________________
માયાને વિશે સર્વાંગસુંદરીનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮)
૬૫
.
पैंरिणामो, मए सामन्त्रेण बहुदोसमेयं भगवया भणियं तीसे उवइट्टं वारिया य, किमेतावतैव दुच्चारंणी होइ, तओ सो लज्जिओ, मिच्छादुक्कडं से दवाविओ, चिंतियं च णाए - एस ताव मे कसिणधवलपडिवज्जगो, बीओवि एवं चेव विण्णासिओ, नवरं सा भणिया- किं बहुणा ?, हत्थं रक्खिज्जसित्ति, सेसविभासा तहेव, जाव एसोऽवि मे कसिणधवलपड़िवज्जगोत्ति एत्थ पुण इमाए नियडिए अभक्खाणदोसओ तिव्वं कम्ममुवनिबद्धं, पच्छा एयस्स अपडिक्कमिय भावओ 5 पव्वइया, भायरोऽवि से सह जायाहिं पव्वइया, अहाउयं पालइत्ता सव्वाणि सुरलोगं गयाणि, तत्थवि अहाउयं पालयित्ता भायरो से पढमं चुया सागेए णयरे असोगदत्तस्स इब्भस्स समुद्ददत्तसायरदत्ताभिहाणा पुत्ता जाया, इयरीवि चविऊण गयपुरे णयरे संखस्स इब्भसावगस्स धूया બહુદોષવાળું કહ્યું છે, તેથી સામાન્યથી આ અંગે મેં ભાભીને ઉપદેશ આપ્યો અને તેની માટે વારણા (નિષેધ) કરી હતી. પરંતુ એટલા માત્રથી તમે ભાભીને દુરાચારિણી સમજી લીધી.” આ 10 સાંભળીને ભાઈ લજ્જા પામ્યો. તેની પાસે ભાભીને મિચ્છામિ દુક્કડં અપાવડાવ્યું. ધનશ્રીએ વિચાર્યું કે – “મારો આ ભાઈ કૃષ્ણને પણ ધવલ તરીકે સ્વીકારનારો છે. (અર્થાત્ મારા પ્રત્યેના અપાર સ્નેહને કારણે કૃષ્ણ એવા કાગડાને પણ જો હું સફેદ કહું તો તે સફેદ તરીકે સ્વીકારનારો છે. એટલે કે મારા સઘળા વચનો ઉપર વિશ્વાસ રાખનારો છે.”)
—
બીજા ભાઈની પણ આ જ પ્રમાણે પરીક્ષા કરી. પરંતુ બીજી ભાભીને કહ્યું કે “વધારે 15 શું કહું ? હાથની રક્ષા કરજો.” ‘(અર્થાત્ ચોરી ન કરવાનો ઉપદેશ આપ્યો.) શેષ વર્ણન એ જ પ્રમાણે જાણવું. (અર્થાત્ આ વાત સાંભળી બીજા ભાઈએ પણ પોતાની પત્નીને આ ચોર છે અને ભગવાને ચોરને મદદ કરવાનો નિષેધ કર્યો છે એમ વિચારી ઘરમાંથી બહાર કાઢી વગેરે વર્ણન ત્યાં સુધી સમજવું) કે અંતે ધનશ્રીએ જાણ્યું કે “આ ભાઈ પણ કૃષ્ણને ધવલ તરીકે સ્વીકારનારો છે.” અહીં ધનશ્રીએ માયાથી ખોટા આળ ચઢાવવારૂપ અભ્યાખ્યાનદોષથી 20 તીવ્ર પાપકર્મ બાધ્યું. પાછળથી આ પાપની આલોચના વિના જ ભાવથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભાઈઓએ પણ પોત–પોતાની પત્નીઓ સાથે દીક્ષા લીધી. પોત–પોતાના આયુષ્યને પાળીને બધા જ દેવલોકમાં ગયા. ત્યાં યથાયુષ્યને પાળીને ધનશ્રીના ભાઈઓ પ્રથમ ત્યાંથી ચ્યવીને સાકેતનગરમાં શ્રેષ્ઠિ અશોકદત્તને ત્યાં સમુદ્રદત્ત અને સાગરદત્ત નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ધનશ્રી
'
३३. परिणामः, मया सामान्येन बहुदोषमेतद् भगवता भणितं तस्यै उपदिष्टं वारिता च, વિમેતાવર્તવ 25 दुश्चारिणी भवति, ततः स लज्जितः, मिथ्यामेदुष्कृतं तस्यै दापितं चिन्तितं चानया - एष तावन्मे कृष्णधवलप्रतिपत्ता, द्वितीयोऽपि एवमेव जिज्ञासित: ( परीक्षितः), नवरं सा भणिता किं बहुना ?, हस्तं रक्षेरिति, शेषविभाषा तथैव यावदेषोऽपि मे कृष्णधवलप्रतिपत्तेति, अत्र पुनरनया माययाऽभ्याख्यानदोषतस्तीव्रं कर्मोपनिबद्धं, पश्चादेतस्मादप्रतिक्रम्य भावतः प्रव्रजिताः, भ्रातरावपि तस्याः सह जायाभ्यां ( प्रव्रजितायां ) प्रव्रजितौ, यथायुष्कं पालयित्वा सर्वे सुरलोकं गताः, तत्रापि यथायुष्कं पालयित्वा भ्रातरौ तस्याः प्रथमं 30 च्युतौ साकेते नगरेऽशोकदत्तस्येभ्यस्य समुद्रदत्तसागरदत्ताभिधानौ पुत्रौ जातौ, इतरापि च्युत्वा गजपुरे नगरे शङ्खस्येभ्यश्रावकस्य दुहिता