद्धिमूलं चरणकरणं मूढस्तदेव नाशयत्यनासेवनयेति गाथार्थः ॥११६५॥ किं च-अयं केवलदर्शनपक्षो न भवत्येवागमविदः सुसाधोः, कस्य तर्हि भवति ?, अत आह दंसणपक्खो सावय चरित्तभट्टे य मंदधम्मे य । दंसणचरित्तपक्खो समणे परलोगकंखिम्मि ॥११६६॥ व्याख्या-दर्शनपक्षः श्रावके' अप्रत्याख्यानकषायोदयवति भवति 'चारित्रभ्रष्टे च' कस्मिश्चिंदव्यवस्थितपुराणे 'मन्दधर्मे च' पार्श्वस्थादौ, दर्शनचारित्रपक्षः श्रमणे भवति, किम्भूते ? परलोककाङ्क्षिणि, सुसाधावित्यर्थः, प्राकृतशैल्या चेह सप्तमी षष्ठ्यर्थ एव द्रष्टव्या, दर्शनग्रह10 Iષ્ય જ્ઞાનપિ ગૃહીતમેવ દ્રષ્ટવ્ય, મતો નાવિપક્ષત્રિરૂપો વિતવ્ય રૂતિ થાર્થ ઉદ્દદ્દા ___ अपरस्त्वाह-यद्येवं बह्वीभिरुपपत्तिभिश्चारित्रं प्रधानमुपवर्ण्यते भवता ततस्तदेवास्तु, अलं ज्ञानदर्शनाभ्यामिति, न, तस्यैव तद्व्यतिरेकेणासम्भवाद्, आह च पारंपरप्पसिद्धी दंसणनाणेहिं होइ चरणस्स । पारंपरप्पसिद्धी जह होइ तहऽन्नपाणाणं ॥११६७॥ 15. અથવા સુધુ એવો પણ સમ્યક્ત્વી એટલે કે ક્ષાયિકસમ્યકત્વી પણ શ્રેણિકાદિની જેમ ચરણ કરણથી રહિત હોવાથી સિદ્ધિને પામતો નથી. શા માટે ? કારણ કે તે મુગ્ધજીવ જે ચરણકરણસિત્તરી સિદ્ધિના મૂલરૂપ છે, તેને જ સેવતો ન હોવાથી તે ચરણ-કરણનો નાશ કરે છે. (માટે સિદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થાય ?) ૧૧૬પો. અવતરણિકા :- આ એકલા દર્શનનો પક્ષ આગમજ્ઞ એવા સુસાધુને હોતો નથી. તો કોને 20 હોય છે ? તે કહે છે ? ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય :- અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા એવા શ્રાવકમાં અવિરતસમ્યગ્દષ્ટિમાં, ચારિત્રમાં અવ્યવસ્થિત=ભ્રષ્ટ એવા પુરાણમાં, (દીક્ષા છોડી દેનારને પુરાણ કહેવાય છે.) અને પાર્થસ્થાદિ મંદધર્મીમાં દર્શનપક્ષ છે. તથા શ્રમણમાં, કેવા પ્રકારના શ્રમણમાં ? – પરલોકકાંક્ષી 25 એવા સુસાધુમાં દર્શન અને ચારિત્રનો પક્ષ છે. પ્રાકૃત હોવાથી મૂળમાં ષષ્ઠીઅર્થમાં સપ્તમીવિભક્તિ (સમળ) જાણવી. અને દર્શનના ગ્રહણથી જ્ઞાન પણ ગ્રહણ કરેલું જાણવું. માટે શ્રમણનો દર્શનાદિ ત્રણ પ્રકારનો પક્ષ જાણવો. ||૧૧૬૬ll અવતરણિકા :- શંકા :- જો આ પ્રમાણે ઘણી બધી યુક્તિઓ દ્વારા તમે ચારિત્ર પ્રધાન ' તરીકે જણાવો છો, તો ચારિત્રનો જ પક્ષ રાખવો જોઈએ, જ્ઞાન-દર્શનની શી જરૂર છે ? સમાધાન :- આ વાત યોગ્ય નથી, કારણ કે જ્ઞાન-દર્શન વિના ચારિત્ર સંભવતું જ નથી. કહ્યું છે ? ગાથાર્થ :- જેમ લોકમાં અન્ન-પાનની પરંપરાએ પ્રસિદ્ધિ થાય છે, તેમ દર્શન-જ્ઞાનવડે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy