________________
પ્રતિમાને નમતાને વિપુલ નિર્જરા (નિ.-૧૧૩૧) * ૧૦૭ 'यथार्ह' यथायोगमहद्दर्शिते मार्गे न भवति प्रवचनभक्तिः, ततः किमित्यत आह-अभत्तिमंतादओ दोसा' प्राकृतशैल्याऽभक्त्यादयो दोषाः, आदिशब्दात् स्वार्थभ्रंशबन्धनादय इति गाथार्थः
___ एवमुद्यतेतरविहारिगते विधौ प्रतिपादिते सत्याह चोदकः-किं नोऽनेन पर्यायाद्यन्वेषणेन ?, सर्वथा भावशुद्धया कर्मापनयनाय जिनप्रणीतलिङ्गनमनमेव युक्तं, तद्गतगुणविचारस्य 5 निष्फलत्वात्, न हि तद्गतगुणप्रभवा नमस्कर्तुनिर्जरा, अपि त्वात्मीयाध्यात्मशुद्धिप्रभवा, તથાદિ
तित्थयरगुणा पडिमासु नत्थि निस्संसयं वियाणंतो ।
तित्थयरेत्ति नमंतो सो पावइ निज्जरं विउलं ॥११३१॥ व्याख्या तीर्थकरस्य गुणा-ज्ञानादयस्तीर्थकरगुणाः ते 'प्रतिमासु' बिम्बलक्षणासु ‘णत्थि' 10 न सन्ति 'निःसंशयं' संशयरहितं 'विजानन्' अवबुध्यमानः तथाऽपि तीर्थकरोऽयमित्येवं भावशुद्ध्या ‘नमन्' प्रणमन् 'स' प्रणामकर्ता 'प्राप्नोति' आसादयति 'निर्जरां' कर्मक्षयलक्षणां પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને બદલે અંહકારાદિને કારણે) આ અભિલાપ, નમસ્કારાદિને નહીં કરતા સાધુની અરિહંતદેશિત માર્ગમાં પ્રવચનભક્તિ થતી નથી. (અર્થાતુ આ વિનયને નહીં કરનાર સાધુ પ્રવચન ઉપર ભક્તિવાળો નથી.) “તારું શબ્દમાં અનુસ્વાર અલાક્ષણિક જાણવો. 15 આવું ન કરે તો શું થાય ? તે કહે છે – તેવા સાધુને અભક્તિ વિગેરે દોષો લાગે છે. મૂળમાં ‘મત્તિમંતાગો’ પ્રાકૃતશૈલીને કારણે છે. બાકી “અભક્તિ વિગેરે” અર્થ સમજવો. આદિશબ્દથી પોતાના પ્રયોજનનો નાશ, બંધન વિગેરે દોષો થાય. | (આશય એ છે કે વિનય ન કરનાર સાધુનું પોતાનું કામ સીદાય, ક્યારેક એવું બને કે પાર્થસ્થાદિના ક્ષેત્રમાં વિહાર કરીને જતાં જો ત્યાં યથાયોગ્ય વિનય ન કરો તો તેને ગુસ્સો 20 આવતા સાધુને બાંધે વિગેરે દોષો લાગે. માટે યથાયોગ્ય વિનય કરવો જોઈએ પણ અહંકારાદિ કરવા નહીં.) ૧૧૩oll
અવતરણિકા :- આ પ્રમાણે ઉદ્યત અને ઈતર શીતલવિહારી સાધુસંબંધી વિધિ જણાવ્યા બાદ અહીં શિષ્ય કહે છે કે – “ અરે ! આ પર્યાય વિગેરે જોવાની શું જરૂરી છે? સર્વથા=કોઈપણ જાતના ભેદભાવ વિના ભાવોની શુદ્ધિથી કર્મક્ષય માટે જિનપ્રણીતલિંગને નમવું એ જ ઉચિત 25 છે, કારણ કે સામેવાળામાં રહેલ ગુણોનો વિચાર એ તો નિષ્ફળ છે, કારણ કે નમસ્કાર કસ્નારને નિર્જરા સામેવાળામાં રહેલા ગુણોથી ઉત્પન્ન થતી નથી, પરંતુ પોતાની આધ્યાત્મિકશુદ્ધિથી જ નિર્જરા ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છે :
ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- તીર્થકરના જે જ્ઞાનાદિ ગુણો તે તીર્થકરગુણો (એ પ્રમાણે સમાસ જાણવો.) તે 30 જ્ઞાનાદિ તીર્થકરગુણો બિંબસ્વરૂપ પ્રતિમામાં નથી એવું સાધુ સંશયરહિતપણે જાણે છે, તો પણ ‘આ તીર્થકર છે’ પ્રમાણેની ભાવશુદ્ધિથી પ્રતિમાને નમસ્કાર કરનારને કર્મક્ષયરૂપ વિપુલ નિર્જરા