SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) सम्मत्तं अचरित्तस्स हुज्ज भयणाइ नियमसो नत्थि ।। जो पुण चरित्तजुत्तो तस्स उ नियमेण सम्मत्तं ॥११६३॥ व्याख्या-'सम्यक्त्वं' प्राग्वर्णितस्वरूपम् 'अचारित्रस्य' चारित्ररहितस्य प्राणिनो भवेत् 'भजनया' विकल्पनया कदाचिद्भवति कदाचिन्न भवति, 'नियमशो नास्ति' नियमेन न विद्यते, 5 प्रभूतानां चारित्ररहितानां मिथ्यादृष्टित्वात्, यः पुनश्चारित्रयुक्तः सत्त्वस्तस्यैव, तुशब्दस्या वधारणार्थत्वात. 'नियमेन' अवश्यंतया सम्यक्त्वम्, अतः सम्यक्त्वस्यापि नियमतश्चारित्रयुक्त एव भावात्प्राधान्यमिति गाथार्थः ॥११६३॥ किं च जिणवयणबाहिरा भावणाहिं उव्वट्टणं अयाणंता । नेरइयतिरियएगिदिएहि जह सिज्झई जीवो ॥११६४॥ 10 व्याख्या 'जिनवचनबाह्या' यथावस्थितागमपरिज्ञानरहिताः प्रत्येकं ज्ञानदर्शननयावलम्बिनः 'भावणार्हि' ति उक्तेन न्यायेन ज्ञानदर्शनभावनाभ्यां सकाशात्, मोक्षमिच्छन्तीति वाक्यशेषः, 'उद्वर्तनामजानानाः' नारकतिर्यगेकेन्द्रियेभ्यो यथा सिद्ध्यति जीवस्तथोद्वर्तनामजानाना इति योगः, इयमत्र भावना-ज्ञानदर्शनभावेऽपि न नारकादिभ्योऽनन्तरं मनुष्यभावमप्राप्य सिद्धयति ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ :- પૂર્વે વર્ણન કરાયેલ સ્વરૂપવાળું સમ્યક્ત્વ ચારિત્રરહિત જીવને વિકલ્પનાવડે હોઈ શકે અર્થાત્ ક્યારેક હોય, ક્યારેક ન હોય. પરંતુ નિયમથી હોય જે એવું નથી, કારણ કે ચારિત્રરહિત ઘણા જીવો મિથ્યાત્વી હોય છે. જે વળી ચારિત્રથી યુક્ત જીવ છે. ‘' શબ્દ જકાર અર્થવાળો હોવાથી તેને જ=ચારિત્રધર જીવને જ અવશ્ય સમ્યકત્વ હોય છે. આથી સમ્યકત્વ પણ નિયમથી ચારિત્રયુક્ત જીવમાં જ હોવાથી ચારિત્રનું પ્રાધાન્ય છે. ૧૧૬all 20 વળી રે ગાથાર્થ :- નારક, તિર્યંચ અને એકેન્દ્રિયમાંથી નીકળીને જે રીતે જીવ સિદ્ધ થાય છે તે રીતની ઉદ્વર્તનાને નહીં જાણતા, જિનવચનથી બાહ્ય એવા જ્ઞાનનય અને દર્શનનય (ક્રમશઃ) એકલા જ્ઞાન અને એકલા દર્શનરૂપ ભાવનાથી (મોક્ષ ઇચ્છે છે.) ટીકાર્થ - જિનવચનથી બાહ્ય એટલે કે યથાવસ્થિતાગમના બોધથી રહિત એવા દરેક 25 એટલે કે જ્ઞાનનયનું આલંબન લેનારા અને દર્શનનયનું આલંબન લેનારા, કહેવાયેલ પદ્ધતિવડે (અર્થાત્ જ્ઞાન જ મુક્તિનું પ્રધાન કારણ છે અથવા દર્શન જ મુક્તિનું પ્રધાન કારણ છે. એ રીતે) માત્ર જ્ઞાન અને દર્શનની ભાવનાવડે મોક્ષને ઇચ્છે છે. એ પ્રમાણે વાક્યની પૂર્ણાહૂતિ કરવી. ઉદ્વર્તનાને નહીં જાણતા એટલે કે નારક, તિર્યંચ, એકેન્દ્રિયભવમાંથી જે રીતે જીવ સિદ્ધ થાય છે તે રીતને નહીં જાણતા – એ પ્રમાણે અન્વય જોડવો. 30 આશય એ છે કે – નારક-તિર્યંચભવમાં જ્ઞાન-દર્શન હોવા છતાં પણ જયાં સુધી મનુષ્યભવ પામે નહીં (=મનુષ્યભવમાં આવીને ચારિત્ર પામે નહીં ત્યાં સુધી કોઈ જીવ સિદ્ધ થતો નથી,
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy