SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫). द्रष्टव्यः, कथं ज्ञात्वा ?-कुलकार्यादीन्यनेनायत्तानि, आदिशब्दाद्गणसङ्घकार्यपरिग्रहः, 'आघवउत्ति आख्यातः-तस्मिन् क्षेत्रे प्रसिद्धस्तद्बलेन तत्रास्यत इति क्षेत्रद्वारार्थः, 'गुणाऽऽगमसुयं वत्ति गुणा-अवमप्रतिजागरणादय इति कालद्वारावयवार्थः, आगमः-सूत्रार्थोभयरूपः, श्रुतं-सूत्रमेव, गुणाश्चाऽऽगमश्च श्रुतं चेत्येकवद्भावस्तद्वाऽस्य विद्यत इत्येवं ज्ञात्वेति गाथार्थः 5 /ર૦૧ एताइं अकुव्वंतो जहारिहं अरिहदेसिए मग्गे । न भवइ पवयणभत्ती अभत्तिमंतादओ दोसा ॥११३०॥ व्याख्या-'एतानि' वाङ्नमस्कारादीनि कषायोत्कटतयाऽकुर्वतः, अनुस्वारोऽत्रालाक्षणिकः, શબ્દમાં અનુસ્વારનો લોપ જાણવો. તે પુરુષને કેવી રીતે જાણીને (અભિલાપ વિગેરે કરવા?-) 10 કુલના કાર્યો વિગેરે આને આધીન છે. આદિ શબ્દથી ગણ, સંઘના કાર્ય લેવા. (કુલ,ગણ, સંઘના વિશિષ્ટ કાર્યો કરવામાં આ સમર્થ છે. એવું જાણીને અભિલાષાદિ કરવા. ટૂંકમાં આશય એ છે કે સામેવાળો પુરુષ કોણ છે ? એ જાણીને અભિલાપ, નમસ્કાર વિગેરેમાં જે તે પુરુષ માટે ઉચિત હોય તે બધું કરે.) . (જયાં સાધુઓ રહેલા હોય) તે ક્ષેત્રમાં તે પાર્થસ્થાદિ અત્યંત પ્રસિદ્ધ હોય. તેના પ્રભાવે 15 સાધુઓને રહેવા વિગેરેની વ્યવસ્થા થઈ જતી હોય. આ ક્ષેત્રદ્વારનો અર્થ કહ્યો. ‘ગુણો' એટલે કે દુકાળ વિગેરેમાં આ પાર્થસ્થાદિના પ્રભાવે પ્રતિજાગરણ=નિર્વાહ અર્થાત્ ભિક્ષાની પ્રાપ્તિ વિગેરે ગુણો થતાં હોય. આ કાલદ્વારનો વિસ્તાર અર્થ કહ્યો. અથવા આગમસૂત્ર, અર્થ અને ઉભય. શ્રત=સૂત્ર જ. અહીં ગુણ, આગમ અને શ્રુત શબ્દનો સમાહાર દ્વન્દ્રસમાસ કરવો. આ ત્રણ જેની પાસે વિદ્યમાન છે. તેવો આ પાર્થસ્થાદિ છે એવું જાણીને તેને અભિલાપ વિગેરે 20 યથાયોગ્ય કરે. (ભાવાર્થ : કોઈક કારણ આવી પડે અને પાર્થસ્થાદિ સાથે વાતચીત વિગેરે કરવા પડે ત્યારે કોની સાથે કેટલો વ્યવહાર કરવો ? તે ઉપરોક્ત ગાથામાં જણાવ્યું છે. સામેવાળી પાર્શ્વસ્થ દીર્ઘપર્યાયવાળો-લાંબા કાળ સુધી બ્રહ્મચર્ય પાલન કર્યું હોય, અથવા તેના શિષ્યો સારા હોય, અથવા તે પાર્થસ્થ કુલ, ગણ, સંઘના કાર્યો કરવામાં સમર્થ હોય તેથી યથાયોગ્ય વ્યવહાર કરી તેની પાસેથી તે કામ કઢાવી લે. અથવા જે ક્ષેત્રમાં તમે વિહાર કરીને પહોંચ્યા ત્યાં તે પાર્થસ્થનું ચાલે એવું હોય અથવા જ્યાં તમે રહ્યા હોય ત્યાં દુકાળ પડ્યો હોય અને આ પાર્થસ્થાદિના પ્રભાવે રહેવા વસતિ કે આહારાદિ મળી શકતા હોય ત્યારે યથાયોગ્ય વંદન-નમસ્કાર કરવા દ્વારા પોતાના કાર્યો પૂર્ણ કરે. આ જ રીતે આગમાદિમાં પણ સમજી લેવું.) ૨૦પની ગાથાર્થ :- યથાયોગ્ય અભિલાપ, નમસ્કારાદિને નહીં કરનારની અરિહદેશિત માર્ગમાં 30 પ્રવચનભક્તિ થતી નથી. તેથી અભક્તિ વગેરે દોષો લાગે છે. ટીકાર્થ :- (પૂર્વે કહેલા વિશિષ્ટ કારણો જ્યારે ઉત્પન્ન થયા હોય ત્યારે પોતાના અહંકારાદિ) કષાયોની અધિકતાને કારણે પાર્થસ્થાદિમાં જેને જે યોગ્ય હોય તેને તે વિનય કરવા દ્વારા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy