SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एवमाईणि पंच सयाणि रत्तीगयाणि, पिंच्छिता मुक्को, सेणेणं गहिओ, दुहं णाणं भंडताणं पडिओ, असोगवणियाए पेसेल्लियाए पुत्तेण दिट्ठो, भणिओ य-संगोवाहि, अहं ते कज्जं काहामि, संगोविओ, अण्णस्स रज्जे दिज्जमाणे भिंडमए मयूरे विलग्गेणं रत्तिं राया भणिओ, पेसिल्लियापुत्तस्स रज्जं दिण्णं, तेण सत्तदिवसे 5 મળિયું, રોવિ ના પવ્વાવિયા, મત્ત પાય, સહસ્યારે વવળો। વિધાં मायां नामयन्त इत्यादि पूर्ववत्, लोभश्चतुर्विधः - कर्मद्रव्यलोभो योग्यादिभेदाः पुद्गला इति, કરાવી છે કે ‘અસત્ વસ્તુનો મને જે વ્યક્તિ વિશ્વાસ કરાવે તેને હું ભોગસામગ્રી આપીશ.’ તે વિશેની ચર્ચામાં મને આવતા મોડું થયું. પુત્રીએ કહ્યું – ‘હું વિશ્વાસ અપાવીશ.' કુળપુત્રક પુત્રીને રાજા પાસે લઈ ગયો. તેણીએ રાજાને કહ્યું – ‘હું જ્યારે યુવાનવયને પામી ત્યારે મારો 10 વિવાહ મામાના દીકરા સાથે થયો. મારા માતા પિતા પ્રવાસાર્થે બહાર ગયા. તે સમયે, મારું હૃદયથી અતિથિપણું કરે છે કે નહિ ? તે જોવા મામાનો દીકરો અતિથિ બનીને આવ્યો. મેં તેનું અતિથિપણું કર્યું. તે રાત્રિએ એક સાપે તેને ડંખ માર્યો અને તે મરી ગયો. “આ હું તેના મડદાને સ્મશાનમાં લઈ ગઈ. ત્યાં ભયંકર ભૂતપિશાચના ઉપદ્રવો થવા લાગ્યા. આ સાંભળતા જ વચમાં રાજાએ પૂછ્યું કે “ત્યારે તું ડરી નહિ ? “ તેણીએ કહ્યું 15 પ્રસંગ સાચો હોય તો ડરું ને.” રાજા હારી ગયો. આમ તે વેપારીની દીકરીએ ચાલાકીથી ખોટા પ્રસંગને સાચો કરવા દ્વારા પોતાનું પાંડિત્ય બતાવ્યું. તેથી તે પંડિતા હતી. હું (પોપટ) નહિ. આ પ્રમાણે પોપટ પુત્રવધૂને સંપૂર્ણ રાત્રિમાં પાંચસો વાર્તાઓ કરે છે અને પુત્રવધૂએ દરેક વાર્તા દિઠ બેચાર પીંછા કાઢતા કાઢતા પીંછા વિનાનો કરી પોપટને છોડી દીધો. તે પોપટને બાજપક્ષીએ પકડ્યો. તેમાં બે બાજપક્ષીઓનો પોપટ માટે પરસ્પર ઝઘડો થતાં પોપટ નીચે પડ્યો. 20 ત્યાં અશોકવનિકામાં દાસીના પુત્રે દીઠો. - પોપટે પુત્રને કહ્યું – ‘તું મને બચાવ, તો હું તારું કામ કરી આપીશ.' પુત્રે તેનું રક્ષણ કર્યું. એકવાર રાજા પોતાનું રાજ્ય જ્યારે બીજાને આપવા ઇચ્છતો હતો, તે સમયે ભિડમય (વનસ્પતિવિશેષમાંથી બનાવેલ) મોર ઉપર બેઠેલા પોપટે રાજાને કહ્યું – ‘દાસીના પુત્રને રાજ્ય આપો.' રાજાએ દાસીપુત્રને રાજ્ય આપ્યું. ત્યાર પછી તે પુત્રે સાત દિવસ રાજ્યપાલન કર્યું અને 25 પછી બંને કુળોએ (મહિશ્વરનું કુળ અને પોપટને ખરીદનાર તે શ્રાવકનું કુળ • આ બંનેએ) દીક્ષા લીધી. દાસીપુત્રે અનશન કર્યું અને મરી સહસ્રાર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો. આવા પ્રકારની માયાને દૂર કરનારા અરિહંતો નમસ્કારને યોગ્ય છે ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. — લોભ પણ ચાર પ્રકારે જાણવો. તેમાં કર્મદ્રવ્યલોભ તરીકે યોગ્યાદિભેદોવાળા પુદ્ગલો ४२. एवमादिनि पञ्च शतानि रात्रिगतानि, निष्पिच्छीकृत्य मुक्तः, श्येनेन गृहीतः, द्वयोः श्येनयोः 30 વાહવતો: પતિતોગ્ગો વનિાવાં, પ્રેષ્ઠિાપુત્રા દૃષ્ટ:, મતિશ્ચ-સંજોપય, અહં તવ ાર્યં રિષ્યામિ, संगोपितः, अन्यस्मै राज्ये दीयमाने भिण्डमये मयूरे विलग्नेन रात्रौ राजा भणितः, प्रेष्पिकायाः पुत्राय राज्यं दत्तं, तेन सप्तमदिवसे मार्गितं, द्वे अपि कुले प्रव्राजिते, भक्तं प्रत्याख्यातं, सहस्त्रारे उत्पन्नाः ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy