SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુ-ઇન્દ્રિયમાં શ્રેષ્ઠિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૮૧ ने पाविया ताव कहमच्छामित्ति परिभमंतो य अन्नं रज्जंगओ, सिद्धपुत्ताण ढुक्को, तत्थ नीई वक्खाणज्जइ, तत्थवि अयं सिलोगा “न शक्यं त्वरमाणेन, प्राप्तुमर्थान् सुदुर्लभान् । भार्यां च रूपसम्पन्नां, शत्रूणां च पराजयम् ॥१॥" एत्थ उदाहरणं-वसंतपुरे णयरे जिणदत्तो णाम सत्थवाहपुत्तो, सो य समणसड्डो, इओ य 5 चंपाए परममाहेसरो धणो णाम सत्थवाहो, तस्स य दुवे अच्छेरगाणि-चउसमुद्दसारभूया मुत्तावली धूया य कन्ना हारप्पभत्ति, जिणदत्तेण सुयाणि, बहुप्पगारं मग्गिओ ण देइ, तओऽणेण चट्टवेसो कओ, एगागी सयं चेव चंपं गओ, अंचियं च वट्टइ, तत्थेगो अज्झावगो, तस्स उवढिओ पढामित्ति, सो भणति-भत्तं मे नत्थि, जइ नवरं कहिंपी लभसित्ति, धणो य भोयणं ससरक्खाणं देइ, तस्स उवढिओ, भत्तं मे देहि जा विज्जं गेण्हामि, जं किंचि देमित्ति पडिसुयं, धूया संदिट्ठा-जं किंचि से 10 તેણે વિચાર્યું– જો મને આ મળતી ન હોય તો અહીં હું કેવી રીતે રહું?’ એમ વિચારી ભમતો– ભમતો અન્ય રાજ્યમાં તે ગયો. ત્યાં તે સિદ્ધપુત્રો પાસે પહોંચ્યો. સિદ્ધપુત્રોમાં અંદર–અંદર નીતિનું વર્ણન ચાલી રહ્યું હતું. તેમાં આ શ્લોક આવ્યો કે-સુદુર્લભ એવા અર્થો, રૂપવતી પત્ની અને શત્રુનો પરાજય ઉતાવળ કરવાથી પ્રાપ્ત થતાં નથી ' એ વિષયમાં એક ઉદાહરણ સિદ્ધપુત્રે કહ્યું – વસંતપુર નગરમાં જિનદત્ત નામે સાર્થવાહનો પુત્ર હતો, અને તેને સાધુઓ ઉપર પુષ્કળ 15 શ્રદ્ધા હતી. બીજી બાજુ ચંપાનગરીમાં અત્યંત ધનાઢ્ય ધન નામે સાર્થવાહ હતો. તેની પાસે બે माश्चर्यरी. वस्तुती-(१) यार समुद्रनां सारभूत श्रेष्ठ भोतीमीमाथी बनावेदो २ अने. (२) હારપ્રભા નામની દીકરી. જિનદત્તે બંને આશ્ચર્યોને સાંભળ્યા. ઘણી–ઘણી રીતે માંગણી કરવા છતાં ધનસાર્થવાહ આપતો નથી. તેથી જિનદત્ત બ્રાહ્મણનો વેષ કરી એકલો ચંપાનગરીમાં ગયો. તે સમયે ત્યાં દુષ્કાળ ચાલી રહ્યો હતો. તે નગરમાં એક અધ્યાપક હતો. તેની પાસે જઈને જિનદત્તે 20 j. - ‘भारे मा छे.' अध्या५ - 'तने 441440 पुरतुं मो४न भारी पासे. नथी, પરંતુ જો તને કો'ક ઠેકાણે ભોજન મળતું હોય તો હું તને ભણાવું. ધન સાર્થવાહ દુષ્કાળમાં ભસ્મવાળા સંન્યાસીઓને ભોજન આપે છે. તેની પાસે જિનદત્ત ઉપસ્થિત થયો અને કહ્યું – “હું ભણું ત્યાં સુધી તમે મને ભોજન આપો.” ધનસાર્થવાહે “જે કંઈક . ५०. न प्राप्ता तावत्कथं तिष्ठामीति परिभ्राम्यंश्चान्यत् राज्यं गतः, सिद्धपुत्रानाश्रितः, तत्र नीतिर्व्याख्यायते, 25 तत्राप्ययं श्लोकः । अत्रोदाहरणं-वसन्तपुरे नगरे जिनदत्तो नाम सार्थवाहपुत्रः, स च श्रमणश्राद्धः, इतश्च चम्पायां परममाहेश्वरो धनो नाम सार्थवाहः, तस्य च द्वे आश्चर्ये-चतुःसमुद्रसारभूता मुक्तावली दुहिता च कन्या हारप्रभेति, जिनदत्तेन श्रुते, सुबहुप्रकारं मार्गितो न ददाति, ततोऽनेन विप्रवेषः कृतः, एकाकी स्वयमेव चम्पां गतः, अञ्चितं च वर्तते, तत्रैकोऽध्यापकस्तमुपस्थितः पठामीति, स भणति-भक्तं मे नास्ति, यदि परं क्वापि लभस इति, धनश्च भोजनं सरजस्केभ्यः ददाति, तमुपस्थितः, भक्तं मे देहि यावद्विद्यां 30 गृह्णामि, यत्किञ्चिद्ददामीति प्रतिश्रुतं, दुहिता संदिष्टा-यत्किञ्चिदस्मै
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy