SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુ-ઇન્દ્રિયમાં શ્રેષ્ઠિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) * ૭૯ पचूसकालसमए गाइउमारद्धो पउत्थवइयानिबद्धं, जह आपुच्छइ जहा तत्थ चिंतेइ जहा लेहे विसज्जइ जहा आगओ घरं पविसइ, सा चिंतेइ सभूयं वट्टइ ताए अब्भुट्ठेमित्ति आगासतल - गाओ अप्पा मुक्को, सा मया, एवं सोइंदियं दुक्खाय भवइ ॥ चक्खिदिए उदाहरणं-महुराए णयरीए जियसत्तू राया, धारिणी देवी, सा पयईए धम्मसद्धा, तत्थ भंडीरवणं चेइयं, तस्स जत्ता, राया सह देवीए णयरजणो य महाविभूईए निग्गओ, तत्थेगेणमिब्भपुत्तेण जाणसंठियाए देवीए जवणियंतरविणिग्गओ सालत्तगो सनेउरो अईव सुंदरो दिट्ठो चलणोत्ति, चिंतियं चऽणेणं-जीए एरिसो चलणो सा रूवेण तियससुंदरीणावि अब्भहिया, अज्झोववन्नो, पच्छा गविट्ठा-का एसत्ति ?, णाया, तग्घरपच्चासन्ने वीही गहिया, तीसे दासचेडीणं दुगुणं देइ महामणुस्सत्तणं च दाएइ, ताओ हयहिययाओ બહારગામ ગયો હોય એવી સ્ત્રીનું વર્ણન કરતા ગીતો ગાવાનું ચાલુ કર્યું. તેમાં પત્ની પોતાના 10 પતિના સમાચાર માટે લોકોને કેવી રીતે પૂછે છે ?, કેવા પ્રકારનું ચિંતન કરે છે ?, કેવા પ્રકારના પત્રો લખે છે? એમ કરતા કરતા આવેલો પતિ ઘરમાં પ્રવેશ કરે ત્યાં સુધીનું સર્વ વર્ણન એ गीतमां हरे छे. भद्रा वियारे छे - अरे ! शुं परेर भारो पति खाव्यो ? खेम वियारी 'हुं મળવા જાઉં' એમ વિચારતા–વિચારતા અગાસીમાંથી નીચે પડી અને મૃત્યુ પામી. આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય દુ:ખ માટે થાય છે. 5 - 15 • यक्षु-ईन्द्रियनुं दृष्टान्त મથુરા નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ધારિણી નામે દેવી હતી. તે સ્વભાવથી ધર્મમાં શ્રદ્ધાવાળી હતી. તે નગરમાં ભંડીરવનનામે ચૈત્ય હતું. (તેમાં ભંડીર નામના દેવની પ્રતિમા હતી.) તેની એકવાર યાત્રા નીકળી. રાજા દેવી અને નગરજન સાથે મહાસમૃદ્ધિવડે નીકળ્યો. તે સમયે એક શ્રેષ્ઠિપુત્રએ યાનમાં બેઠેલી રાણીનો પડદામાંથી બહાર નીકળેલો, 20 અળતાના રસથી રંગાયેલો, ઝાંઝરથી યુક્ત એવો અતિસુંદર પગ જોયો. શ્રેષ્ઠિપુત્રે વિચાર્યું ‘જેનો પગ આટલો સુંદર હોય તે રૂપથી અપ્સરાઓ કરતા પણ અધિક હશે.' તેને દેવી ઉપર રાગ ઉત્પન્ન થયો. પાછળથી ગવેષણા કરતાં 'खाए छे ?' ते भगी सीधुं. तेशीना ઘરની પાસે જ શ્રેષ્ઠિપુત્રે પોતાની દુકાન ખોલી. દેવીની દાસીઓને ઓછા પૈસે વધુ સારી ४८. गृहमूले प्रत्यूषकालसमये गातुमारब्धः प्रोषितपतिकानिबद्धं, यथा आपृच्छति यथा तत्र 25 चिन्तयति यथा लेखान् विसृजति यथाऽऽगतो गृहं प्रविशति सा चिन्तयति - समीपे ( भूमौ ) वर्त्तते तदभ्युतिष्ठामीति आकाशतलादात्मा मुक्तः, सा मृता, एवं श्रोत्रेन्द्रियं दुःखाय भवति । चक्षुरिन्द्रिये उदाहरणं-मथुरायां नगर्यां जितशत्रू राजा, धारिणी देवी, सा प्रकृत्या धर्मश्रद्धा, तत्र भण्डीरवणं चैत्यं, तस्य यात्रा, राजा सह देव्या नगरजनश्च महाविभूत्या निर्गतः, तत्रैकेनेभ्यपुत्रेण यानसंस्थिताया देव्या यवनिकान्तरविनिर्गतः सालक्तकः सनूपुरोऽतीवसुन्दरो दृष्टश्चरण इति चिन्तितं चानेन यस्या ईदृशश्चरणः सा 30 रूपेण त्रिदशसुन्दरीभ्योऽप्यभ्यधिका, अध्युपपन्नः, पश्चाद्गवेषिता - कैषेति ?, ज्ञाता तद्गृहप्रत्यासन्ने वीथी गृहीता, तस्या दासचेटीभ्यो द्विगुणं ददाति महामनुष्यत्वं च दर्शयते, ता हृतहृदया :
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy