SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) " च, स्थानान्याहुश्चतुर्दश ॥१॥" तत्राङ्गानि षट्, तद्यथा-'शिक्षा कल्पो व्याकरणं, छन्दो ચોતિર્લિય:' તિ, “ફ' પર્વ અહિંતા: “સુવિદિતાઃ' સાધવો મધ્યે વસન્તઃ “યુનાના' पार्श्वस्थादीनाम् ॥१११३॥ अत्र कथानकम्-एगस्स धिज्जाइयस्स पंच पुत्ता सउणीपारगा, तत्थेगो मरुगो एगाए दासीए संपलग्गो, सा मज्जं पिबइ, इमो न पिबइ, तीए भण्णइ-जइ तुमं पिबसि तो णे सोभणा रती होज्जा, इयरहा विसरिसो संजोगोत्ति, एवं सो बहुसो भणंतीए पाइत्तो, सो पढमं पच्छण्णं पिबइ, पच्छा पायडंपि पिबिउमाढत्तो, पच्छा अइपसंगण मज्जमंसासीवि जाओ पक्कणेहिं सह लोट्टेउमाढत्तो, तेहिं चेव सह पिबइ खाइ संवसइ य, पच्छा सो पितुणा सयणेण य सव्वबज्झो अप्पवेसो कओ, अण्णया सो पडिभग्गो, बितिओ से भाया सिणेहेण तं कुडिं पविसिऊण पुच्छइ देइ य से किंचि, सो पितुणा उवलंभिऊण 10 પુરાણ અને ધર્મશાસ્ત્ર આ પ્રમાણે ચૌદ સ્થાનો કહ્યા છે. ll૧II” છ અંગો આ પ્રમાણે - શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જયોતિષ અને નિરુક્તિ. (આમ, ચૌદ વિદ્યાર્થીનોના પારને પામેલો એવો પણ બ્રાહ્મણ ગહિતકુલમાં રહે તો નિંદ્ય બને છે.) તે જ પ્રમાણે પાર્થસ્થાદિ કુશીલોની વચ્ચે રહેનાર સાધુઓ નિંદ્ય બને છે. /૧૧૧૩ અહીં કથાનક આ પ્રમાણે જાણવું - એક બ્રાહ્મણના પાંચ પુત્રો શકુનીપારગ હતા. તે 15 પાંચ પુત્રોમાંથી એક બ્રાહ્મણપુત્રનો એક દાસી સાથે સંબંધ થયો. તે દાસી દારૂ પીએ છે, આ પીતો નથી. તેથી દાસીએ કહ્યું - “જો તું દારૂ પીએ તી મને ઘણો આનંદ થાય અન્યથા આપણો સંયોગ સુસંયોગ (સરખે સરખાનો સંયોગ) ગણાશે નહીં. આ પ્રમાણે વારંવાર કહેતી તેણીએ તેને દારૂ પીવડાવ્યો. પ્રથમ વાર તે છૂપી રીતે દારૂ પીએ છે. પાછળથી લોકોની સામે પણ તે દારૂ પીવા લાગ્યો. ધીરેધીરે વારંવાર દારૂ પીવાના પ્રસંગને કારણે માંસ ખાનારો પણ 20 તે થયો. સિંઘ એવી વ્યક્તિઓ સાથે ભમવા લાગ્યો. તેઓની સાથે જ દારૂ પીએ, માંસ ખાય, અને એની સાથે જ રહેવા લાગે છે. થોડા સમય પછી પિતા અને સ્વજનોએ તેને ઘરાદિથી બહાર કાઢ્યો અને કાયમ માટે તેનો ઘરાદિમાં પ્રવેશ બંધ કરાવી દીધો. એકવાર તે પડી ભાંગ્યો, અર્થાતુ પૈસા વિગેરે બધેથી ખલાસ થઈ ગયો. તેનો બીજો ભાઈ સ્નેહવશથી તેની કુટિરમાં પ્રવેશીને તેના હાલ-ચાલ પૂછે 25 છે અને થોડું ઘણું ખાવા-પીવા વિગેરે માટે આપે છે. આ બીજા ભાઈને પણ પિતા ઠપકો ९. एकस्य धिग्जातीयस्य पञ्च पुत्राः शकुनीपारगाः, तत्रैको ब्राह्मण एकस्यां दास्यां संप्रलग्नः, सा मद्यं पिबति, अयं न पिबति, तया भण्यते-यदि त्वं पिबसि ततः शोभना रतिर्भवेत्, इतरथा विसदृशः संयोग इति, एवं स बहशो भणन्त्या तया पायितः, स प्रथमं प्रच्छन्नं पिबति, पश्चात्प्रकटमपि पातुमारब्धः, पश्चात् अतिप्रसङ्गेन मद्यमांसाश्यपि जातः, श्वपाकैः सह भ्रमितुमारब्धः, तैः सहैव खादति पिबति संवसति च, 30 पश्चात् स पित्रा स्वजनेन च सर्वबाह्यः अप्रवेशः कृतः, अन्यदा स प्रतिभग्नः, द्वितीयस्तस्य भ्राता स्नेहेन तां कुटी प्रविश्य पृच्छति ददाति च तस्मै किञ्चित्, स उपालभ्य पित्रा
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy