SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) रसादिग्रहः, तत्र किल लोहमपि तद्भावमासादयति, तथा पार्श्वस्थाद्यालापमात्रसंसर्याऽपि सुविहितास्तमेव भावं यान्ति, अतः 'वज्जेह कुसीलसंसरिंग, त्यजत कुशीलसंसर्गिमिति થાર્થ: ૨૨૨૬ पुनरपि संसर्गिदोषप्रतिपादनायैवाऽऽह जह नाम महुरसलिलं सायरसलिलं कमेण संपत्तं । पावेइ लोणभावं मेलणदोसाणुभावेणं ॥११२०॥ व्याख्या-'यथे' त्युदाहरणोपन्यासार्थः 'नामेति निपातः 'मधुरसलिलं' नदीपयः तल्लवणसमुद्रं 'क्रमेण' परिपाट्या सम्प्राप्तं सत् 'पावेइ लोणभावं' प्राप्नोति–आसादयति लवण માવં–ક્ષામાવં મધુરમપિ સન, મીતનતોષાગુમાવેતિ માથાર્થ: ૨૨૨૦૫ 10 एवं खु सीलवंतो असीलवंतेहिं मीलिओ संतो । पावइ गुणपरिहाणि मेलणदोसाणुभावेणं ॥११२१॥ व्याख्या-खुशब्दोऽवधारणे, एवमेव शीलमस्यास्तीति शीलवान् स खलु ‘अशीलवद्भिः' पार्श्वस्थादिभिः सार्द्ध मीलितः सन् ‘प्राप्नोति' आसादयति गुणा-मूलोत्तरगुणलक्षणास्तेषां परिहाणिः-अपचयः गुणपरिहाणिः तां, तथैहिकांश्चापायांस्तत्कृतदोषसमुत्थानिति, मीलनदोषा15 મૂળગાથાર્થ પ્રમાણે જાણવો.) આદિશબ્દથી ભડખાદિકારસ ( એક વિશેષ પ્રકારનું પાણી) વિગેરે. આ રસમાં નાંખેલ લોખંડ પણ તભાવરૂપે=પાણીરૂપે બની જાય છે, (જેમ થોડાક અંશવડે પણ સંબંધિત પ્રતિમા ખારી થઈ જાય છે, તેમ પાર્થસ્થાદિઓની સાથે એકવાર પણ વાતચીતરૂપ સંબંધવડે સુવિહિતસાધુઓ તે જ પાર્થસ્થાદિપણાને પામે છે. માટે (હે સાધુઓ ! તમે) કુશીલો સાથેના સંબંધને ત્યાગો. ll૧૧૧ાા 20 અવતરણિકા - ફરી સંસર્ગના દોષનું પ્રતિપાદન કરવા માટે જ કહે છે ? ગાથાર્થ :- જેમ મધુર એવું નદીનું પાણી ક્રમશઃ લવણસમુદ્રને ભેગું થયેલું મીલનરૂપ દોષના પ્રભાવે ખારું થાય છે. ટીકાર્થ :- “રથા’ શબ્દ ઉદાહરણને જણાવનાર છે. “નામ” શબ્દનો નિપાત જાણવો. જેમ મધુર એવું નદીનું પાણી ક્રમે કરીને લવણસમુદ્રનેત્રખારાસમુદ્રને પ્રાપ્ત થયેલું છતું લવણભાવને 25 ખારાપણાને મધુર હોવા છતાં મીલનદોષના પ્રભાવે પામે છે. (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) /૧૧૨૦શા. ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય :- “g' શબ્દ અવધારણ=જકાર અર્થમાં જાણવો. એ જ પ્રમાણે શીલ જેની પાસે વિદ્યમાન છે એવો શીલવાન સાધુ શીલ વિનાના એવા પાર્થસ્થાદિઓ સાથે ભેગો થતાં મીલનરૂપ 30 દોષના પ્રભાવે મૂલ અને ઉત્તરગુણરૂપ ગુણોની હાનિને તથા પાર્થસ્થાદિકૃત દોષથી ઉત્પન્ન થયેલા આલોક સંબંધી એવા અપાયોને પામે છે. (અર્થાતુ આવા કુશીલો સાથેના સંબંધથી
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy