SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 15 માયાને વિશે પોપટનું દાન્ત (નિ. ૯૧૮) ૭૧ तेवि पलाया उलग्गंति, महिसीओ हरिऊणं तत्थेव आवासिया मंसं खायंति, एक्को मंसं घेत्तूण रुक्खं विलग्गो दिसाओ पलोएइ, तेण दिट्ठा, रूवए दाइए, सो ढुक्को, जिब्भाए गहिओ, पडतेण आसइत्ति भणिते आसइत्ति काऊणं णट्ठा, सा घरं गया, सा पहाविई पंडितिया णाहं पंडितओ। ताहे पुणोवि अण्णं लोमं उक्खणइ, पुणरवि दारियापिउणा दारिद्देण धणयओ छलाविओ रूवगा दिन्नत्ति 5 દીધી, અને તે ચોરો પૈસા લઈને ભાગી ગયા. તે સ્ત્રી (કોઈ રીતે બચીને) રાત્રિમાં વૃક્ષ ઉપર ચઢી ગઈ. તે ચોરો ભાગતા–ભાગતા થાકે છે. તેથી એક ભેંસને ચોરીને ત્યાં જ (જે વૃક્ષ ઉપર આ સ્ત્રી બેઠી છે તે વૃક્ષ પાસે જ) આવેલા તેઓ માંસ પકાવીને ખાય છે. તેમાં એક ચોર માંસને લઈને વૃક્ષ ઉપર ચઢીને ચારેબાજુ નજર કરે છે. તેમાં તે ચોર આ સ્ત્રીને જુએ છે. તે સ્ત્રી અને પૈસા બતાડે છે. તેથી તે લેવા માટે તેની પાસે જાય છે. એવામાં તે સ્ત્રી તેને જીભથી (જીભ 10 અને દાંતોથી તિ વૂળ) પકડે છે. એટલે પડતા–પડતા તે ચોર “અહીં આ સ્ત્રી છે' એમ બોલ્યો. એટલે “આ સ્ત્રી છે” એવું જાણી બધા ચોર ભાગી ગયા અને તે સ્ત્રી પૈસા લઈને પાછી ઘરે આવી. આમ, તે હજામની પત્ની પંડિત હતી, હું પંડિત નથી. (અહીં જો કે તે સ્ત્રીએ પ્રથમ ચોરો સાથે ભેગા મળી ચોરી કરી પરંતુ જ્યારે ચોરોએ તેણીને છેતરી, ત્યારે તે સ્ત્રીએ ચાલાકી વાપરી પૈસા પાછા મેળવ્યા એ તેણીનું પાંડિત્ય હતું.) : પુત્રવધૂ ફરી પોપટના પીંછા ખેંચે છે, ત્યારે પોપટ ફરીથી કહે છે કે – હું પંડિત નથી, પરંતુ તે વાણિયાની દીકરી પંડિતા છે. અહીં ટીકામાં આ વાર્તા ઘણી ટૂંકાણમાં આપેલી હોવાથી ચૂર્ણિના આધારે વિસ્તારથી આ વાર્તા લખાય છે. તે આ પ્રમાણે) - વસંતપુર નગરમાં એક વેપારી હતો. તેણે અન્યવેપારી સાથે શરત લગાડી કે – “મહામહિનામાં જે એક રાત્રિ પાણીમાં રહેશે, તેને હું હજાર રૂપિયા આપીશ.” તે જ નગરમાં એક ગરીબ વેપારી 20 હતો. તે એક રાત્રિ ઠંડા પાણીમાં રહ્યો. ત્યારે પહેલા વેપારીએ વિચાર્યું કે – “આવા પ્રકારની કિંડકડતી ઠંડીમાં આ કેવી રીતે રહ્યો ? મર્યો કેમ નહિ ?” એમ વિચારી તે તેને પૂછે છે, ત્યારે તે ગરીબ વેપારી કહે છે કે – “આ નગરના એક ઘરમાં દીપક બળે છે. તેને જોતા જોતા મેં રાત્રિ પસાર કરી હતી, તેથી હવે મને હજાર રૂપિયા આપો.” પેલો વેપારી “ના, ના, તું પાણીમાં ઊભો નહોતો’ એમ કહી પૈસા આપતો નથી. ત્યારે ગરીબ પૂછે છે – ‘તમે શા માટે પૈસા આપતા 25 નથી ?” ત્યારે તે કહે છે કે – “તું દીપકના પ્રભાવે પાણીમાં રહ્યો એટલે પૈસા ન મળે.” ગરીબ પૈસા મળ્યા નહિ એટલે અધૃતિને કરતો ઘરે ગયો. તેને એક પુત્રી હતી. તેણીએ પૂછ્યું – “તમે શા માટે અવૃતિને કરો છો ?” ત્યારે પિતાએ ३९. तेऽपि पलायिता अवलगन्ति, महीषीर्हत्वा तत्रैवावासिता मांसं खादन्ति, एको मासं गृहीत्वा वृक्षं विलग्नो दिशः प्रलोकयति, तेन दृष्टा रूप्यकान् दर्शयति, स आगतः, जिह्वया गृहीतः, पतता आस्त 30 .. इति भणिते आस्त इति कृत्वा नष्टाः, सा गृहं गता, सा नापिती पण्डिता नाहं पण्डितः । तदा पुनरपि अन्यं पिच्छमुत्खनति, पुनरपि दारिका पित्रा दारिद्येण धनदश्छलितः रूप्यका दत्ता इति,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy