SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ રસનેન્દ્રિયમાં સોદા રાજાનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ના ૮૭ पैंवत्तो, पडिमंजूसाईएहिं गंधेहिं समुग्गको दिट्ठो, सोऽणेण उग्घाडिऊण जिंघिओ मओ य । एवं दुक्खाय घाणिदियन्ति ॥ जिब्भिदिए उदाहरणं-सोदासो राया मंसप्पिओ, अमाघाओ, सूयस्स मंसं बीरालेण गहियं, सोयरिएसु मग्गियं, न लद्धं, डिंभरूवं मारियं, सुसंहियं पुच्छइ, कहियं, पुरिसा से दिन्ना-मारेहत्ति, नयरेण नाओ भिच्चेहि य रक्खसोत्ति महुं पाएत्ता अडवीए पवेसितो, चच्चरे ठिओ गयं गहाय दिणे २ माणुस्सं मारेइ, केइ भणंति-विरहे जणं मारेति, तेणंतेणं सत्थो जाइ, तेण सुत्तेण 5 न जाणिओ, साहू य आवस्सयं करेन्ता फिडिया, ते दठ्ठणं ओलग्गइ, तवेण न सक्केइ अल्लिइउं, चिंतइ, धम्मकहणं, पव्वज्जा । अन्ने भणंति-सो भणइ वच्चंते-ठाह, साहू भणइ-अम्हे હાથમાં ગંધવાળો એક દાબડો આવ્યો. તે દાબડો ઉઘાડીને કુમાર તેને સૂંઘે છે અને મૃત્યુ પામે છે. આ પ્રમાણે ધ્રાણેન્દ્રિય દુઃખ માટે થાય છે. {; રસનેન્દ્રિયનું ઉદાહરણ : 10 સોદાસ નામે રાજા હતો. તે માંસપ્રિય હતો. (એકવાર કોઈકે સારા દિવસે) અમારીની ઘોષણા થઈ. તેવામાં બીલાડો (પૂર્વે ભેગું કરેલું) પોપટનું માંસ લઈ ગયો. તેથી રાજાએ કસાઈને ત્યાં માંસની તપાસ કરાવી, પણ પ્રાપ્ત થયું નહિ. ત્યારે રસોઈયાએ બાળકને મારી તેનું માંસ રાંધ્યું. (રાજાને ભોજનમાં માંસ પીરસવામાં આવ્યું.) રાજાએ પૂછ્યું – (“આ માંસ ક્યાંથી આવ્યું ?'). રસોઈયાએ સર્વ હકીકત કહી. રાજાએ રસોઈયાને પુરુષો આપ્યા અને કહ્યું – “રોજેરોજ 15 તારે (બાળકોને) મારવા.” નગરવાસીને આ વાતની જાણ થઈ. તેથી તેઓએ “આ રાક્ષસ છે” એમ માની રાજસેવકો દ્વારા રાજાને દારૂ પીવડાવીને જંગલમાં પ્રવેશ કરાવ્યો. માંસપ્રિય હોવાથી તે રાજા ચાર રસ્તે ઊભો રહેલો હાથીને લઈને દિવસે-દિવસે મનુષ્યોને મારે છે. અહીં કેટલાક કહે છે કે – “એકાન્તમાં જનને મારે છે.” તે માર્ગે એકવાર ત્યાંથી સાથે પસાર થાય છે. તે સૂતેલો હોવાથી પસાર થતાં સાર્થનો 20. તેણે ખ્યાલ આવ્યો નહિ. સાથે સાથે રહેલા સાધુઓ પ્રતિક્રમણ કરવા રહ્યા તેમાં પાછળ પડી ગયો, સાધુઓને જોઈને રાજા તેમની પાછળ પડ્યો. પરંતુ તપના પ્રભાવે આક્રમણ કરવા રાજા સમર્થ બનતો નથી. તે વિચારમાં પડે છે. ત્યાં ધર્મકથા થાય છે. પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – “તે રાજા જતા એવા તે સાધુઓને કહે છે કે “ઊભા રહો'. ત્યારે ५६. प्रवृत्तः, प्रतिमञ्जूषादिगैर्गन्धैः समुद्गो दृष्टः सोऽनेनोद्घाट्य घ्रातो मृतश्च । एवं दुःखाय 25 घ्राणेन्द्रियमिति । जिह्वेन्द्रिये उदाहरणं-सोदासो राजा मांसप्रियः, अमाघातः, शुकस्य मांसं माजरिण गृहीतं, शौकरिकेषु मार्गितं, न लब्धं, डिम्भरूपं मारितं, सुसंहितं पृच्छति, कथितं, पुरुषास्तस्मै दत्ता-मारयतेति, नागरेण ज्ञातो भृत्यैश्च राक्षस इति मद्यं पाययित्वा अटव्यां प्रवेशितः, चत्वरें स्थितो गजं गृहीत्वा दिने २ मनुष्यं मारयति, केचिद्भणन्ति-विरहे जनं मारयति, तेन मार्गेण सार्थो याति, तेन सुप्तेन न ज्ञातः, साधवचावश्यकं कुर्वन्तः स्फिटिताः, तान् दृष्ट्वाऽवलग्यन्ते, तपसा न शक्नोति आश्रयितुं, चिन्तयति, धर्मकथनं, 30 प्रव्रज्या । अन्ये भणन्ति-स भणति व्रजत:-तिष्ठत, साधवो भणन्ति-वयं
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy