SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पायपडितो विनवेइ-धूयाए वरं देहि, सूयओ भणइ मेहसरस्स-जिणदासस्स देहि, दिन्ना, सा गव्वं वहइ-देवदिन्नत्ति, अन्नया तेण हसियं, निब्बंधे कहियं, अमरिसं वहइ, संखडीए वखित्ताणि हरड़, भणति-तुमंसि पंडितउत्ति पिच्छं उप्पाडियं, सो चिंतेइ-कालं हरामि, भणइ-णाहं पंडितओ सा पहाविई पंडितिया-एगा पहाविणी कूरं छेत्तं णिती चोरेहिं. 5 गहिया, अहंपि एरिसे मग्गामि रत्तिं एह रूवए लएत्ता जाइहामो, ते आगया, वातको णएण णक्काणि छिण्णाणि, अन्ने भणंति-खत्तमुहे खुरेण छिन्नाणि, बितियदिवसे गहिया, सीसं कोट्टेइ भणति य-केण तुब्भेत्ति ?, तेहिं समं पहाविया, एगंमि गामे भत्तं आणेमिति कलालकुले विक्किया, ते रूवए घेत्तूणं पलाया, रत्तिं रुक्खं विलग्गा, કે જાણે દેવ પ્રગટ થયા હોય. નિસ્ + વન્ ધાતુનું નિહિં રૂપ થયું છે જેનો બહાર કાઢવું 10 અર્થ થાય છે.) તેણે તે જ પ્રમાણે કર્યું. (દવ પ્રગટ થયા છે એમ માની) તે કન્યાનો પિતા પગે પડેલો વિનંતી કરે છે કે – “મારી દીકરી માટે વર આપો.” ત્યારે તે પોપટ કહે છે કે – “તમારી દીકરીને જિનદાસ નામના માહેશ્વરને આપો” તે કન્યા અપાઈ. કન્યા ગર્વને વહન કરે છે કે – “હું દેવદત્તા છું.” એકવાર પોપટ હસ્યો, તેથી આગ્રહપૂર્વક હસવાનું કારણ પૂછતાં પોપટ તે કન્યાને (કે જે હવે કુળવધૂ છે તેને) પોતે કરેલ કપટની વાત કરે છે. ત્યારે તે કન્યાને ગુસ્સો 15 આવે છે. (અને મનમાં પોપટ પ્રત્યે અપ્રીતિને વહન કરે છે.) એકવાર ઘરમાં જમણવારના પ્રસંગે સર્વ લોકો વ્યસ્ત હોય છે ત્યારે તે કન્યા પોપટને હરે છે અને કહે છે કે – “કેમ તું મોટો પંડિત છે ને !” એમ કહી તેના પીંછા ઉખેડે છે. ત્યારે પોપટ વિચારે છે કે – “કાળને પસાર કરું.” (કાળ પસાર કરવા) તે કહે છે કે – “હું પંડિત નથી, પરંતુ તે હજામની પત્ની પંડિત છે.” (એમ કહી તેની વાર્તા કરવાનું ચાલુ કરે છે.) 20 ભાતને ખેતરમાં લઈ જતી એક હજામની પત્નીને ચોરોએ પકડી. ત્યારે તેણીએ કહ્યું – પણ તમારા જેવાઓને જ શોધું છું, તમે રાત્રિએ આવજો, જેથી રૂપિયા લઈને આપણે જતા રહીશું.” તે ચોરો રાત્રિએ આવ્યા. તેણીએ અસ્ત્રાવડે બધાના નાક છેદ્યા. અહીં કેટલાકો કહે છે કે – “ખાતર પાડીને જ્યારે ચોરો અંદર પ્રવેશતા હતા, તે સમયે ખાતર પાસે જ નાકને છેદ્યા.” બીજા દિવસે ચોરોએ તે સ્ત્રીને પકડી. ત્યારે માથુ કુટતી તે સ્ત્રીએ કહ્યું – “અરર ! કોણે તમારું 25 નાક છેવું?” ચોરોની સાથે પિસા લઈને) તે સ્ત્રી ભાગી ગઈ. એક ગામમાં “હું ભોજન લાવું છું” (એમ કહી ભોજન લેવા જવાના બહાને મુખ્ય ચોરે) તેણીને દારુ વહેંચવાના સ્થાને વહેંચી ३८. पादपतितो विज्ञपयति-दुहितुर्वरं देहि, शुको भणति महेश्वराय-जिनदासाय देहि, दत्ता, सा गर्व वहति-देवदत्तेति, अन्यदा तेन हसितं, निर्बन्धे कथितम्, अमर्षं वहति, संखड्यां व्याक्षिप्तेषु हरति, भणति त्वमसि पण्डित इति पिच्छमुत्पाटितं, स चिन्तयति-कालं हरामि, भणति-नाहं पण्डितः, सा नापिती 30 पण्डिता-एका नापिती कूरं क्षेत्रं नयन्ती चौरैर्गृहीता, अहमपीदृशान् मार्गयामि रात्रावायात रूप्यकान् लात्वा स्यामः, ते आगताः, क्षुरप्रेण नासिका च्छिन्नाः, अन्ये भणन्ति-क्षत्रमुखे क्षरप्रेण छिन्नानि, द्वितीयदिवसे गृहीता, शीर्ष कुट्टयति भणति च-केन यूष्माकमिति ?, तैः समं प्रधाविता, एकस्मिन् ग्रामे भक्तमानयामीति कलालकुले विक्रीता, ते रूप्यकान् गृहीत्वा पलायिताः, रात्रौ वृक्षं विलग्ना,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy