SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ માયાને વિશે પોપટનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૬૯ खतेण धाडिओ लोयस्स पेसणं करेंतो हिंडिऊण अट्टवसट्टो मओ, मायादोसेण रुक्खकोट्टरे सूतओ जाओ, सो य अक्खाणगाणि धम्मकहाओ जाणइ जातिसरणेणं, पढइ, वणचरएण गहिओ, कुंटितो पाओ अच्छि च काणियं, विधीए उड्डिओ, ण कोइ इच्छइ, सो सावगस्स आवणे ठवित्ता मुल्लस्स गओ, तेण अप्पओ जाणाविओ, कीओ, पंजरगे छूढो, संयणो मिच्छदिट्ठिओ, तेसिं धम्मं कहेइ, तस्स पुत्तो महेसरधूयं दट्ठूणं उम्मत्तो, तं दिवसं धम्मं ण सुर्णेति ण वा पच्चक्खायंति, 5 पुच्छियाणि साहंति, वीसत्थाणि अच्छह, सो दारओ सद्दाविओ, भणिओ य ससरक्खाणं दुक्काहि, ठिक्करियं अच्चेहि, ममं च पच्छतो इट्टगं उक्खणिऊणं णिहणाहि, तहा कयं, सो अविरतओ તડકો સહન થતો નથી એટલે પિતા છત્રની વ્યવસ્થા કરે. વગેરે જે માંગણીઓ થઈ તે બધી પિતાએ પૂર્ણ કરી. છેલ્લે પુત્ર કહે છે કે હવે મને સ્ત્રી વગર ફાવશે નહિ, આમ તે સ્ત્રીની માંગણી કરે છે. ત્યારે) પિતા તેને અયોગ્ય જાણી કાઢી મૂકે છે. ત્યાંથી નકળી તે પુત્ર લોકોના 10 નોકર તરીકેનું કામ કરતા કરતા આર્તધ્યાનથી પીડાતો મૃત્યુ પામ્યો. સાધુપણામાં કરેલી માયાના દોષને કારણે તે મરીને વૃક્ષના ગોખલામાં પોપટ તરીકે અવતર્યો. પોપટના ભવમાં જાતિસ્મરણજ્ઞાન થવાથી તે વાર્તાઓ અને ધર્મકથાને જાણે છે અને બોલે છે. તેવામાં એક વનચારકે પોપટને પકડ્યો. તેનો એક પગ તોડી નાંખ્યો અને એક આંખથી પોપટને કાણો બનાવ્યો. પછી બજારમાં વેચવા માટે લાવ્યો. પરંતુ કોઈ ખરીદવા ઈચ્છતું નથી. 15 તે વનચારક પોપટને એક શ્રાવકની દુકાને મૂકીને મૂલ્ય લેવા (અર્થાત્ સોદો કરવા) ગયો. પોપટે શ્રાવકને પોતાની ઓળખાણ આપી. શ્રાવકે તેને ખરીદ્યો અને પાંજરામાં નાંખ્યો. તે શ્રાવકનો સ્વજનવર્ગ મિથ્યાર્દષ્ટિ હતો. તેઓને આ પોપટ ધર્મ સંભળાવે છે. શ્રાવકનો પુત્ર મહેશ્વરની દીકરીને જોઈને પાગલ થયો હતો. તેથી તે દિવસે કોઈ ધર્મ સાંભળતું નથી, કે પચ્ચક્ખાણ પણ કરતું નથી. સ્વજનવર્ગને પૂછતાં તેઓ હકીકત જણાવે છે. આ સાંભળી પોપટ કહે છે કે “તમે 20 નિશ્ચિંત રહો.' પોપટે તે પુત્રને બોલાવ્યો અને કહ્યું કે “તું ભસ્મવાળા સંન્યાસીઓ પાસે જા અને ત્યાં ઠિકરાની તું પૂજા કરજે, તથા પછી ત્યાંની એક ઈંટ કાઢીને મને બહાર કાઢજે (જેથી એવું લાગે - ३७. वृद्धेन निर्धाटितः लोकस्य प्रेषणं कुर्वन् हिण्डयित्वा आर्त्तवशार्तो मृतो, मायादोषेण वृक्षकोटरे शुको जातः, स चाख्यानकानि धर्मकथाश्च जानाति जातिस्मरणेन, पठति, वनचरेण गृहीतः, कुण्टितः पादः 25 अक्षि च काणितं, वीथ्यामवतारितः, न कोऽपीच्छति, स श्रावकस्यापणे स्थापयित्वा मूल्याय गतः, तेनात्मा ज्ञापितः क्रीतः, पञ्जरे क्षिप्तः, स्वजनो मिथ्यादृष्टिः, तेभ्यो धर्मं कथयति, तस्य पुत्रो माहेश्वरस्य दुहितरं दृष्ट्वोन्मत्तस्तद्दिवसे धर्मं न शृण्वन्ति न वा प्रत्याख्यान्ति, पृष्टाः कथयन्ति, विश्वस्तास्तिष्ठत, स दारकः शब्दितः, भणितश्च - सरजस्कानां पार्श्वे व्रज, ठिक्करिकां (कपालं) अर्चय, मां च पश्चात् इष्टकमुत्खाय નિ:હન, તથા ઋત, સોવિરતઃ 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy