SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વપક્ષ :- પ્રતિમાને નમસ્કાર કરવામાં ફલની અપ્રાપ્તિ (નિ.-૧૧૭૪) * ૧૦૯ 'इतरेषु' पार्श्वस्थादिषु 'ध्रुवा' अवश्यंभाविनी सावद्या क्रिया, प्रणमतः तत्र किमित्यत आह–समणुमण्णा' समनुज्ञा सावधक्रियायुक्तपार्श्वस्थादिप्रणमनात् सावधक्रियानुमतिरिति हृदयम्, अथवा सन्तस्तीर्थकरगुणाः तीर्थकरे तान् वयं प्रणमामः तेषामिदमध्यात्मम्-इदं चेतः, ततोऽर्हद्गुणाध्यारोपेण चेष्टप्रतिमाप्रणमनान्नमस्कर्तुः न च सावद्या क्रिया-परिस्पन्दनलक्षणा, इतरेषु-पार्श्वस्थादिषु पूज्यमानेष्वशुभक्रियोपेतत्वात्तेषां नमस्कर्तुर्भुवा समनुज्ञेति गाथार्थः ॥११३३॥ 5 पुनरप्याह चोदकः जह सावज्जा किरिया नत्थि य पडिमासु एवमियराऽवि । तयभावे नत्थि फलं अह होइ अहेउगं होइ ॥११३४॥ व्याख्या-यथा सावद्याक्रिया-सपापा क्रिया 'नास्त्येव' न विद्यत एव प्रतिमासु, एवमितराऽपि-निरवद्याऽपि नास्त्येव, ततश्च 'तदभावे' निरवद्यक्रियाऽभावे नास्ति 'फलं' 10 पुण्यलक्षणम्, अथ भवति 'अहेतुकं भवति' निष्कारणं भवति, प्रणम्यवस्तुगतक्रियाहेतुकत्वात्फलस्येत्यभिप्रायः, अहेतुकत्वे चाकस्मिककर्मसम्भवान्मोक्षाद्यभाव इति गाथार्थः ॥११३४॥ કોઈ ચેષ્ટા નથી, જ્યારે પાર્થસ્થાદિમાં સાવઘક્રિયાઓ અવશ્ય છે. (પાર્થસ્થાદિમાં ભલેને સાવઘક્રિયાઓ હોય) તેમાં નમસ્કાર કરનારને શું દોષ છે ? તે કહે છે – “સમનુજ્ઞા એટલે કે સાવઘક્રિયાથી યુક્ત એવા પાર્થસ્થાદિને નમસ્કાર કરવાથી તેમની સાવઘક્રિયાની અનુમતિનો 15 દોષ લાગે છે. અથવા તીર્થકરમાં વિદ્યમાન એવા જે જ્ઞાનાદિ તીર્થકરગુણો છે તે ગુણોને અમે નમીએ છીએ. એ પ્રમાણે નમસ્કર્તાઓનું ચિત્ત છે. તેથી અહંદ્રગુણોનો અધ્યારોપ કરવા દ્વારા ઇષ્ટ દેવતાની પ્રતિમાને નમસ્કાર થતો હોવાથી નમસ્કર્તાની હલનચલનરૂપ ક્રિયા સાવદ્ય બનતી નથી, જ્યારે પાર્થસ્થાદિની પૂજા કરવામાં તેઓ અશુભક્રિયાથી યુક્ત હોવાથી નમસ્કર્તાને નક્કી 20 અનુમોદના લાગે છે. (ટૂંકમાં તીર્થકરોમાં જ્ઞાનાદિ ગુણો હતા અને આ તેમની પ્રતિમા છે એવા વિચારથી નમસ્કાર કરતા હોવાથી અને પ્રતિમાઓમાં કોઈ સાવઘક્રિયા ન હોવાથી નિર્જરા થાય છે. જ્યારે પાર્થસ્થાદિમાં અશુભક્રિયા હોવાથી નમસ્કર્તાને અનુમતિનો દોષ લાગે છે.) II૧૧૩૩ અવતરણિકા - શિષ્ય જ ફરી જણાવે છે કે ગાથાર્થ - ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ - જેમ પ્રતિમામાં સાવઘક્રિયા નથી, તેમ નિરવદ્ય એવી પણ ક્રિયા નથી જ. અને તેથી નિરવઘક્રિયાનો અભાવ હોવાથી પુણ્યરૂપ ફલ પ્રાપ્ત થશે નહીં. જો પ્રાપ્ત થતું હોય તો નિષ્કારણ=કારણ વિના જ પ્રાપ્ત થાય છે એમ માનવું પડે કારણ કે ફલ એ તો પ્રણમ્ય એવી વસ્તુમાં રહેલ ક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે. (પ્રતિમામાં સાવદ્ય કે નિરવદ્ય એક પણ ક્રિયા નથી. તેથી કારણ હાજર ન હોવા છતાં જો પુણ્યરૂપ ફલ પ્રાપ્ત થતું હોય તો નિષ્કારણ માનવું 30 પડે.) એવો શિષ્યનો અભિપ્રાય છે. અને જો ફલ નિષ્કારણ મળતું હોય તો કર્મબંધ પણ આકસ્મિક થવાથી (એટલે કે જેમ પુણ્ય કારણ વિના બંધાય છે તો પાપકર્મ પણ કારણ વિના
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy