SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનને વિશે જ્ઞાનનયનું મન્તવ્ય (નિ.-૧૧૪૦) * ૧૧૫ इत्यनेन तु द्वितीयस्य, अनेनैवाशुद्धशुद्धोभयात्मकस्यापि प्रथमचरमभङ्गद्वयस्येति, तत्र द्रव्यस्य च भावस्य च छेकः श्रमणः समायोगे-समाहताक्षरटङ्कशुद्धरूपकल्पद्रव्यभावलिङ्गसंयोगे તેમના સાથુરિતિ યથાર્થ: ૨૨૪૦ ___व्याख्यातं सप्रपञ्चं वैडूर्यद्वारं, ज्ञानद्वारमधुना, इह कश्चिज्ज्ञानमेव प्रधानमपवर्गबीजमिच्छति, यतः किल एवमागम:-'जं अण्णाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं । तं णाणी तिहि 5 गुत्तो खवेइ उसासमित्तेणं ॥१॥' तथा-'सुई जहा ससुत्ता ण णासई कयवरंमि पडियावि। जीवो तहा ससुत्तो ण णस्सइ गओऽवि संसारे ॥२॥' तथा-'णाणं गिण्हइ णाणं गुणेइ णाणेण कुणइ किच्चाई । भवसंसारसमुदं णाणी णाणे ठिओ तरइ ॥३॥' तस्माज्ज्ञानमेव प्रधानमपवर्गप्राप्तिकारणम्, अतो ज्ञानिन एव कृतिकर्म कार्यम्, आह-अनन्तरगाथायामेव द्रव्यभावसमायोगे श्रमण उक्तः तस्य च कृतिकर्म कार्यमित्युक्तं, चरणं च भावो वर्तत- 10 છે.) આના દ્વારા ત્રીજો ભાગો જાણવો. છાપ તરીકે લિંગધારી એવા શ્રમણો – આવું કહેવા દ્વારા બીજો ભાંગો જાણવો. મૂળમાં રહેલા “શુદ્ધ રૂપ અને અશુદ્ધ ટંક શબ્દથી શુદ્ધ-અશુદ્ધ ઉભયાત્મક પહેલા અને છેલ્લા ભાંગા પણ ગ્રહણ કરી લેવા. (અર્થાત્ પ્રથમ વખત શુદ્ધ રૂપ ધાતુ લઈને પ્રત્યેકબુદ્ધનું ઉદાહરણ મૂળમાં જ આપ્યું. તથા શુદ્ધ છાપ લઈને લિંગધારી શ્રમણોનું ઉદાહરણ આપ્યું. હવે ધાતુ અને છાપ બંને અશુદ્ધ લઈ ચરકાદિનું દૃષ્ટાન્ત અને બંને 15 શુદ્ધ લઈ સાચા સાધુનું દષ્ટાન્ત જાતે જાણી લેવું.) અહીં દ્રવ્ય અને ભાવના સમાયોગમાં છેક શ્રમણ જાણવો અર્થાત્ સાચી છાપ અને શુદ્ધધાતુરૂપ દ્રવ્ય-ભાવલિંગનો સંયોગ થતાં સાચો શ્રમણ જાણવો. ૧૧૪૦. - અવતરણિકા :- આ પ્રમાણે વિસ્તારથી વૈડૂર્યદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે જ્ઞાનધાર જણાવે છે. અહીં કોઈક (જ્ઞાનનય) જ્ઞાનને જ મોક્ષનું પ્રધાન કારણ કહે છે, કારણ કે આગમમાં પણ 20 આ જ પ્રમાણે=જ્ઞાનની જ મહત્તા જણાવી છે “અજ્ઞાની જીવ ઘણા કરોડો વર્ષો પછી જે કર્મ ખપાવે છે તેટલા કર્મને ત્રિગુપ્ત જ્ઞાની એક ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. તેના” તથા – “જેમ કચરાના ઢગલામાં પડેલી એવી પણ સોય જો દોરા સાથે હોય તો ખોવાતી નથી, તેમ જીવ પણ સંસારમાં રહેવા છતાં જ્ઞાનથી યુક્ત હોય તો લપાતો નથી. /રા” - તથા – “જ્ઞાનને ગ્રહણ કરે છે, જ્ઞાનને ગુણે છે (કપરાવર્તન કરે છે), જ્ઞાનવડે જ સર્વ 25 કાર્યોને કરે છે. માટે જ જ્ઞાનમાં સ્થિત એવો જ્ઞાની ભવસંસારરૂપ સમુદ્રને તરે છે. (૩” માટે જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનું પ્રધાન કારણ છે. તેથી જ્ઞાનીને જ વંદન કરવા યોગ્ય છે. - શંકા - પૂર્વની ગાથામાં જ કહ્યું કે “દ્રવ્ય-ભાવના સંયોગમાં શ્રમણપણું પ્રાપ્ત થાય છે અને એવો શ્રમણ જ વંદનીય છે.” અને ભાવ તરીકે ખરેખર તો ચારિત્ર છે. તો તમે ११. यदज्ञानी कर्म क्षपयति बहुकाभिर्वर्षकोटीभिः । तज्ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयत्युच्छ्वासमात्रेण ॥१॥ 30 सूचिर्यथा ससूत्रा न नश्यति कचवरे पतिताऽपि । जीवस्तथा ससूत्रो न नश्यति गतोऽपि संसारे ॥२॥ ज्ञानं गृह्णाति ज्ञानं गुणयति ज्ञानेन करोति कृत्यानि । भवसंसारसमुद्रं ज्ञानी ज्ञाने स्थितस्तरति ॥३॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy