SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એકલા જ્ઞાન કે એકલા દર્શનથી મોક્ષની અપ્રાપ્તિ (નિ.-૧૧૬૨) * ૧૩૧ व्याख्या-'दशारसिंहस्य' अरिष्टनेमिपितृव्यपुत्रस्य 'श्रेणिकस्य च' प्रसेनजित्पुत्रस्य पेढालपुत्रस्य च सत्यकिनः 'अनुत्तरा' प्रधाना क्षायिकीति यदुक्तं भवति, का ?-दर्शनसम्पत् 'तदा' तस्मिन् काले, तथाऽपि विना चारित्रेण 'अधरां गतिं गता' नरकगति प्राप्ता इति वृत्तार्थः ॥११६१॥ વુિં – .. सव्वाओवि गईओ अविरहिया नाणदंसणधरेहिं । ता मा कासि पमायं नाणेण चरित्तरहिएणं ॥११६२॥ વ્યા–“સર્વ ' નારતિનિરીમતિઃ “મવિદિત' વિમુp:, વૈઃ ?—જ્ઞાનदर्शनधरैस्सत्त्वैः, यतः-सर्वास्वेव सम्यक्त्वश्रुतसामायिकद्वयमस्त्येव, न च नरगतिव्यतिरेकेणान्यासु मुक्तिः, चारित्राभावात्, तस्माच्चारित्रमेव प्रधानं मुक्तिकारणं, तद्भावभावित्वादिति, यस्मादेवं 10 'तं मा कासि पमाय'ति तत्-तस्मान्मा कार्षीः प्रमादं, ज्ञानेन चारित्ररहितेन, तस्येष्टफलासाधकत्वात्, ज्ञानग्रहणं च दर्शनोपलक्षणार्थमिति गाथार्थः ॥११६२॥ ___ इतश्च चारित्रमेव प्रधान, नियमेन चारित्रयुक्त एव सम्यक्त्वसद्भावाद्, आह च ટીકાર્થ:- અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ કૃષ્ણ, પ્રસેનજિતુના પુત્ર શ્રેણિક અને પેઢાલપુત્ર સત્યકી, આ ત્રણે પાસે અનુત્તર=સાયિક એવી દર્શનસંપત્તિ તે કાલમાં હતી. છતાં પણ ચારિત્ર 15 વિના તેઓ નરકગતિને પામ્યા. ૧૧૬ ૧વળી કે ગાથાર્થ - જ્ઞાન-દર્શનધરોવડે બધી ગતિઓ અવિરહિત છે. તેથી ચારિત્રરહિત એવા જ્ઞાનવડે પ્રમાદ કરતો નહીં. ટીકાર્ય :- નારક, તિર્યંચ, નર, દેવ આમ બધી ગતિઓ અવિરહિત છે. કોનાવડે ? જ્ઞાન-દર્શન ધરનારા જીવોવડે (અર્થાત્ જ્ઞાન-દર્શનવાળા જીવો બધી ગતિમાં છે.) કારણ કે બધી 20 ગતિમાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક તો છે જ. છતાં મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ ગતિમાં મોક્ષ પ્રાપ્ત થતો નથી, કારણ કે અન્ય ગતિઓમાં ચારિત્ર નથી. (આમ, સમ્યક્ત્વ હોવા છતાં ચારિત્ર ન હોવાથી મુક્તિ પ્રાપ્ત થતી નથી.) માટે ચારિત્ર જ મુક્તિનું પ્રધાન કારણ છે, કારણ કે ચારિત્રની હાજરીમાં જ મુક્તિની પ્રાપ્તિ છે. જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી ચારિત્રથી રહિત એકલા જ્ઞાનમાત્રથી, અહીં 25 જ્ઞાનના પ્રહણથી દર્શનનું ગ્રહણ પણ જાણી લેવું. તેથી ચારિત્રથી રહિત દર્શનમાત્રથી (=જ્ઞાન કે દર્શન હોવા માત્રથી) પ્રમાદ કરીશ નહીં, કારણ કે તે જ્ઞાન કે દર્શન ઈષ્ટફલના સાધક નથી. //૧૧૬૨ અવતરણિકા :- અને આ કારણથી પણ ચારિત્ર જ પ્રધાન છે. (તે કયું કારણ છે ? તે કહે છે –) નિયમથી ચારિત્રધર જીવને જ સમ્યક્ત્વ હોય. કહ્યું છે ? 0 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy