SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) दिजाहित्ति, तेण चिंतियं-सोहणं संवुत्तं, बल्लूरेण दामिओ विरालोत्ति, सो तं फलाइगेहिं उवचर, साण गेण्हइ उवयारं, सो य अतुरिओ णीइगाही थक्के थक्के संमं उवचरइ, ससरक्खा य तं खरंटेइ, तेण सा कालेणावज्जिया अज्झोववन्ना भणइ-पलायऽम्ह, तेण भणियं-अजुत्तमेयं, किंतु तुमं उम्मत्तिगा होहि, वेज्जावि अक्कोसेज्जाहि, तहा कयं, वेज्जेहिं पडिसिद्धा, पिया से अद्धितिं गओ, चट्टेण 5 भणियं-परंपरागया मे अस्थि विज्जा, दुक्करो य से उवयारो, तेण भणियं-अहं करेमि, चट्टेण भणियं-पउंजामो, किंतु बंभयारीहिं कज्जं, तेण भणियं-अत्थि भगवंतो ससरक्खा ते आणेमी, चट्टेण भणियं-जइ कहवि अबंभयारिणो होंति तो कज्जं न सिज्झइ, ते य परियाविज्जति, तेण भणियंजे सुंदरा ते आणेमि, कतिहिं कज्जं ?, चउहि, आणीया सद्दवेहिणो य दिसावाला, कयं मंडलं, પણ આપીશ” એમ કહી તેની વાત સ્વીકારી. દીકરીને આદેશ આપ્યો કે–“જે કંઈપણ હોય તે 10 माने सा५४." निहत्ते वियायु-'मातो पड़ सुंद२ थयु, हे143 Meो पुश ४२।यो. (अर्थात् સામે ચઢીને “ભાવતુ હતું ને વૈદે કીધું.') તે તેણીની ફળાદિ આપવા દ્વારા ભક્તિ કરે છે. પરંતુ તેની ભક્તિને આ કન્યા ઈચ્છતી નથી. તે નીતિનો જાણકાર ઉતાવળ કર્યા વિના અવસર-અવસરે સમ્યગુ રીતે તેણીની સેવા–ભક્તિ કરે છે. સંન્યાસીઓ આની નિંદા કરે છે. છતાં થોડા કાળ પછી તેનાવડે આવર્જિત કરાયેલી કન્યા કહે છે-“આપણે અહીંથી ભાગી જઈએ.” જિનદત્તે કહ્યું15 “આ યોગ્ય નથી, પરંતુ તું ગાંડી બની જા અને વૈદ્યો ઉપર પણ તારે આક્રોશ કરવો.” તેણીએ * તે જ પ્રમાણે કર્યું. વૈદ્યોએ પણ હાથ ઊંચા કરી દીધા. પિતા અવૃતિને પામ્યો. - ત્યારે બ્રાહ્મણે (જિનદત્તે) કહ્યું–‘મારી પાસે પરંપરાએ આવેલી વિદ્યા છે, પણ તેનો ઉપાય हु४२. छ.' पितामे ह्यु-हुत उपायने ४२रीश.' ब्राहो धु-'मा५ो प्रयोग शो, परंतु તેમાં બ્રહ્મચારી પુરુષોની જરૂર પડશે.” પિતાએ કહ્યું–‘ભગવન્! એવા સંન્યાસીઓ છે, તેમને 20 હું બોલાવી લાવું.” બ્રાહ્મણે કહ્યું–‘જો કોઈ રીતે તેઓ અબ્રહ્મચારી હશે, તો આપણું કાર્ય સિદ્ધ થશે નહિ અને તેઓ હેરાન થશે.' પિતાએ કહ્યું–‘જેઓ સુંદર (એટલે કે બ્રહ્મચર્યમાં કટ્ટર) હશે તેઓને હું લઈ આવું, કેટલા પુરુષો જોઈશે ?' “ચાર પુરુષોની જરૂર પડશે' એમ બ્રાહ્મણે કહ્યું. પિતા સંન્યાસીઓને અને શબ્દવેધી એવા દિશાપાલકોને લાવ્યો. તેઓનું માંડળું બનાવ્યું. દિશાપાલકોને ५१. दद्या इति, तेन चिन्तितं-शोभनं संवृत्तं, दुर्दरेण (वल्लूरेण) दामितो बिडाल इति, स तां 25 फलादिकैरुपचरति, सा न गृह्णाति उपचारं, स चात्वरितो नीतिग्राही अवसरेऽवसरे सम्यगुपचरति, सरजस्काश्च तं निर्भर्त्सयति, तेन सा कालेनावर्जिता अध्युपपन्ना भणति-पलाय्यतेऽस्माभिः, तेन भणितम्-अयुक्तमेतत्, किन्तु त्वमुन्मत्ता भव, वैद्यानपि आक्रोशेः, तथा कृतं, वैद्यैः प्रतिषिद्धा, पिता तस्या अधृतिं गतः, विप्रेण भणितं-परम्परागताऽस्ति मे विद्या, दुष्करश्च तस्या उपचारः, तेन भणितम्-अहं करोमि, विप्रेण भणितं प्रयुञ्जमः, किन्तु ब्रह्मचारिभिः कार्य, तेन भणितम्-सन्ति भगवन्तः सरजस्कास्तानानयामि, चट्टेन भणितं30 यदि कथञ्चिदपि अब्रह्मचारिणो भविष्यन्ति तदा कार्यं न सेत्स्यति, ते च पर्यापद्यन्ते, तेन भणितं-ये सुन्दंरास्तान् आनयामि, कतिभिः कार्यं ?, चतुर्भिः, आनीताः शब्दवेधिनश्च दिक्पालाः, कृतं मण्डलं,.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy