SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ८० * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-४) कैंयाओ, देवीएवि साहंति, संववहारो लग्गो, देवीएवि गंधाई तओ चेव गिण्हंति । अण्णया तेण भणियं-को एयाओ महामोल्ला गंघाइपुडियाओ उच्छोडेइ ?, चेडीए सिटुं-अम्हाणं सामिणित्ति, तेण एगाए पुडियाए भुज्जपत्ते लेहो लिहिऊण छूढो, जहा-'काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघान्धकारासुच शर्वरीषु।मिथ्या न भाषामि विशालनेत्रे !. ते प्रत्यया ये प्रथमाक्षरेषु ॥१॥' पच्छा उग्गाहि5 ऊणं विसज्जिया, देवीए उग्घाडिया, वाचिओ लेहो, चिंतियं चऽणाए-धिरत्थु भोगाणं, पडिलेहो लिहिओ, यथा-'नेह लोके सुखं किञ्चिच्छादितस्यां-हसा भृशम् । मितं च जीवितं नृणां, तेन धर्मे मतिं कुरु ॥१॥' पादप्रथमाक्षरप्रतिबद्धो भावार्थः पूर्वश्लोकवदवसेयः, तओ बंधिऊण पुडिया ण सुंदरगंधत्ति विसज्जिया चेडी, तीए पडिअप्पियापुडिया, भणियं चऽणाए-देवी आणवेइ-ण सुंदरा गंधत्ति, तुडेण छोडिआ, दिट्ठो लेहो, अवगए लेहत्थे विसन्नो पोत्ताई फालेऊण निग्गओ, चिंतियं चणेणं-जाव एसा 10 વસ્તુઓ આપે છે અને પોતાનું મહાસર્જનપણું બતાવે છે. તે દાસીઓ તેની તરફ આકર્ષાય છે. દેવીને જઈને વાત કરે છે. આમ, રોજેરોજ ખરીદવાનો વ્યવહાર ચાલુ થયો. દેવી માટે દાસીઓ પણ સુગંધી દ્રવ્યો ત્યાંથી જ ગ્રહણ કરે છે. એકવાર શ્રેષ્ઠિપુત્રે દાસીને પૂછ્યું કે – “કોણ આ મહામૂલ્યવાળી ગંધપુટિકાઓ ખોલે છે ?' દાસીએ કહ્યું – “અમારી સ્વામિની ખોલે છે.” તેણે એક પુટિકાના ભોજપત્ર ઉપર લેખ 15 राज्यो - ‘ई तने ' (म सोन४ या२ ५६. . ६३४ पाइन। प्रथम अक्षरो ४९ ४२त'कामेमि ते' मावो अर्थ थाय छे.) पछी तने पुटिमा भूडी मापी हीथो. हेवीमे તે પુટિકા ઉઘાડી. લેખ વાંચ્યો અને તેણીએ વિચાર્યું કે ભોગોને ધિક્કાર છે. તેણીએ સામે લેખ લખ્યો કે – “હું તને ઇચ્છતી નથી. દરેક પાદના પ્રથમાક્ષરથી પ્રતિબદ્ધ એવો ભાવાર્થ પૂર્વશ્લોકની જેમ જાણી લેવો. 20 ત્યાર પછી તેણીએ પુટિકાને બાંધીને “આ સારી સુગંધવાળી નથી એમ કહી દાસીને પાછી આપવા મોકલી. દાસીએ પુટિકા પાછી આપી, અને કહ્યું – ‘દેવીએ કહ્યું છે કે – ગંધ સારી નથી.” શ્રેષ્ઠિપુત્રે ખુશ થઈને પુટિકા ખોલી. લેખ જોયો. લેખનો અર્થ જાણતા તે ખિન્ન થયેલો વસ્ત્રોને ફાડીને નીકળી ગયો. (અર્થાત્ દેવી ઇચ્છતી નથી માટે અહીં આ નગરમાં રહેવું નથી. પણ જો હું બહુમૂલ્યવાળા વસ્ત્રો પહેરીને અન્ય દેશમાં જઈશ તો માર્ગમાં ચોરોનો ભય રહેશે 25 - मेम वियारी ते [वस्त्रो ने तेन टुमो परीने देशांतर ४१। नील्यो - इति टीप्पणके) ४९. कृताः, देव्यायपि कथयन्ति, संव्यवहारो लग्नः, देव्या अपि गन्धादिस्तत एव गृह्णन्ति । अन्यदा तेन भणितं-क एता महामूल्या गन्धादिपुटिका उच्छोटयति ?, चेट्या शिष्टम्-अस्माकं स्वामिनीति, तेनैकस्यां पुटिकायां भूर्जपत्रे लेखो लिखित्वा क्षिप्तः, यथा-पश्चादुद्ग्राह्य विसृष्टा, देव्योद्घाटिता, वाचितो लेखः, चिन्तितं चानया-धिगस्तु भोगान्, प्रतिलेखो लिखितः-ततो बद्ध्वा पुटिका न सुन्दरगन्धेति विसृष्टा 30 चेटी, तया प्रत्यर्पिता पुटिका, भणितं चानया-देव्याज्ञापयति-न सुन्दरा गन्धा इति तुष्टेन छोटिता, दृष्टो लेखोऽवगते लेखार्थे विषण्णः पोतानि स्फाटयित्वा निर्गतः, चिन्तितं चानेन-यावदेषा
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy