SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - Resemomsex જે જેવા સાથે મૈત્રી કરે છે તેવો થાય (નિ.-૧૧૧૩) * ૯૩ णिच्छूढो, तइओ बाहिरपाडए ठिओ पुच्छइ विसज्जेइ से किंचि, सोवि णिच्छूढो, चउत्थो परंपरएण दवावेइ, सोवि णिच्छूढो, पंचमो गंधपि ण इच्छइ, तेण मरुगेण करणं चडिऊण सव्वस्स घरस्स सो सामीकओ, इयरे चत्तारिवि बाहिरा कया लोगगरहिया जाया। एस दिटुंतो, उवणओ से इमो-जारिसा पक्कणा तारिसा पासत्थाई जारिसो धिज्जाइओ तारिसो आयरिओ जारिसा पुत्ता तारिसा साहू जहा ते णिच्छूढा एवं णिच्छुब्भंति कुसीलसंसग्गि 5 करिता गरहिया य पवयणे भवंति, जो पुण परिहरइ सो पुज्जो साइयं अपज्जवसियं च णेव्वाणं पावइ, एवं संसग्गी विणासिया कुसीलेहिं । उक्तं च "जो जारिसेण मित्तिं करेइ अचिरेण (सो) तारिसो होइ । कुसुमेहिं सह वसंता तिलावि तग्गंधिया होंति ॥१॥" मरुएत्ति दिर्सेतो गओ, व्याख्यातं द्वारगाथाशकलम् ॥ मापाने घरथी tढी भू छ. . ત્રીજો ભાઈ તેની કુટિરમાં પ્રવેશ કર્યા વિના બહાર આંગણમાં ઊભો રહેલો છતો દારૂડિયા ભાઈના હાલ-ચાલ પૂછે છે અને થોડું ઘણું આપે છે. પિતા ત્રીજા ભાઈને પણ ઘરથી કાઢી મૂકે છે. ચોથો ભાઈ પરંપરાએ (બીજા પાસે) થોડું - ઘણું અપાવે છે. ખબર પડતા પિતા તેને પણ કાઢી મૂકે છે. જ્યારે પાંચમો ભાઈ ગંધને પણ ઇચ્છતો નથી. તેથી બ્રાહ્મણ પિતાએ ન્યાયાલયમાં 15 (કોર્ટમાં) જઈને આખા ઘરનો આ પાંચમા પુત્રને સ્વામી બનાવ્યો. બીજા ચારે ભાઈઓને બહાર કાઢી મૂક્યા અને તે ભાઈઓ લોકમાં નિંદાને પામ્યા. આ દૃષ્ટાન્ન થયું. છે તેનો ઉપનય આ પ્રમાણે જાણવો – જેવા પ્રકારના ચંડાળો છે તેવા પ્રકારના પાર્થસ્થાદિ જાણવા જેવા પ્રકારનો બ્રાહ્મણ તેવા પ્રકારના આચાર્ય. પુત્રોના સ્થાને સાધુઓ જાણવા. જે રીતે ચાર ભાઈઓને બહાર કાઢ્યા, એ પ્રમાણે કુશીલો સાથે સંબંધ કરનારા સાધુઓને આચાર્ય ગચ્છ 20 બહાર કરે છે અને તેઓ પ્રવચનમાં જિનશાસનમાં નિંદાપાત્ર બને છે. જે વળી પાંચમા ભાઈની જેમકુશીલોનો ત્યાગ કરે છે તે પૂજ્ય છે અને સાદિ-અનંત એવા નિર્વાણ સુખને પામે છે. આ પ્રમાણે કુશીલો સાથેનો સંબંધ વિનાશ કરનારો છે. કહ્યું છે – “જે જેવા સાથે મૈત્રી કરે છે તે ટૂંક સમયમાં તેના જેવો થાય છે. પુષ્પોની સાથે રહેલા તલ પણ પુષ્પ સમાન ગંધવાળા થાય १०. निष्काशितः, तृतीयो बाह्यपाटके स्थितः पृच्छति विसृजति च तस्मै किञ्चित्, सोऽपि निष्काशितः, 25 चतुर्थः परम्परकेण दापयति, सोऽपि निष्काशितः, पञ्चमो गन्धमपि नेच्छति, तेन मरुकेण न्यायालये गत्वा सर्वस्य गृहस्य स स्वामीकृतः, इतरे चत्वारोऽपि बाह्याः कृता लोकगर्हिता जाताः एष दृष्टान्तः, उपनयोऽस्यायंयादृशाश्चाण्डालास्तादृशाः पार्श्वस्थादयो यादृग् धिग्जातीयस्तादृगाचार्यः यादृशः पुत्रास्तादृशः साधवः यथा ते निष्काशिता एवं निष्काश्यन्ते कुशीलसंसर्गं कुर्वन्तः गर्हिताश्च प्रवचने भवन्ति, यः पुनः परिहरति स पूज्यः साद्यपर्यवसानं च निर्वाणं प्राप्नोति, एवं संसर्गी विनाशिका कुशीलैः । यो यादृशेन मैत्री करोति 30 अचिरेण (सः) तादृशो भवति । कसमैः सह वसन्तः तिला अपि तद्गन्धिका भवन्ति ॥१॥ मरुक इति दृष्टान्तो गतः । autations h C
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy