SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ * ૯૧ आसेण उद्भूयस्स કુશીલોનો સંસર્ગ નિંદનીય છે (નિ.-૧૧૧૩) एगो चंपकपिओ कुमारो चंपगमालाए सिरे कयाए आसगओ वच्चइ, सा.चंपगमाला अमेज्झे पडिया, गिण्हामित्ति अमिज्झं दट्ठूण मुक्का, सो य चंपएहिं विणा धितिं न लभइ, तहावि ठाणदोसेण मुक्का । एवं चंपगमालत्थाणीया साहू अमिज्झत्थाणिया पासत्थादयो, जो विसुद्धो तेहिं समं मिलइ संवसइ वा सोऽवि परिहरणिज्जो ॥१११२॥ अधिकृतार्थप्रसाधनायैव दृष्टान्तान्तरमाह 5 पक्कणकुले वसंतो सउणीपारोऽवि गरहिओ होइ । इय गरहिया सुविहिया मज्झि वसंता कुसीलाणं ॥१११३॥ व्याख्या-पक्कणकुलं—गर्हितकुलं तस्मिन् पक्कणकुले वसन् सन्, पारङ्गतवानिति पारगः, शकुन्याः पारगः, असावपि 'गर्हितो भवति' निन्द्यो भवति, शकुनीशब्देन चतुर्दश વિદ્યાસ્થાનાનિ પરિવૃદ્ધત્તે, “અાનિ વ્રતુરો લેવા, મીમાંસા ન્યાયવિસ્તા:। પુરાાં ધર્મશાસ્ત્ર 10 એવો અર્થ થશે નહીં, પણ ‘અશુચિસ્થાનને સેવનારા' અર્થ કરવો પડે. જ્યારે ખરેખર તો ‘અશુચિસ્થાનમાં રહેલા’ એવો અર્થ અભિપ્રેત છે. તેથી અશુચિસ્થાનો તરીકે ઉપાશ્રયાદિ લેવા જ ઉચિત છે.) -> અહીં કથાનક આ પ્રમાણે → ચંપકપુષ્પો જેને બહુ ગમે છે એવો એક કુમાર ચંપકપુષ્પોની માળાને ગળામાં પહેરીને ઘોડે સવારી કરે છે. ઘોડાવડે ઉછાળેલા એવા તે કુમારના ગળામાંથી 15 માળા નીકળીને ઉકરડામાં પડી‘ ‘પાછી લઈ આવું' એવું વિચારીને જ્યાં પાછી લેવા જાય છે એવામાં ઉકરડાને જોઈને તે માળા લીધી નહીં. જો કે તે માળા વિના તે કુમારને ચેન પડતું નથી છતાં સ્થાનના દોષથી તે માળા છોડી દીધી. આ જ પ્રમાણે ચંપકમાળાના સ્થાને સાધુઓ જાણવા, ઉકરડાના સ્થાને પાર્શ્વસ્થાદિ જાણવા, જે વિશુદ્ધ સાધુ તેઓ સાથે પરિચય કરે છે અથવા સાથે રહે છે તે સાધુ પણ પરિહરણીય (અર્થાત્ અવંદનીય) જાણવો. /૧૧૧૨/ અવતરણિકા :- આ પ્રસ્તુત અર્થને જ સિદ્ધ કરવા માટે અન્ય દૃષ્ટાન્તને કહે છે હ્ર ગાથાર્થ :- ગહિતકુલમાં વસતો, ચૌદવિદ્યાના પારને પામેલો એવો પણ બ્રાહ્મણ ગહિત થાય છે. એ જ પ્રમાણે કુશીલોની વચ્ચે વસતા એવા સુવિહિત સાધુઓ પણ ગર્તિત થાય છે. ટીકાર્થ :- પક્કણકુલ એટલે ગર્પિતકુલ. તેવા ગર્દિતકુલમાં રહેતો (બ્રાહ્મણ), જે પારને પામેલો હોય તે પારગ કહેવાય. શકુનીનો પારગ તે શકુનીપારગ. અહીં શકુનીશબ્દથી 25 ચૌદવિદ્યાસ્થાનો ગ્રહણ કરવાના છે. તેથી ચૌદ વિદ્યાસ્થાનોના પારને પામેલો એવો પણ બ્રાહ્મણ ગર્ધિત=નિંઘ થાય છે એટલે કે લોકો તેવાની નિંદા કરનારા થાય છે. તે ચૌદ વિદ્યાસ્થાનો આ પ્રમાણે છે → “છ અંગો, ચાર વેદ, મીમાંસા, ન્યાયવિસ્તાર, 20 ८. एकश्चम्पकप्रियः कुमारः चम्पकमालायां शिरसि कृतायामश्वगतो व्रजति, अश्वेनोद्धूते सा चम्पकमालाऽमेध्ये पतिता, गृह्णामीति अमेध्यं दृष्ट्वा मुक्ता, स च चम्पकैर्विना धृतिं न लभते, तथापि स्थानदोषेण 30 मुक्ता । एवं चम्पकमालास्थानीयाः साधवः अमेध्यस्थानीयाः पार्श्वस्थादयः, यो विशुद्धस्तैः समं मिलति संवसति वा सोऽपि परिहरणीयः ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy