SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શિથિલાચારીઓ દ્વારા શ્રેણિકરાજાનું આલંબન (નિ.-૧૧૫૮-૫૯) * ૧૨૯ धम्मनियत्तमईया परलोगपरम्मुहा विसयगिद्धा । चरणकरणे असत्ता सेणियरायं ववइसंति ॥११५८॥ व्याख्या-धर्म:-चारित्रधर्मः परिगृह्यते तस्मानिवृत्ता मतिर्येषां ते धर्मनिवृत्तमतयः, परःप्रधानो लोकः परलोको-मोक्षस्तत्पराङ्मुखाः 'विषयगृद्धाः' शब्दादिविषयानुरक्ताः, ते एवम्भूताश्चरणकरणे 'अशक्ताः' असमर्थाः सन्तः श्रेणिकराजानं व्यपदिशन्त्यालम्बनमिति 5 गाथार्थः ॥११५८॥ कथं ? ण सेणिओ आसि तथा बहुस्सुओ, न यावि पन्नत्तिधरो न वायगो । सो आगमिस्साइ जिणो भविस्सइ, समिक्ख पन्नाइ वरं खु दंसणं ॥११५९॥ ___ व्याख्या-न 'श्रेणिकः' नरपतिरासीत् 'तदा' तस्मिन् काले 'बहुश्रुतः' बह्वागमः महाकल्पादिश्रुतधर इत्यर्थः, 'नं चापि प्रज्ञप्तिधरः' न चापि भगवतीवेत्ता 'न वाचकः' न 10 पूर्वधरः, तथापि सोऽसहायदर्शनप्रभावादेव 'आगमिस्साए' त्ति आयत्यामागामिनि काले 'जिनो भविष्यति' तीर्थकरो भविष्यति, यतश्चैवमतः 'समीक्ष्य' दृष्ट्वा 'प्रज्ञया' बुद्ध्या दर्शनविपाकं तीर्थकराख्यफलप्रसाधकं ‘वरं खु दंसण न्ति खुशब्दस्यावधारणार्थत्वात् वरं दर्शनमेवाङ्गीकृतमिति वाक्यशेषः, अयं वृत्तार्थः ॥११५९॥ किं च-शक्य एवोपाये प्रेक्षावतः प्रवृत्तियुज्यते, न पुनरशक्ये शिरःशूलशमनाय 15 तक्षकफणालङ्कारग्रहणकल्पे चारित्रे, चारित्रं च तत्त्वतः मोक्षोपायत्वे सत्यप्यशक्यासेवनं, थार्थ :- अर्थ प्रभावो . ટીકાર્થ :- ધર્મશબ્દથી અહીં ચારિત્રધર્મ જાણવો. તેમાંથી જેઓની મતિ નીકળી ગઈ છે તે ધર્મનિવૃત્તમતિવાળા, પરલોકથી=મોક્ષથી પરાભુખ, શબ્દાદિ વિષયોમાં આસક્ત, અને ચરણકરણમાં અસમર્થ થયેલા લોકો શ્રેણિકરાજાનું આલંબન કહે છે. ll૧૧૫૮ કેવી રીતે આલંબન 20 , તરીકે કહે છે ક गाथार्थ :- अर्थ प्रमाण एवो. ટીકાર્થ:- શ્રેણિકરાજા પોતાના સમયમાં મહાકલ્પાદિકૃતને ધારણ કરનારો બહુશ્રુત નહોતો, એ જ પ્રમાણે તે ભગવતીસૂત્રને જાણતો નહોતો કે તે પૂર્વધર પણ નહોતો. છતાં તે શ્રેણિક જ્ઞાન-ચારિત્રના સહાય વિનાના એકલા ક્ષાયિકસમ્યકત્વના પ્રભાવથી જ ભવિષ્યકાલમાં તીર્થકર 25 થશે. તેથી તીર્થકરરૂપ ફલને આપનાર એવા દર્શનના ફલને જોઈને બુદ્ધિવડે (અમે) દર્શનને જ શ્રેષ્ઠ તરીકે સ્વીકારીએ છીએ. (આ પ્રમાણે જ્ઞાન-ચારિત્રના પાલનમાં શિથિલ બનેલા લોકો શ્રેણિકરાજાનું દૃષ્ટાન્ત આપીને દર્શનને જ મુખ્ય બનાવે છે.) ૧૧૫૯ો. વળી શક્ય એવા ઉપાયમાં જ બુદ્ધિમાનની પ્રવૃત્તિ દેખાય છે, પરંતુ માથાના ભૂલને દૂર કરવા તક્ષકજાતિના નાગના માથાનો મણિ ગ્રહણ કરવારૂપ અશક્યોપાયરૂપ ચારિત્રમાં પ્રવૃત્તિ 30 ★ 'राज' प्र० ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy