SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) 'विपुलां' विस्तीर्णामिति गाथार्थः ॥११३१॥ एष दृष्टान्तः, अयमर्थोपनयः लिंगं जिणपण्णत्तं एवं नमंतस्स निज्जरा विउला । जइवि गुणविप्पहीणं वंदइ अज्झप्पसोहीए ॥११३२॥ व्याख्या-लिङ्ग्यतेऽनेन साधुरिति लिङ्गं-रजोहरणादिधरणलक्षणं जिनैः-अर्हद्भिः प्रज्ञप्तं5 प्रणीतम् ‘एवं' यथा प्रतिमा इति 'नमस्कुर्वत:' प्रणमतो निर्जरा विपुला, यद्यपि गुणैः मूलोत्तरगुणैर्विविधम्-अनेकधा प्रकर्षण हीनं-रहितं गुणविप्रहीणं, 'वन्दते' नमस्करोति ‘અધ્યાત્મિશુદ્ધિયા' વેત શુદ્ધતિ માથા: ૨૨૩રા इत्थं चोदकेनोक्ते दृष्टान्तदान्तिकयोर्वैषम्यमुपदर्शयन्नाचार्य आह संता तित्थयरगुणा तित्थयरे तेसिमं तु अज्झप्पं । - ર ય સાવિના શિરિયા ફરે, યુવા સમામિન્ના રૂરૂા . व्याख्या-'सन्तः' विद्यमानाः शोभना वा तीर्थकरस्य गुणास्तीर्थकरगुणा-ज्ञानादयः, क्व ?-'तीर्थकरे' अर्हति भगवति इयं च प्रतिमा तस्य भगवत: 'तेसिमं तु अज्झप्पं' तेषांनमस्कुर्वतामिदमध्यात्मम्-इदं चेतः, तथा न च तासु 'सावद्या' सपापा 'क्रिया' चेष्टा प्रतिमासु, પ્રાપ્ત થાય છે. ||૧૧૩૧] આ દષ્ટાન્ત કહ્યું. તેનો ઉપનય આ પ્રમાણે કે હું 15 ગાથાર્થ :- એ જ પ્રમાણે ગુણથી રહિત હોવા છતાં પણ અધ્યાત્મવિશુદ્ધિથી જિનપ્રજ્ઞપ્ત એવા લિંગને નમસ્કાર કરનારને વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. ટીકાર્થ :- જેનાવડે સાધુ જણાય તે લિંગ અર્થાત્ રજોહરણાદિનું ધરવું. જિનીવડે= અરિહંતોવડે પ્રણીત એવા લિંગને પ્રતિમાની જેમ નમસ્કાર કરનારને વિપુલ પ્રમાણમાં નિર્જરા થાય છે. જો કે મૂલોત્તરગુણોવડે અનેક પ્રકારે પ્રકર્ષથી હીન=રહિત એવો પાર્થસ્થ છે. છતાં પણ - 20 વંદક તેને અધ્યાત્મશુદ્ધિથી નમસ્કાર કરે છે. માટે વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. (ટૂંકમાં પાર્શ્વસ્થ ભલે ગુણોથી રહિત છે તો પણ જિનપ્રણીત એવા લિંગને ધારણ કરનારો હોવાથી લિંગને નમસ્કાર કરવામાં નમસ્કર્તાને અધ્યાત્મશુદ્ધિ હોવાથી વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે એવો શિષ્યનો કહેવાનો ભાવાર્થ છે.) ll૧૧૩૨ || અવતરણિકા :- આ પ્રમાણે શિષ્યના કહેવામાં દષ્ટાન્ન અને દાષ્ટ્રન્તિકે આ બંને વચ્ચે 25 વિષમતાને દેખાડતા આચાર્ય કહે છે ? ગાથાર્થ :- તીર્થકરોમાં તીર્થકરના ગુણો વિદ્યમાન છે. આ પ્રતિમા એ તીર્થકરોની છે એવો વિચાર નમસ્કર્તાનો હોય છે. વળી પ્રતિમામાં સાવઘક્રિયા નથી જ્યારે પાર્થસ્થાદિમાં નક્કી છે. (તેથી નમસ્કર્તાને) અનુમતિનો દોષ લાગે છે. ટીકાર્થ :- તીર્થકરના ગુણો તે તીર્થકરગુણો એટલે કે જ્ઞાનાદિ. આ જ્ઞાનાદિ તીર્થકરગુણો 30 તીર્થકરમાં વિદ્યમાન છે, અથવા આ જ્ઞાનાદિ તીર્થકરગુણો તીર્થકરમાં સુંદર છે. અને આ પ્રતિમા તે તીર્થકરની છે એ પ્રમાણે નમસ્કર્તાને વિચાર આવે છે. તથા તે પ્રતિમાઓમાં પાપાત્મક
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy