SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૧૧ પ્રતિમામાં તીર્થંકરના ગુણોનો અધ્યારોપ (નિ.-૧૧૩૬-૩૭) सावद्यकर्मयुक्तेऽपि मुनिगुणसङ्कल्पः स विपर्याससङ्कल्पः, क्लेशफलश्चासौ, विपर्यासरूपत्वादेव, न च प्रतिमासूभयमस्ति चेष्टारहितत्वात्, ततश्च तासु जिनगुणविषयस्य क्लेशफलस्य विपर्याससङ्कल्पस्याभावः, सावद्यकर्मरहितत्वात् प्रतिमानाम्, आह-इत्थं तर्हि निरवद्यकर्मरहितत्वात् सम्यक्सङ्कल्पस्यापि पुण्यफलस्याभाव एव प्राप्त इति उच्यते, तस्य तीर्थकरगुणाध्यारोपेण प्रवृत्तेर्नाभाव इति गाथार्थः ॥ ११३६ ॥ तथा चाऽऽह 5 ॥११३७॥ नियमा जिणेसु उ गुणा पडिमाओ दिस्स जे मणे कुण । अगुणे उ वियाणंतो कं नमउ मणे गुणं काउं વ્યાવ્યા—‘નિયમાવિતિ નિયમેનાવત્યંતયા ‘નિનેષ્વવ' તીર્થપ્લેવ, તુશન્દ્રસ્થાવધારળાથંત્વાત્, ‘મુળા:' જ્ઞાનાવ:, ન પ્રતિમાસુ, પ્રતિમાતૃકા તાસ્વધ્યારોપદ્વારેળ યાન્ ‘મનસિ 10 कनेति' चेतसि स्थापयति पुनर्नमस्करोति, अत एवासौ तासु शुभः पुण्यफलो जिनगुणसङ्कल्पः, सावद्यकर्मरहितत्वात्, न चायं तासु निरवद्यकर्माभावमात्राद्विपर्याससङ्कल्पः, सावद्यकर्मोपेतवस्तु સમ્યસંકલ્પ છે અને તેનાથી જ પુણ્યફલ પ્રાપ્ત થાય છે. જે વળી સાવદ્યકર્મથી યુક્ત સાધુને જોઈને પણ મુનિગુણોનું સ્મરણ થાય છે તે મિથ્યાસંકલ્પ હોવાથી ક્લેશરૂપ ફલને આપનારો થાય છે, કારણ કે તે સંકલ્પ વિપરીત છે. (આમ, લિંગમાં બંને પ્રકારના કર્મો હોવાથી બંને 15 પ્રકારના ફલનો સંભવ છે.) જ્યારે પ્રતિમામાં સાવદ્ય-નિરવઘ ઉભય નથી, કારણ કે પ્રતિમામાં બંને પ્રકારની ચેષ્ટા નથી. અને તેથી પ્રતિમાને જોઈને જિનગુણ વિષયક, ક્લેશફલને આપનાર વિપરીત સંકલ્પ સંભવતો નથી, કારણ કે પ્રતિમામાં સાવઘકર્મ નથી. (તેથી પ્રતિમા મનશુદ્ધિનું કારણ બની શકે છે પણ લિંગ મનશુદ્ધિનું કારણ બને જ એવું નથી.) શંકા :- આ રીતે તો પ્રતિમામાં નિરવદ્યકર્મ પણ ન હોવાથી પુણ્ય ફલને આપનાર 20 સમ્યસંકલ્પનો પણ અભાવ જ પ્રાપ્ત થયો. સમાધાન :- તીર્થંકરના ગુણો અધ્યારોપ કરવા દ્વારા સંકલ્પની પ્રવૃત્તિ થતી હોવાથી સમ્યસંકલ્પનો અભાવ થતો નથી. ૧૧૩૬॥ અવતરણિકા :- આ જ વાતને કહે છે ગાથાર્થ :- તીર્થંકરોમાં નિયમથી ગુણો છે. પ્રતિમાને જોઈને નમસ્કર્તા તે ગુણોનું મનમાં 25 સ્મરણ કરે છે. પાર્શ્વસ્થાદિ ગુણવિનાના છે એવું જાણતો નમસ્કર્તા કયા ગુણનું સ્મરણ કરીને પાર્શ્વસ્થાદિને નમે ? ટીકાર્થ :- ‘તુ' શબ્દ જકાર અર્થમાં હોવાથી પ્રતિમામાં નહીં પણ તીર્થંકરોમાં જ જ્ઞાનાદિ ગુણો નિયમથી છે, કે જે ગુણોનો પ્રતિમાને જોઈને તે પ્રતિમામાં અધ્યારોપ કરાય છે. અને તે અધ્યારોપ કરવા દ્વારા તે ગુણોને નમસ્કર્તા પોતાના મનમાં સ્થાપે છે=સ્મરણમાં લાવે અને 30 નમસ્કાર કરે છે. તેથી તે પ્રતિમામાં પુણ્યફલને આપનારો શુભ જિનગુણસંકલ્પ ઉત્પન્ન થાય છે, કારણ કે તે પ્રતિમા સાવઘકર્મથી રહિત છે. વળી આ સંકલ્પ તે પ્રતિમાઓમાં નિરવદ્યકર્મનો
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy