SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ માયાને વિશે સર્વાંગસુંદરીનું દાન (નિ. ૯૧૮) ૧૭ धंदणस्स धूया सिरिमइत्ति, भाउणा य से तीसे भइणी कंतिमई, सुयं च णेहिं, तओ गाढमद्धिई जाया, विसेसओ तीसे, पच्छा ताणं गमागमसंववहारो वोच्छिन्नो, सा धम्मपरा जाया, पच्छा पव्वइया, कालेण विहरंती पव्वत्तिणीए समं साकेयं गया, पुव्वभाउज्जायाओ उवसंताओ भत्तारा य तासिं न सुट्ठ । एत्यंतरंमि य से उदियं नियडिनिबंधणं बितियकम्मं, पारणगे भिक्खटुं पविठ्ठा, सिरिमई य वासघरं गया हारं पोयति, 5 तीए अब्भुट्ठिया, सा हारं मोत्तूण भिक्खत्थमुट्ठिया, एत्थंतरंमि चित्तकम्मोइण्णेणं मयूरेणं सो हारो गिल्लिओ, तीए चिंतियं-अच्छरीयमिणं, पच्छा साडगद्धेण ठइयं, भिक्खा पडिग्गाहिया निग्गया य, इयरीए जोइयं-जाव नत्थि हारोत्ति, तीए चिंतियं-किमेयं वड्डखेडं ?, परियणो पुच्छिओ, सो भणइ-न कोइ एत्थ अज्जं मोत्तूण पविट्ठो अन्नो, तीए अंबाडिओ, पच्छा જતો રહ્યો અને કોશલાપુરમાં સમુદ્રદત્તે નંદન શ્રેષ્ઠિની દીકરી શ્રીમતી સાથે વિવાહ કર્યો અને ભાઈ 10 સાગરદત્તે શ્રીમતીની બહેન કાંતિમતી સાથે વિવાહ કર્યો. આ સમાચાર શંખના પરિવારને મળ્યા. તેથી તેઓ સૌ ગાઢ રીતે અવૃતિને પામ્યા. વિશેષથી સર્વાંગસુંદરીને અધૃતિ થઈ. પરસ્પરનો આવવાજવાનો વ્યવહાર નાશ પામ્યો અને સર્વાંગસુંદરી ધર્મમાં રત થઈ, પાછળથી દીક્ષા ગ્રહણ કરી. ઘણા કાળ પછી પ્રર્વત્તિની સાથે વિહાર કરતી તે સાકેતનગરમાં ગઈ. પૂર્વભવની ભાભીઓ શાંત હતી અને તેઓના પતિ સારી રીતે શાંત થયેલા નહોતા. (અર્થાત્ ધર્મમાં વિશેષ યત્નવાળા 15 નહોતા.) એ સમયે સર્વાંગસુંદરીને માયાથી બંધાયેલું બીજું કર્મ ઉદયમાં આવ્યું. તે પારણે ઘરમાં પ્રવેશી તે સમયે વાસગૃહમાં રહેલી શ્રીમતી હાર પરોવે છે. તે ઊભી થઈ, હારને મૂકીને અંદર ભિક્ષા લેવા ગઈ. એટલામાં ભીંત ઉપર રહેલા ચિત્રમાંથી નીકળેલા મોરે તે હાર ગળ્યો. આ ds सागसुंशभे वियाj - "अरे! अाश्चर्य छे." ५छीथी सागसुंदरी (पोतानुं भुप =?) अवखव दस्युं. 20 તેણીએ ભિક્ષા ગ્રહણ કરી અને નીકળી ગઈ. શ્રીમતીએ જોયું તો ત્યાં હાર નહોતો. તેણીએ वियाथु - "'. जी ४७ २४मनी २मत 25 ?" तो हास-सी३५ ५२०४नने पूछ्युं. તેઓએ કહ્યું – “અહીં આ સાધ્વી સિવાય બીજું કોઈ આવ્યું નથી.” તેણીએ પરિજનને ઠપકો આપ્યો. પછીથી પરિજનને (હાર ચોરી થયાની) ખબર પડી. સાધ્વીજીએ પણ પ્રવર્તિનીને (મોરવડે ___३५. नन्दनस्य दुहिता श्रीमतिरिति, भ्रात्रा च तस्य तस्या भगिनी कान्तिमतिः, श्रुतं चैभिः, ततो 25 गाढमधृतिर्जाता, विशेषतस्तस्याः, पश्चात्तयोर्गमागमसंव्यवहारो व्युच्छिन्नः, सा धर्मपरा जाता, पश्चात्प्रव्रजिता, कालेन विहरन्ती प्रवर्त्तिन्या समं साकेतं गता, पूर्वभ्रातुर्जाये उपशान्ते भर्तारौ च तयोर्न सुष्ठ । अत्रान्तरे च तस्या उदितं निकृतिनिबन्धनं द्वितीयं कर्म, पारणके भिक्षार्थं प्रविष्टा, श्रीमतिश्च वासगृहगता हारं प्रोतति, तयाऽभ्युत्थिता, सा हारं मुक्त्वा भिक्षार्थमुत्थिता, अत्रान्तरे चित्रकर्मोत्तीर्णेन मयूरेण स हारो गिलितः, तया चिन्तितम्-आश्चर्यमिदं, पश्चात् शाटकार्धेन स्थगितं, भिक्षा प्रतिगृहीता निर्गता च, इतरया दृष्टं-यावन्नास्ति 30 हार इति,तया चिन्तितं-किमेषा बृहती क्रीडा, परिजनः पृष्टः, स भणति-न कोऽपि अनार्यां मुक्त्वा प्रविष्टोऽन्यः, तया निर्भसितः, पश्चात्
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy