SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ * आवश्यनियुजित • मद्रीयवृत्ति • समाषांतर (भाग-४) आयाया, अईवसुंदरित्ति सव्वंगसुंदरी से नामं कयं, इयरीओ वि भाउज्जायाओ चविऊणं कोसलाउरे णंदणाभिहाणस्स इब्भस्स सिरिमइकंतिमइणामाओ धूयाओ आयाओ, जोव्वणं पत्ताणि, सव्वंगसुंदरी कहवि सागेयाओ गयपुरमागएण असोगदत्तसिट्ठिणा दिट्ठा, कस्सेसा कन्नगत्ति, संखस्स सिट्ठिस्स सबहुमाणं समुद्ददत्तस्स मग्गिया लद्धा विवाहो य कओ, कालंतरेण 5 सो विसज्जावगो आयओ, उवयारो से कओ, वासघरं सज्जियं । एत्थंतरंमि य सव्वंगसुंदरीए उड्यं तं नियडिनिबंधणं पढमकम्म, तओ भत्तारेण से वासघरट्ठिएण वोलेंती देविगी पुरिसच्छाया दिट्ठा, तओऽणेण चिंतियं-दुट्ठसीला मे महिला, कोवि अवलोएउं गओत्ति, पच्छा साऽऽगया, ण तेण बोल्लाविया, तओ अट्टदुहट्टयाए धरणीए चेव रयणी गमिया, पहाए से भत्तारो अणापुच्छिय सयणवग्गं एगस्स धिज्जाइयस्स कहेत्ता गओ सागेयं णयरं, परिणीया यऽणेण कोसलाउरे 10 પણ ત્યાંથી આવીને ગજપુર નગરમાં શંખ નામના શ્રેષ્ઠિશ્રાવકને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. તે અત્યંત સુંદર હોવાથી સર્વાંગસુંદરી તેણીનું નામ પાડ્યું. બીજી બે ભાભીઓ પણ ઍવીને કોશલાપુરમાં નંદન નામના શ્રેષ્ઠિને ત્યાં શ્રીમતી અને કાંતિમતી નામે દીકરીઓ થઈ. બધા યૌવનને પામ્યા. સાકેતનગરથી ગજપુર આવેલા અશોકદત્ત શ્રેષ્ઠિએ કોઈ રીતે સર્વાંગસુંદરીને 5. “ ओनी उन्या छ ?” (मेम पूछतi शं॥श्रेष्ठिनी सा उन्या छ मेम. यु.) तेथी 15 શંખશ્રેષ્ઠિની પાસે બહુમાનપૂર્વક અશોકદરે પોતાના પુત્ર સમુદ્રદત્ત માટે કન્યાની માગણી કરી, માગણી સ્વીકારાઈ અને વિવાહ થઈ ગયો. કાળાન્તરે સમુદ્રદત્ત પોતાની શ્રાવિકાને લેવા આવ્યો. તેની સેવા–ભક્તિ કરી. તેને રહેવા માટેનો એક ઓરડો આપ્યો. તે સમયે સર્વાંગસુંદરીએ માયાવડે બંધાયેલું તે પ્રથમ ઉદયમાં આવ્યું. તેથી ઓરડામાં રહેલા તેણીના પતિ સમુદ્રદત્તે પસાર થતી એક દૈવી પુરુષછાયા જોઈ. તેણે વિચાર્યું 20 - "भारी पत्नी हु:शील छ, '५ ५२५२ष तीने भणीने गयो लागेछ:" पाथी ते सावी. પરંતુ સમુદ્રદત્તે તેણીને બોલાવી નહીં. તેથી આર્તધ્યાનથી પીડાતી તેણીએ ભૂમિ ઉપર જ રાત્રિ પસાર કરી. પ્રભાતે સમુદ્રદત્ત સ્વજનવર્ગને પૂછયા વિના જ એક બ્રાહ્મણને કહીને સાકેતનગર ३४. आयाता, अतीव सुन्दरीति सर्वाङ्गसुन्दरी तस्या नाम कृतम्, इतरे अपि भ्रातृजाये च्युत्वा कोशलपुरे नन्दनाभिधानस्येभ्यस्य श्रीमतिकान्तिमतिनाम्न्यौ दुहितरौ जाते, यौवनं प्राप्ताः, सर्वाङ्गसुन्दरी 25 कथमपि साकेताद्गजपुरमागतेनाशोकदत्तश्रेष्ठिना दृष्टा, कस्यैषा कन्यकेति, शङ्खस्य श्रेष्ठिनः सबहुमानं समुद्रदत्ताय मागिता लब्धा वीवाहश्च कृतः, कालान्तरेण स नेतुमागतः, उपचारस्तस्य कृतः, वासगृहं सज्जितम् । अत्रान्तरे च सर्वाङ्गसुन्दर्या उदितं तत् मायानिबन्धनं प्रथमकर्म, ततो भ; तस्या वासगृहस्थितेन वजन्ती दैविकी पुरुषच्छाया दृष्टा, ततोऽनेन चिन्तितं-दुष्टशीला मम महिला, कोऽप्यवलोक्य गत इति, पश्चात्साऽऽगता, न तेनालापिता, तत आर्त्तदुःखस्थितया (खार्त्तया) धरण्यामेव रजनी गमिता, 30 प्रभाते तस्या भर्ताऽनापृच्छय स्वजनवर्गमेकं धिग्जातीयं कथयित्वा गतः साकेतं नगरं, परिणीता चानेन कोशलपुरे
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy