SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 20 * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) अधुना वैडूर्यपदव्याख्या, अस्य चायमभिसम्बन्धः - पार्श्वस्थादिसंसर्गदोषादवन्दनीयाः साधवोऽप्युक्ताः, अत्राह चोदकः - कः पार्श्वस्थादिसंसर्गमात्राद्गुणवतो दोष:, ? तथा चाहसुचिरंपि अच्छमाणो वेरुलिओ कायमणीयउम्मीसो । नोवेइ कायभावं पाहण्णगुणेण नियएणं ॥ १११४ ॥ ૯૪ व्याख्या -'सुचिरमपि' प्रभूतमपि कालं तिष्ठन् वैडूर्य:- मणिवेशेषः, काचाश्च ते मणयश्च काचमणयः कुत्सिताः काचमणयः काचमणिकास्तैरुत्-प्राबल्येन मिश्रः काचमणिकोन्मिश्रः ‘નોત્પતિ' ન યાતિ ‘ઋષમાવ' વ્હાધર્મ ‘પ્રાધાન્યનુબેન' તૈમત્વનુબેન ‘નિનેન' આત્મીયેન, एवं सुसाधुरपि पार्श्वस्थादिभिः सार्द्धं संवसन्नपि शीलगुणेनात्मीयेन न पार्श्वस्थादिभावमुपैति अयं भावार्थ इति गाथार्थः ॥१११४॥ अत्राहाऽऽचार्यः–यत्किञ्चिदेतत्, न हि दृष्टान्तमात्रादेवाभिलषितार्थसिद्धिः संजायते, यतःभागअभावुगाणि य लोए दुविहाणि होति दव्वाणि । वेरुलिओ तत्थ मणी अभावुगो अन्नदव्वेहिं ॥१११५॥ व्याख्या-भाव्यन्ते-प्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि - कवेलुकादीनि છે. ।।૧।।” આ પ્રમાણે બ્રાહ્મણનું દૃષ્ટાન્ત પૂર્ણ થયું. આ સાથે દ્વારગાથા (૧૧૦૮)ના પૂર્વાર્ધનું વ્યાખ્યાન કર્યું. ૧૧૧૩/ અવતરણિકા :- હવે વૈસૂર્યપદની વ્યાખ્યા કરે છે અને તેનો સંબંધ આ પ્રમાણે છે પાર્શ્વસ્થાદિ સાથેના સંબંધરૂપ દોષને કારણે સાધુઓ પણ અવંદનીય કહ્યા. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે – પાર્શ્વસ્થાદિ સાથે સંબંધ કરવા માત્રથી ગુણવાન એવા સાધુને કયો દોષ લાગે છે ? (અર્થાત્ કોઈ દોષ લાગતો નથી.) કારણ કે કહ્યું છે ગાથાર્થ :- કાચમણિ સાથે લાંબો કાળ રહેવા છતાં પણ વૈસૂર્યમણિ પોતાના પ્રાધાન્યગુણવડે કાચભાવને પામતો નથી. ટીકાર્થ ::- ખરાબ એવા કાચમણિકની સાથે લાંબો કાળ રહેવા છતાં પણ તે વૈસૂર્યનામનો મણિવિશેષ પોતે નિર્મળ હોવાથી કાચધર્મને પામતો નથી (એટલે કે પોતે અત્યંત નિર્મળ હોવાથી કાચમણિ બની જતો નથી.) એ જ પ્રમાણે સુસાધુ પણ પાર્શ્વસ્થાદિઓ સાથે રહેવા છતાં પણ 25 પોતાના શીલગુણના કારણે પાર્શ્વસ્થાદિપણાને પામતો નથી. (અને માટે જ પાર્શ્વસ્થાદિ સાથે રહેવા છતાં સુસાધુને કોઈ દોષ લાગતો નથી.) એમ ભાવાર્થ જાણવો. ૧૧૧૪ અવતરણકા :- અહીં આચાર્ય શિષ્યના પ્રશ્નનું સમાધાન આપતા કહે છે કે તારી વાત નકામી છે, કારણ, દૃષ્ટાન્તમાત્રથી ઇચ્છિત અર્થની સિદ્ધિ થઈ જતી નથી, કારણ કે ગાથાર્થ :- લોકમાં ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના દ્રવ્યો હોય છે. તેમાં વૈસૂર્યમણિ 30 એ અન્યદ્રવ્યોથી અભાવુક દ્રવ્ય છે. ટીકાર્થ :- જે ભાવિત થાય એટલે કે પ્રતિયોગી દ્રવ્ય પોતાનામાં રહેલા ગુણોવડે સામે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy