SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) फुट्ट । इयरीएवि पवत्तिणीए सिटुं, तीए भणियं - विचित्तो कम्मपरिणामो, पच्छा उग्गतरतवरया जाया, तेसिं चाणत्यभीया तं गेहूं ण उग्गाहइ, सिरिमइ कंतिमइओ भत्तारेहिं हसिज्जंति, ण य विप्परिणमंति, तीएवि उग्गतवरयाए कम्मसेसं कयं, एत्थंतरंमि सिरिमई भत्तारसहगया वासहरे चिट्ठइ, जाव मोरेण चित्ताओ ओयरिऊण निग्गिलिओ हारो, ताणि संवेगमावण्णाणि, अहो से 5 भगवईए महत्थता जं न सिमिदंति खामेउं पयट्टाणि, एत्थंतरंमि से केवलमुप्पण्णंति, देवेहि य महिमा कया, तेहिं पुच्छियं, तीएऽवि साहिओ परभववुत्तंतो, ताणि पव्वइयाणि, एरिसी दुहावहा मायत्ति । अहवा सूयओ-एगस्स खंतस्स पुत्तो खुड्डुओ सुहसीलओ जाव भणइ-अविरतियत्ति, હાર ગળી જવાની) વાત કરી. પ્રવત્તિનીએ કહ્યું – “કર્મપરિણામ વિચિત્ર હોય છે.” પાછળથી સર્વાંગસુંદરી ઉગ્રતર એવો તપ કરવા લાગી. તેઓવડે અનર્થ થવાના ભયથી ડરેલી એવી તે તેઓના 10 ઘરમાં જતી નથી. શ્રીમતી અને કાંતિમતીની પોતાના પતિઓ હાંસી કરે છે. (અર્થાત્ સંધ્વીજી હાર ચોરી ગયા. એવું માની ધર્મમાં શ્રદ્ધાવાળી બંને પત્નીઓને પતિઓ કહે છે કે “જોયો – જોયો, આવો તમારો ધર્મ કે જ્યાં સાધ્વી ચોરી પણ કરે.”) છતાં બંને ચલિત થતી નથી. આ બાજુ ઉગ્ર તપ કરવા દ્વારા સર્વાંગસુંદરીએ પણ મહદંશે પોતાના કર્મોનો નાશ કર્યો. તે સમયે શ્રીમતી પોતાના ભર્તાર સાથે વાસગૃહમાં રહેલી હતી. તેવામાં ચિત્રમાંથી નીકળીને મોરે 15 હાર મોંમાંથી બહાર કાઢ્યો. આ જોઈને તે બંને પતિ-પત્ની સંવેગ પામ્યા – “અહો ! તે ભગવતી એવી સાધ્વીજીની કેટલી મહાનતા કે ખબર હોવા છતાં હારની વાત કરી નહિ.” તે બંને ક્ષમા માંગવા ગયા. એ જ સમયે આ બાજુ સર્વાંગસુંદરીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મહિમા કર્યો. પતિ-પત્નીએ હાર વિશે આવું થવાનું કારણ પૂછ્યું. સર્વાંગસુંદરીએ પણ પૂર્વભવનો સંબંધ કહ્યો. તે બંનેએ દીક્ષા લીધી. આવા પ્રકારની દુઃખને લાવનારી માયા છે. ફ માયાને વિશે પોપટનું દૃષ્ટાન્ત :અથવા માયાને વિશે પોપટનું દષ્ટાન્ત છે – એક વૃદ્ધનો પુત્ર, બાળસાધુ થયેલો. તે સુખશીલતાને કારણે. વગેરેથી લઈ સ્ત્રીની માંગણી સુધીનું સર્વવૃત્તાન્ત જાણવું. (ટૂંકમાં તેનું વર્ણન આ પ્રમાણે છે કે – એક વૃદ્ધ પોતાના બાળક એવા પુત્ર સાથે દીક્ષા લીધી... પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે પિતા તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે. તેમાં તે પુત્ર સુખશીલ બને છે. સાધુપણામાં તે 25 પુત્ર સુખશીલતાને કારણ કે વિહારમાં પગના મોજાની માંગણી કરે તો પિતા તે લાવી આપે, ३६. स्फिटितम् । इतरयाऽपि प्रवर्त्तिन्याः शिष्टं, तया भणितं-विचित्रः कर्मपरिणामः, पश्चात् उग्रतरतपोरता जाता, तेषां चानर्थभीता तद्गृहं नावगाहति, श्रीमतिकान्तिमत्यौ भर्तृभ्यां हस्येते, न च विपरिणमतः, तयाऽप्युग्रतपोरतया कर्मशेषं कृतम्, अत्रान्तरे श्रीमतिर्भ; सह गता वासगृहे तिष्ठति, यावन्मयूरेण चित्रादवतीर्य निर्गिलितो हारः, तौ संवेगमापन्नौ, अहो तस्या भगवत्या गाम्भीर्यं यन्न 30 शिष्टमिदमिति क्षमयितुं प्रवृत्तौ, अत्रान्तरे तस्याः केवलज्ञानमुत्पन्नमिति, देवैश्च महिमा कृतः तैः पृष्टं, तयाऽपि कथितः, परभववृत्तान्तः, तौ प्रव्रजितौ, ईदृशी दुःखावहा मायेति । अथवा शुकः-एकस्य वृद्धस्य पुत्रः क्षुल्लकः सुखशीलो यावद्भणति-अविरतिकेति, ★ स्थभीयाणं इति मुद्रितप्रतौ । + नेदमुदाहरणं प्रत्य०। 20.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy