SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોત્રેન્દ્રિયમાં પુષ્પશાલનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) શક ૭૭ एवंविधं लोभं नामयन्त इत्यादि पूर्ववत् । अथेन्द्रियद्वारमुच्यते, तत्रेन्द्रियमिति कः शब्दार्थः ?, 'इदि परमैश्वर्ये' इन्दनादिन्द्रः,-सर्वोपलब्धिभोगपरमैश्वर्यसम्बन्धाज्जीवः, तस्य लिङ्गं तेन दृष्टं सृष्टं चेत्यादि, 'इन्द्रियमिन्द्रलिङ्गम्' इत्यादिना सूत्रेण निपातनात् सिद्धं, तच्च द्विधा-द्रव्येन्द्रियं भावेन्द्रियं च, तत्र निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियं, लब्ध्युपयोगौ भावेन्द्रियमिति, अमूनि च स्पर्शनादिभेदेन पञ्च भवन्ति अतो बहुवचनम्, उक्तं च-"स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणीन्द्रियाणि"(तत्त्वा०अ० २ सू० २०) एतानि 5 चानामितानि अलं दुःखायेति, अत्रोदाहरणानि । तत्थ सोइंदिए उदाहरणं-वसंतपुरे णयरे पुष्फसालो नाम गंधव्विओ, सो अइसुस्सरो विस्वो य, तेण जणो हयहियओकओ, तंमि णयरे सत्थवाहो दिसायत्तं गएल्लओ, भद्दा य से भारिया, तीए केणवि कारणेण दासीओ પ્રકારનો દુઃખેથી અંત આણી શકાય એવો લોભ છે. આવા પ્રકારના લોભને દૂર કરનારા અરિહંતો નમસ્કારને યોગ્ય છે. 10 હવે ઇન્દ્રિય દ્વાર કહેવાય છે. તેમાં “ઇન્દ્રિય' એટલે ? ધાતુ પરમેશ્વર્યના અર્થમાં વપરાય છે. જે પરમૈશ્વર્યને ભોગવે તે ઇન્દ્ર. અહીં ઇન્દ્ર તરીકે જીવ જાણવો, કારણ કે કર્મરૂપ આવરણનો ક્ષય થતાં જગતવર્તી સર્વ વસ્તુઓના બોધરૂપ પરમૈશ્વર્યને અને જુદા જુદા ભાવોમાં સર્વ વસ્તુઓના ભાગરૂપ પરમેશ્વર્યને જીવે ભોગવેલું છે. તેથી તે ઇન્દ્ર કહેવાય છે. તેનું જે ચિન્હ તે ઇન્દ્રિય અથવા આવા પ્રકારના જીવવડે જે જોવાયેલું છે અને સર્જાયેલું છે તે ઇન્દ્રિય કહેવાય 15 છે. “ઇન્દ્રનું જે લિંગ તે ઇન્દ્રિય' વગેરે સૂત્રવડે નિપાતનથી ઇન્દ્રિય શબ્દ સિદ્ધ થયો છે. તે ઇન્દ્રિય બે પ્રકારે છે – ૧. દ્રવ્યેન્દ્રિય અને ૨. ભાવેન્દ્રિય. તેમાં નિવૃત્તિ-ઇન્દ્રિય (કાનાદિનો બાહ્ય-અભ્યતર આકાર વિશેષ) અને ઉપકરણ ઇન્દ્રિય (તે તે ઇન્દ્રિયની પોત–પોતાનો વિષય ગ્રહણ કરવાની શક્તિ) એમ બે પ્રકારે દ્રવ્યેન્દ્રિય છે, તથા લબ્ધિ (ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ) અને ઉપયોગ (તે તે ઇન્દ્રિયનો સ્વ–સ્વવિષયમાં વ્યાપાર) એમ બે પ્રકારે ભાવેન્દ્રિય 20 છે. આ ઇન્દ્રિય સ્પર્શનાદિ ભેદથી પાંચ પ્રકારની છે. તેથી મૂળગાથામાં ‘ઇન્દ્રિય' શબ્દને બહુવચન કરેલ છે. કહ્યું છે કે “સ્પર્શન–રસન–ઘાણચક્ષુ–અને શ્રોત્ર એમ પાંચ પ્રકારે ઇન્દ્રિયો છે.” નહિ જિતાયેલી આ ઇન્દ્રિયો દુઃખ માટે થાય છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું. તેમાં પ્રથમ ક્ષત્રેન્દ્રિયનું ઉદાહરણ કહે છે. ફક શ્રોત્રેજિયનું દૃષ્ટાન્ત ફક વસંતપુર નગરમાં પુષ્પશાલ નામે ગીત–નૃત્યને કરનારો ગાંધર્વિક હતો. તેનો સ્વર અતીવ મીઠો પરંતુ રૂપ કદરૂપુ હતું. પોતાના ગીતો દ્વારા તેણે લોકોના હૃદયને ખેંચ્યા હતા. તે નગરમાં જ એક સાર્થવાહ હતો. જે દિશાયાત્રા માટે અન્ય સ્થાને ગયો હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. ४६. तत्र श्रोत्रेन्द्रिये उदाहरणं-वसन्तपुरे नगरे पुष्पशालो नाम गान्धर्विकः, सोऽतीव सुस्वरो विरूपश्च, तेन जनो हृतहृदयः कृतः तस्मिन्नगरे सार्थवाहो दिग्यात्रां गतोऽभूत्, भद्रा च तस्य भार्या, तया 30 कस्मैचिदपि कारणाय दास्यः * च नामितानि इति मुद्रितेऽशुद्धः पाठः । 25
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy