________________
લોભમાં નંદ વેપારીનું ઉદાહરણ (નિ. ૯૧૮) ૭૫ नोकर्मद्रव्यलोभस्त्वाकरमुक्तिश्चिक्कणिकेत्यर्थः, भावलोभस्तु तत्कर्मविपाकः, तद्भेदाश्चैते-"लोहो हलिदखंजणकद्दमकिमिरायसमाणो' सर्वेषां क्रोधादीनां यथायोगं स्थितिफलानि
पक्खचउमासवच्छरजावज्जीवाणुगामिणो कमसो ।
देवनरतिरियनारगगइसाहणहेयवो नेया ॥१॥" लोभे लुद्धनंदोदाहरणं-पाडलिपुत्ते लुद्धणंदो वाणियओ, जिणदत्तो सावओ, जियसत्तू राया, 5 सो तलागंखणावेइ, फाला य दिट्ठा कम्मकरेहि,(ग्रं० १००००) सुरामोल्लंति दो गहायवीहीए सावगस्स उवणीया, तेण ते णेच्छिया, णंदस्स उपनीया, णाया, गहिया, भणिया य-अण्णेवि आणेज्जह, જાણવા. નોકર્પદ્રવ્યલોભ તરીકે ખાણમાં જે મૂકાય તે અર્થાત્ લોખંડનો મેલ. (તે જાણે કે અતિગૃદ્ધિ વડે લોખંડ સાથે ચોટેલો હોવાથી તેને પણ લોભ તરીકે લોકમાં કહેવાય છે કારણ કે લોભ એટલે ગૃદ્ધિ.) ભાવલોભ તરીકે લોભકષાયનો ઉદય. તેના ભેદો આ પ્રમાણે છે – 10 “હળદરના રંગ જેવો, અંજનના રંગ જેવો, કાદવના રંગ જેવો અને કિરમજીના રંગ જેવો એમ લોભ ચાર પ્રકારે છે.'
ક્રોધાદિ સર્વ કષાયોના યથાયોગ્ય સ્થિતિ–ફળ આ પ્રમાણે છે – “પક્ષ, ચારમાસ, વર્ષ અને વાવજીવ સુધી ક્રમશઃ રહેનારા છે, તથા ક્રમશઃ દેવ, નર,તિર્યંચ અને નારકની ગતિના કારણો છે. તેના
જ લોભમાં લુબ્ધ એવા નંદનું ઉદાહરણ : - પાટલીપુત્રમાં લોભીયો એવો નંદ નામનો વેપારી હતો. ત્યાં જ જિનદત્ત નામે શ્રાવક હતો. જિતશત્રુ નામે રાજા હતો. તે તળાવ ખોદાવે છે. તળાવ ખોદતા માણસો લોખંડની કોશ જુએ છે. (કોશ = ગોળાકાર સોનામહોર જેવી વસ્તુ, વાસ્તવમાં આ કોશો સુવર્ણની હતી, જે પૂર્વે કોઈએ તાંબાના પાત્રમાં ભરી દાટી દીધી હતી. તાંબાના પાત્રમાં રાખેલ હોવાથી આ કોશો 20 ઉપર કાટ ચઢી ગયો હતો. તેથી સુવર્ણની કાંતિ જતી રહી હતી. જેથી જોનારને એવું જ લાગે કે આ લોઢાની જ કોશો છે. તેથી તળાવ ખોદનાર મજુરોએ કોશોને લોખંડની સમજી – તિ ૩૫શપરે – ગા. પ૩૧ થી ૫૩૫) આને વેચતા આપણને દારૂ માટેના પૈસા પૂરતા મળી રહેશે એમ વિચારી બે કોશ લઈને બજારમાં તેઓ જિનદત્ત શ્રાવક પાસે વેચવા ગયા. તેણે લીધી નહિ. તેથી તેઓ કોશ લઈને નંદ પાસે આવ્યા. નંદે તે કોશ લઈ લીધી, કારણ કે તે જાણી ગયો હતો 25 કે આ સુવર્ણની છે અને કહ્યું – “બીજી હોય તો તે પણ લાવજો, હું જ ખરીદી લઈશ.” રોજે
४३. लोभो हरिद्राखञ्जनकर्दमकृमिरागसमानः । ४४. पक्षचतुर्माससंवत्सरयावज्जीवानुगामिनः क्रमशः । देवनरतिर्यङ्नारकगतिसाधनहेतवो ज्ञेयाः ॥१॥लुब्धनन्दोदाहरणम्-पाटलिपुत्रे लुब्धनन्दो वणिक्, जिनदत्तः श्रावकः, जितशत्रू राजा, स तडागं खानयति, कुश्यश्च दृष्टाः कर्मकरैः, सुरामूल्यमिति द्वे गृहीत्वा वीथ्यां श्रावकायोपनीते, तेन ते नेष्टे, नन्दायोपनीते, ज्ञाते, गृहीते, भणिताश्च-अन्या अपि आनयेत * वीहीए नीया। 30
S