SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૧૩૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) सूक्ष्मापराधैरपि अनुपयुक्तगमनागमनादिभिर्विराध्यमानत्वादायासरूपत्वाच्च, नियमेन च छद्मस्थस्य तभ्रंश उपजायते सर्वस्यैवातः भट्ठेण चरित्ताओ सुट्ठयरं दंसणं गहेयव्वं । सिज्झंति चरणरहिया दंसणरहिया न सिज्झति ॥११६०॥ વ્યાવ્યા–‘ Èન' વ્યુ તેન, ત: ?-ચરિત્રાત્, મુતરાં ‘વર્શન' પુનઃધિભામાનુવસ્થિ ग्रहीतव्यं, शक्यमोक्षोपायत्वात्, तथा च-सिद्ध्यन्ति चरणरहिताः प्राणिनः- दीक्षाप्रवृत्त्यनन्तरमृतान्तकृत्केवलिनः, दर्शनरहितास्तु न सिद्ध्यन्ति, अतो दर्शनमेव प्रधानं सिद्धिकारणं, तद्भावभावित्वादित्ययं गाथार्थः ॥११६० ॥ इत्थं चोदकाभिप्राय उक्तः, साम्प्रतमसहायदर्शनपक्षे दोषा उच्यन्ते यदुक्तं - न श्रेणिक 10 આસીત્તના બહુશ્રુત' હત્યાવિ, તન્ન, તત વાસૌ નરમામદ્, અસહાયવર્ઝનયુત્ત્તાત્, अन्येऽप्येवंविधा दशारसिंहादयो नरकमेव गता इति, आह च 20 दसारसीहस्स य सेणियस्सा, पेढालपुत्तस्स य सच्चइस अणुत्तरा दंसणसंपया तया, विणा चरित्तेणऽहरं गई गया ॥११६१॥ દેખાતી નથી. કારણ કે ચારિત્ર એ મોક્ષનો ઉપાય હોવા છતાં વાસ્તવિકરૂપે તેનું પાલન અશક્ય 15 છે, કારણ કે ઉપયોગ વિના ગમન-આગમન કરવું વિગેરે સુક્ષ્માપરાધોવડે પણ ચારિત્ર વિરાધિત થાય છે અને ઘણી મહેનતવાળું છે. અને આવું હોવાથી નિયમથી સર્વ છદ્મસ્થોને તે ચારિત્રનો ભંગ થાય છે. માટે → ગાથાર્થ :- ચારિત્રથી ભ્રષ્ટ થયેલાએ સુતરાં દર્શન ગ્રહણ કરવું જોઈએ, કારણ કે ચારિત્રરહિત જીવ સિદ્ધ થાય છે પરંતુ દર્શનરહિત જીવ સિદ્ધ થતો નથી. ટીકાર્થ ::- ભ્રષ્ટ થયેલાએ, ક્યાંથી ભ્રષ્ટ થયેલા ? ચારિત્રથી ભ્રષ્ટ થયેલાએ ફરીથી બોધિલાભને આપનારું દર્શન સુતરાં ગ્રહણ કરવું જોઈએ, કારણ કે તે શક્ય એવા મોક્ષોપાયરૂપ છે. આ વાત યોગ્ય પણ છે કારણ કે દીક્ષા લીધા પછી તરત જ મૃત્યુ પામનારા એવા અંતકૃત્ કેવલીઓ ચારિત્રની કોઈપણ ક્રિયા કર્યા વિના જ સિદ્ધિગતિને પામે છે, જ્યારે દર્શનરહિત જીવો સિદ્ધિગતિને પામી શકતા નથી. તેથી દર્શન જ સિદ્ધિનું પ્રધાન કારણ છે, કારણ કે તેની 25 હાજરીમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૧૬૦|| - – આ પ્રમાણે શિષ્યનો અભિપ્રાય કહ્યો. હવે જ્ઞાન-ચારિત્રની સહાય વિનાના એકલા દર્શનપક્ષમાં દોષો કહેવાય છે. તેમાં પૂર્વે શિષ્ય જે કહ્યું કે – શ્રેણિક બહુશ્રુત નહોતો વિગેરે. તે યુક્ત નથી. કારણ કે જ્ઞાન-ચારિત્ર વિનાનું એકલું સમ્યકૃત્વ હોવાથી જ તે નરકમાં ગયો. (અર્થાત્ જ્ઞાન-ચારિત્ર ન હતા માટે જ નરકમાં ગયો.) બીજા પણ માત્ર સમ્યક્ત્વવાળા કૃષ્ણ 30 વિગેરે નરકમાં જ ગયા છે. કહ્યું છે $ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy