SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) जाओ, पाणेहिं भणियं-जइ ते निब्बंधो एयंपि न मारेमो, किंतु निव्विसयाए गंतव्वं, पडिसुए मुक्का, सो तं गहाय पलाओ, तो पाणप्पओ वच्छलगोत्ति दढयरं पडिबद्धा आलावाईहिं घडिया, देसंतरंमि भोगे भुंजंता अच्छंति । अण्णया सो पेच्छणगे गंतुं पयट्टो, सा नेहेण गंतुं न देइ, तेण हसियं, तीए पुच्छिओ-किमेयंति ?, निब्बंधे सिटुं, निव्विण्णा, तहारूवाणं अज्जाणं अंतिए धम्मं सोच्चा 5 पव्वइया, इयरोवि अट्टदुहट्टो मरिऊण तद्दिवसं चेव नरगे उववण्णो । एवं दुक्खाय चक्खिदियंति ॥ घाणिदिए उदाहरणं-कुमारो गंधप्पिओ, सो य अणवरयं णावाकडएण खेलइ, माइसवत्तीए तस्स मंजूसाए विसं छोढूण णईए पवाहियं, तेण रमंतेण दिट्ठा, उत्तारिया, उग्घाडिऊण पलोइडं કારણ વિના મારી માટેની આને કેટલી લાગની છે.) શ્રેષ્ઠિપુત્ર ઉપર રાણીને રાગ ઉત્પન્ન થયો. ચાંડાળોએ કહ્યું – “જો તારો આગ્રહ હોય તો અમે એને નહિ મારીએ, પરંતુ તમારે આ દેશમાંથી 10 નીકળી જવું.” બંનેએ આ વાત સ્વીકારી. તેથી રાણીને ચાંડાળોએ છોડી દીધી. શ્રેષ્ઠિપુત્ર રાણીને લઈને ભાગી છુટ્યો. તેથી “મારા માટે પ્રાણ પણ આપનારો આ વત્સલ છે” એવું જાણી વધુ ગાઢતર રાણીને રાગ ઉત્પન્ન થયો. તેની સાથેની વાતચીતમાં શ્રેષ્ઠિપુત્રે રાણીને પોતાની બનાવી લીધી. દેશાંતરમાં જઈને ભોગોને ભોગવતા બંને રહે છે. એકવાર શ્રેષ્ઠિપુત્ર નાટક જોવા જવાની તૈયારી કરે છે. રાણી સ્નેહને કારણે 15 તેને જવા દેતી નથી. આ જોઈ તે હસવા લાગ્યો. રાણીએ પૂછ્યું – “કેમ હસો છો ?” ઘણો આગ્રહ કરતા સર્વ હકીકત રાણીને કહી. રાણી વૈરાગ્ય પામી.. તેવા પ્રકારની સાધ્વીજીઓ પાસે ધર્મ સાંભળીને રાણીએ દીક્ષા લીધી અને તે શ્રેષ્ઠિપુત્ર આર્તધ્યાનને પામેલો તે જે દિવસે મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચક્ષુ-ઇન્દ્રિય દુઃખ માટે થાય છે. ' ધ્રાણેન્દ્રિયનું ઉદાહરણ : 20 એક કુમાર હતો. જેને ગંધ ઘણી પ્રિય હતી. તે સતત હોડીવડે રમ્યા કરે છે. સાવકી માતાએ તેને મારવા પેટીમાં વિષ નાંખીને નદીમાં પેટી તરતી મૂકી. નદી કિનારે રમતા તેણે તે પેટી જોઈ. નદીમાંથી પેટીને બહાર કાઢીને તે પેટીને ઉઘાડીને જોવા લાગ્યો. તેમાં એક બીજી પેટી હતી, તે પેટીને ઉઘાડી. તો તેમાં બીજી એક પેટી હતી. આમ પેટીઓ ઉઘાડતા ઉઘાડતા અંતે તેના ५५. जातः, चाण्डालैर्भणितं-यदि ते निर्बन्ध एनां नैव मारयामः, किंतु निर्विषयतया (देशाद्वहिः ) 25 गन्तव्यं, प्रतिश्रुते मुक्ता, स तां गृहीत्वा पलायितः, ततः प्राणप्रदो वत्सल इंति दृढतरं प्रतिबद्धाऽऽलापादिभिर्मीलिता. देशान्तरे भोगान भञानौ तिष्ठतः । अन्यदा स प्रेक्षणके गन्तं प्रवत्तः, सा स्नेहेन गन्तं न ददाति.तेन हसितं.तया पर:-किमेतदिति.निर्बन्धे शिष्टं निविण्णा, तथारूपाणामार्याणामन्तिके धर्म श्रत्वा प्रव्रजिता. इतरोऽप्यार्तदःखातों मत्वा तहिवसं (तहोषादेव) चैव नरके उत्पन्नः । एवं दःखाय चक्षुरिन्द्रियमिति ॥ घ्राणेन्द्रिये उदाहरणं-कुमारो गन्धप्रियः, स चानवरतं नावाकटकेन क्रिडति मातृसपत्नया 30 तस्य मञ्जूषायां विषं क्षित्वा नद्यां प्रवाहितं, तेन रममाणेन दृष्टा, उत्तारिता, उद्घाट्य प्रलोकयितुं
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy