SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ એ ભાવિતદ્રવ્ય છે (નિ.-૧૧૧૬) * ૯૫ प्राकृतशैल्या भावुकान्युच्यन्ते, अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथा भवनशीलानि भावुकानि, लषपतपदस्थाभूवृषेत्यादावुकञ् (पा.३-२-१५४) तस्य ताच्छीलिकत्वादिति, तद्विपरीतानि अभाव्यानि च-नलादीनि लोके 'द्विविधानि' द्विप्रकाराणि भवन्ति 'द्रव्याणि' वस्तूनि, वैडूर्यस्तत्र मणिरभाव्यः 'अन्यद्रव्यैः' काचादिभिरिति गाथार्थः ॥१११५॥ स्यान्मतिः-जीवोऽप्येवम्भूत एव भविष्यति न पार्श्वस्थादिसंसर्गेण तद्भावं यास्यती- 5 ચેતવ્યાસ, યતિ – जीवो अणाइनिहणो तब्भावणभाविओ य संसारे । खिप्पं सो भाविज़्जइ मेलणदोसाणुभावेणं ॥१११६॥ व्याख्या-'जीवः' प्राग्निरूपितशब्दार्थः, स हि अनादिनिधनः अनाद्यपर्यन्त इत्यर्थः, 'तद्भावनाभावितश्च' पार्श्वस्थाद्याचरितप्रमादादिभावनाभावितश्च 'संसारे' तिर्यग्नरनारकामर- 10 भवानुभूतिलक्षणे, ततश्च तद्भावनाभावितत्वात् 'क्षिप्रं' शीघ्रं स 'भाव्यते' प्रमादादिરહેલ જે દ્રવ્યને પોતાના જેવું બનાવે છે તે દ્રવ્ય ભાવ્ય=ભાવિત દ્રવ્ય કહેવાય છે. જેમ કે, કવેલૂક (કોઈ ભાવિતદ્રવ્યવિશેષ) વિગેરે, તેને પ્રાકૃતશૈલીથી ભાવુક કહેવાય છે. અથવા પ્રતિયોગી એવા દ્રવ્યની હાજરીમાં ગુણની અપેક્ષાએ જે દ્રવ્ય પ્રતિયોગી જેવું બનવાના સ્વભાવવાળું હોય તે ભાવુક દ્રવ્ય કહેવાય છે. આવો અર્થ કરવાનું કારણ એ છે કે – મધું, પ, ૬, થા, 15 અને વૃ૬ વિગેરે ધાતુઓને જે સન્ પ્રત્યય લાગે છે, તે સ્વભાવ અર્થમાં લાગતો હોવાથી ભાવુકશબ્દનો અર્થ સ્વભાવાર્થમાં કરેલ છે, (અર્થાત્ ભાવિત થવાના સ્વભાવવાળું જે હોય તે ભાવુક.) ભાવ્યથી જે વિપરીત હોય તે અભાવ્યું. જેમ કે, નલ (=વૃક્ષવિશેષ) વિગેરે. આ પ્રમાણે ભાવ્ય અને અભાવ્ય એમ લોકમાં બે પ્રકારના દ્રવ્યો છે. તેમાં વૈડૂર્યમણિ એ અભાવ્યદ્રવ્ય છે, 20 જે કાચમણિ વિગેરે અન્યદ્રવ્યો વડે ભાવિત થતું નથી. /૧૧૧પી. અવતણિકા - કદાચ કોઈને એવી મતિ=બુદ્ધિ=શંકા થાય કે “જીવ પણ અભાવિતદ્રવ્ય જ હશે, જે પાર્થસ્થાદિની સાથે સંબંધમાં આવવા છતાં પાર્થસ્થાદિપણાને પામશે નહીં.” જે કોઈની આવી બુદ્ધિ છે તે અસતુ ખોટી છે, કારણ કે હું ગાથાર્થ :- સંસારમાં જીવ અનાદિ - અનંત છે અને તદ્ભાવનાથી ભાવિત છે. તેથી તે 25 જીવ મીલનરૂપ દોષના પ્રભાવે શીધ્ર ભાવિત થાય છે. ટીકાર્ય :- જેના શબ્દનો અર્થ પૂર્વે નિરૂપણ કરાયેલો છે એવો તે જીવ તિર્યંચ, નર, મનુષ્ય અને દેવભવની અનુભૂતિરૂપ સંસારમાં અનાદિ-અનંત છે. અહીં આ વિશેષણનો આશય એ છે કે જીવ સંસારમાં આદિ વિનાના અનંતકાળથી ભટકતો રહ્યો છે.) અને તે કાળ દરમિયાન તે જીવ પાર્થસ્થાદિઓવડે આચરેલી એવી પ્રમાદાદિભાવનાઓથી સતત ભાવિત થયો છે. વારંવાર 30 * ચાલાવુ : યો' - Do
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy