SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्याख्या-शोभनं विहितम्-अनुष्ठानं यस्यासौ सुविहितस्तम्, अनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, दुर्विहितस्तु पार्श्वस्थादिस्तं दुर्विहितं वा 'नाहं जानामि' नाहं वेद्मि, यतः अन्तःकरणशुद्धयशुद्धिकृतं सुविहितदुर्विहितत्वं, परभावस्तु तत्त्वतः सर्वज्ञविषयः, 'अहं खु छउमत्थो 'त्ति अहं पुनश्छद्मस्थः, अतो 'लिङ्गमेव' रजोहरणगोच्छप्रतिग्रहधरणलक्षणं 'पूजयामि' वन्दे इत्यर्थः, 5 ‘ ત્રિશુશ્કેન માવે' વાવાઝુદ્ધન મનોતિ થાર્થ: ૨૨૨રૂા अत्राचार्य आह जइ ते लिंग पमाणं वंदाही निण्हवे तुमे सव्वे । .. एए अवंदमाणस्स लिंगमवि अप्पमाणं ते ॥११२४॥ व्याख्या 'यदी'त्ययमभ्युपगमप्रदर्शनार्थः 'ते' तव लिङ्ग-द्रव्यलिङ्गम्, अनुस्वारोऽत्र लुप्तो 10 વિતવ્ય, પ્રમા–RUT વનર, રૂલ્યું તર્દ ‘વસ્વ' નમસ્વ નિહ્નવાન' નમાર્નિામૃતીનું त्वं 'सर्वान्' निरवशेषान्, द्रव्यलिङ्गयुक्तत्वात् तेषामिति, अर्थतान् मिथ्यादृष्टित्वान्न वन्दसे तत् ननु ‘एतान्' द्रव्यलिङ्गयुक्तानपि 'अवन्दमानस्य' अप्रणमतः लिङ्गमप्यप्रमाणं तव वन्दनप्रवृत्ताविति નથી. તેથી ત્રિકરણથી શુદ્ધ એવા ભાવવડે હું લિંગની પૂજા કરું છું. ટીકાર્થ :- સુંદર છે અનુષ્ઠાન જેનું તે સુવિહિત. તેને, અહીં મૂળમાં “સુવિદિય’ શબ્દમાં 15 અનુસ્વારનો લોપ જાણવો. અથવા દુર્વિહિત એટલે પાર્થસ્થાદિ, તેને હું જાણતો નથી. (અર્થાત્ સામેવાળો સુવિદિત છે કે દુર્વિહિત છે તે હું જાણતો નથી.) કારણ કે સુવિહિતપણું અને દુર્વિહિતપણું એ ક્રમશઃ અંતઃકરણની શુદ્ધિ અને અશુદ્ધિકૃત છે. વળી સામેવાળાનો માનસિકભાવ એ તો ખરેખર સર્વજ્ઞોનો વિષય છે. જયારે હું તો છબસ્થ છું. આથી રજોહરણ, ગુચ્છા, પાત્રાને ધરવારૂપ લિંગને જ હું વચન-કાયાથી શુદ્ધ એવા મનવડે વંદું છું. /૧૧૨૩. અવતરણિકા :- અહીં આચાર્ય જવાબ આપે છે કે છે , ગાથાર્થ - જો તને લિંગ જ પ્રમાણ હોય તો સર્વનિતવોને તું વંદન કર. તેઓને વંદન નહીં કરતા એવા તારા મતે લિંગ પણ અપ્રમાણ છે. ટીકાર્થ :- “’િ શબ્દ અભ્યપગમજાય જણાવનાર છે. (અર્થાત્ “તમારી વાત અમને માન્ય નથી. છતાં એકવાર તમારી વાત માની લઈએ તો એ પ્રમાણેનો અભ્યપગમ=સ્વીકાર 25 જણાવનાર છે.) જો તારા=શિષ્યના મતે દ્રવ્યલિંગ=બાહ્યવેષ વંદન માટે પ્રમાણ તરીકે છે. (અર્થાત જેની પાસે બાહ્યવેષ હોય તેને વંદન કરવા, જેની પાસે વેષ ન હોય તેને વંદન કરવા નહીં. આમ વંદન માટે તારા મતે જો વેષ જ મુખ્ય હોય) અહીં મૂળમાં ‘તિ શબ્દના અનુસારનો લોપ જાણવો. તો જમાલિ વિગેરે સર્વનિદ્વવોને તું વંદન કર, કારણ કે તેઓ પણ બાહ્યવેષવાળા તો છે જ. 30 અને જો તું તેઓને મિથ્યાદષ્ટિ હોવાથી વંદન કરતો નથી. તો બાહ્યવેષથી યુક્ત એવા પણ નિદ્વવોને વંદન ન કરતા તારા મતે લિંગ પણ વંદનની પ્રવૃત્તિમાં પ્રમાણભૂત રહેતું 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy