SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૧૧૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) · 30 इत्थं चोदकेनोक्ते सत्याहाचार्य: कामं उभयाभावो तहवि फलं अस्थि मणविसुद्धीए । तीइ पुर्ण मणविसुद्धीइ कारणं होंति पडिमाउ ॥११३५॥ વ્યાવ્યા—‘નામમ્’અનુમમિત્, યવુત ‘સમયામાવ:' સાવદ્યુતવિાડમાવ: પ્રતિમાસુ, तथाऽपि ‘फलं' पुण्यलक्षणम् 'अस्ति' विद्यते, मनसो विशुद्धिर्मनोविशुद्धिस्तस्या मनोविशुद्धेः सकाशात्, तथाहि–स्वगता मनोविशुद्धिरेव नमस्कर्तुः पुण्यकारणं, न नमस्करणीयवस्तुगता क्रिया, आत्मान्तरे फलाभावात्, यद्येवं किं प्रतिमाभिरिति ?, उच्यते, तस्याः पुनर्मनोविशुद्धेः 'कारणं' निमित्तं भवन्ति प्रतिमाः, तद्द्वारेण तस्याः सम्भूतिदर्शनादिति गाथार्थः ॥१९३५ ॥ आह— एवं लिङ्गमपि प्रतिमावन्मनोविशुद्धिकारणं भवत्येवेति, उच्यते जइवि य पडिमाउ जहा मुणिगुणसंकप्पकारणं लिंगं । उभयमवि अत्थि लिंगे न य पडिमासूभयं अत्थि ॥ ११३६॥ व्याख्या-यद्यपि च प्रतिमा यथा मुनीनां गुणा मुनिगुणा - व्रतादयस्तेषु सङ्कल्पः -अध्यवसाय: मुनिगुणसङ्कल्पस्तस्य कारणं - निमित्तं मुनिगुणसङ्कल्पकारणं 'लिङ्गं' द्रव्यलिङ्गं, तथाऽपि प्रतिमाभिः सह वैधर्म्यमेव, यत उभयमप्यस्ति लिने- सावद्यकर्म निरवद्यकर्म च तत्र 15 निरवद्यकर्मयुक्त एव यो मुनिगुणसङ्कल्पः स सम्यक्सङ्कल्पः, स एव च पुण्यफल:, यः पुनः બંધાતું રહેવાથી સિદ્ધોને પણ કર્મબંધ થવાથી) મોક્ષાદિનો અભાવ થશે. ૧૧૩૪ અવતરણિકા :- આ પ્રમાણે શિષ્યના કથન બાદ હવે આચાર્ય જણાવે છે ટીકાર્થ પ્રમાણે જાણવો. ગાથાર્થ : 20 ટીકાર્થ :- આ વાત માન્ય છે કે પ્રતિમામાં સાવદ્ય અને નિરવઘ બંને ક્રિયાઓ નથી. તો પણ પુણ્યરૂપ ફલ મનની વિશુદ્ધિ હોવાથી વિદ્યમાન છે. તે આ પ્રમાણે પોતાની મનની વિશુદ્ધિ જ નમસ્કર્તાને પુણ્યનું કારણ છે, પણ નમસ્કરણીય એવી વસ્તુમાં રહેલ ક્રિયા કારણ નથી, કારણ કે એક આત્મામાં રહેલ ક્રિયાથી અન્ય આત્માને ફલ પ્રાપ્ત થતું નથી. શંકા :- જો આત્માન્તરને ફલ પ્રાપ્ત થતું ન હોય તો પ્રતિમાનું શું પ્રયોજન છે ? સમાધાન :- પ્રતિમા તે મનશુદ્ધિનું કારણ બનેં છે, કારણ કે પ્રતિમાદ્વારા નમસ્કર્તાને 25 મનની શુદ્ધિ થતી દેખાય છે. ૧૧૩૫થી - અવતરણકા :- શંકા :- એ પ્રમાણે તો પ્રતિમાની જેમ લિંગ પણ મનશુદ્ધિનું કારણ થાય જ છે. આ શંકાનું સમાધાન આપે છે → ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- જો કે પ્રતિમાની જેમ દ્રવ્યલિંગ પણ મુનિઓના વ્રતાદિ ગુણોને વિશે અધ્યવસાયનું કારણ છે. (અર્થાત્ દ્રવ્યલિંગને જોઈને સામેવાળાને મુનિઓના ગુણોનું સ્મરણ થાય છે.) છતાં પણ દ્રવ્યલિંગનું પ્રતિમાની સાથે વૈધર્મા=વિષમતા છે, કારણ કે લિંગમાં સાવદ્યકર્મ અને નિરવદ્યકર્મ ઉભય છે. તેથી તેમાં નિરવઘકર્મથી યુક્ત સાધુને જોઈને જે મુનિગુણોનું સ્મરણ થાય છે તે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy