SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિહિતોને અનાયતનનો ત્યાગ કર્તવ્ય છે (નિ.-૧૧૨૨) * ૯૯ नुभावेनेति गाथार्थः ॥ ११२१॥ यतश्चैवमतः खणमवि न खमं काउं अणाययणसेवणं सुविहियाणं । हंदि समुद्दमइगयं उदयं लवणत्तणमुवेइ ॥११२२॥ व्याख्या–लोचननिमेषमात्रः कालः क्षणोऽभिधीयते तं क्षणमपि, आस्तां तावन्मुहूर्तोऽन्यो 5 वा कालविशेष:, 'न क्षमं' न योग्यं, किं ?' काउं अणाययणसेवणं ति कर्तुं - निष्पादयितुम् अनायतनं-पार्श्वस्थाद्यायतनं तस्य सेवनं- भजनम् अनायतनसेवनं, केषां ? - ' सुविहितानां' સાધૂનાં, નિમિત્વત આ હન્દ્રિ' કૃત્યુપર્શને, સમુદ્રમંતિ ત—ાવળનધિ પ્રાપ્તમ્ ‘૩’ मधुरमपि सत् 'लवणत्वमुपैति' क्षारभावं याति, एवं सुविहितोऽपि पार्श्वस्थादिदोषसमुद्रं प्राप्त - स्तद्भावमाप्नोति, अतः परलोकार्थिना तत्संसर्गिस्त्याज्येति, ततश्च व्यवस्थितमिदं - येऽपि पार्श्वस्थादिभिः सार्द्धं संसर्गि कुर्वन्ति तेऽपि न वन्दनीयाः, सुविहिता एव वन्दनीया इति ॥११२२॥ अत्राऽऽह सुविहिय दुव्विहियं वा नाहं जाणामि हं खु छउमत्थो । लिंगं तु पूययामी तिगरणसुद्धेण भावेणं ॥११२३॥ પોતાના બ્રહ્મચર્ય વિગેરે ગુણોનો નાશ થાય છે અને આ લોકમાં પોતાનો અપયશ વિગેરે 15 નુકસાનોની પણ પ્રાપ્તિ થાય છે.) ૧૧૨૧॥ અવતરણિકા :- આમ જે કારણથી પાર્શ્વસ્થાદિ સાથે રહેવા વિગેરેમાં દોષો છે તે કારણથી — ગાથાર્થ :- સુવિહિત સાધુઓને ક્ષણવાર માટે પણ અનાયતનનું સેવન કરવું કલ્પતું નથી. (કારણ કે) સમુદ્રમાં ગયેલું પાણી ખારાશને પામે છે. : ટીકાર્થ :- આંખના એક પલકારા જેટલા કાલને ક્ષણ કહેવાય છે. એક મુહૂર્ત કે અન્ય 20 બીજો કાલવિશેષ તો જવા દો ક્ષણમાત્ર પણ યોગ્ય નથી. શું યોગ્ય નથી ? પાર્શ્વસ્થાદિના સ્થાનનું (=તેમની વસતિમાં જવું, એમની સાથે વાતચીત કરવી વિગેરેનું) સેવન કરવું ક્ષણમાત્ર પણ યોગ્ય નથી. કોને યોગ્ય નથી ? સુવિહિત સાધુઓ માટે આવું કરવું યોગ્ય નથી. શા માટે ? તે કહે છે ખારા પાણીવાળા સમુદ્રમાં ગયેલું મધુર એવું પણ પાણી ખારાશને પામે છે. એમ સુવિહિતો પણ પાર્થસ્થાદિ જે દોષોનું સેવન કરે છે, તે દોષરૂપ સમુદ્રને પામતા 25 પાર્થસ્થાદિપણાને પામે છે. આથી પરલોકના અર્થીઓએ તેમની સાથેના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. અને તેથી આ વાત નક્કી થઈ કે જે સાધુઓ પણ પાર્શ્વસ્થાદિ સાથે સંસર્ગને કરે છે તેઓ પણ વંદનીય નથી, માત્ર સુવિહિતો જ=પ્રભુની આજ્ઞાનુસારે જીવનારા જ વંદનીય છે. ॥૧૧૨૨ 10 1 અવતરણિકા :- અહીં શિષ્ય કહે છે કે છે ગાથાર્થ :- હું છદ્મસ્થ છું અને માટે સામેવાળો સુવિહિત છે કે દુર્વિહિત છે તે હું જાણતો : 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy