________________
કારણે પુરુષને આશ્રયીને કર્તવ્યવિધિ (નિ.-૧૧૨૯) * ૧૦૫ कारणविशेषतः पुनस्तत्प्रतिश्रयमपि गम्यते, तत्राप्येष एव विधिः, नवरं 'छोभवंदणं 'ति आरभटया छोभवन्दनं क्रियते, 'वन्दणं वाऽवि' परिशुद्धं वा वन्दनमिति गाथार्थः ॥११२८॥ एतच्च वाङ्नमस्कारादि नाविशेषेण क्रियते, किं तर्हि ?
परियायपरिसपुरिसे खित्तं कालं च आगमं नच्चा ।
कारणजाए जाए जहारिहं जस्स जं जुग्गं ॥११२९॥ व्याख्या-पर्यायश्च परिषच्च पुरुषश्च पर्यायपरिषत्पुरुषास्तान्, तथा क्षेत्रं कालं च आगमं ‘णच्च 'त्ति ज्ञात्वा-विज्ञाय 'कारणजाते' प्रयोजनप्रकारे 'जाते' उत्पन्ने सति 'यथार्ह' यथानुकूलं 'यस्य' पर्यायादिसमन्वितस्य यद् 'योग्य' समनुरूपं वाङ्नमस्कारादि तत्तस्य, क्रियत इति वाक्यशेषः, अयं गाथासमासार्थः ॥११२९॥ साम्प्रतमवयवार्थं प्रतिपादयन्नाह भाष्यकार:
10 परियाय बंभचेरं परिस विणीया सि पुरिस णच्चा वा ।
कुलकज्जादायत्ता आघवउ गुणागमसुयं वा ॥२०५॥ (भा.) व्याख्या 'पर्यायः' ब्रह्मचर्यमुच्यते, तत्प्रभूतं कालमनुपालितं येन, परिषद्विनीता-तत्प्रतिबद्धा साधुसंहतिः शोभना 'से' अस्य, 'पुरिस णच्चा वत्ति पुरुषं ज्ञात्वा वा, अनुस्वारलोपोऽत्र ઊભા રહેવું. આ પ્રમાણે તેમના ઉપાશ્રયની બહાર મળેલ પાર્થસ્થાદિસંબંધી વિધિ કહી. 15
કારણવિશેષ હોય તો વળી તેમના ઉપાશ્રયમાં પણ જાય. ત્યાં પણ આ જ પ્રમાણે વિધિ જાણવી. વધારામાં પુરુષવિશેષ હોય તો ખોટી રીતે (વિપરીત યર તારમટીશન્વેનોતે તિ મોષ નિ. મા. ૧૬૨) છોભવંદન (=અવિધિયુક્ત વંદન) કરે. અથવા જો વધુ વિશિષ્ટ વ્યક્તિ હોય તો પરિશુદ્ધ (કવિધિયુક્ત) વંદન કરે. ./૧૧૨૮
અવતરણિકા :- આ અભિલાપ, નમસ્કારાદિ સામાન્યથી બધાને કરવા નહીં. તો કેવી 20 રીતે કરવા ? .
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ - પર્યાય, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાલ અને આગમને જાણીને જુદા-જુદા પ્રયોજન ઉત્પન્ન થાય ત્યારે પર્યાયાદિથી યુક્ત તે પાર્થસ્થાદિમાં જેને જે યોગ્ય હોય તેને તે અભિલાપ, નમસ્કારાદિ કરાય છે' એ પ્રમાણે વાક્યશેષ જાણવો. આ ગાથાનો સંક્ષિપ્ત અર્થ છે. ll૧૧૨ 25
અવતરણિકા :- હવે વિસ્તારથી અર્થનું પ્રતિપાદન કરતાં ભાષ્યકાર કહે છે કે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ - પર્યાયશબ્દથી બ્રહ્મચર્ય જાણવું. જેણે તે બ્રહ્મચર્ય ઘણો સમય પાલન કર્યું હોય તિ પર્યાયવાળો જાણવો.) પર્ષદા એટલે કે તેના સંબંધી સાધુઓનો સમુદાય (=તેના શિષ્યો વિગેરે) રૂપ પર્ષદા વિનીત=સુંદર હોય, અથવા પુરુષને જાણીને, અહીં મૂળગાથામાં “પુરસ' 30