________________
માયાને વિશે પંડરાર્યાનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮)
૬૩
पंडैरज्जा-जहा तीए भत्तपच्चक्खाइयाए पूयाणिमित्तं तिन्नि वारे लोगो आवाहिओ, तं यरिहं नायं आलोआविया, ततियं च णालोविया, भणइ - एस पुव्वब्भासेणागच्छइ, सा य मायासल्लदोसेण किब्बिसिगा जाया, एरिसी दुरंता मायत्ति ॥ अहवा सव्वंगसुंदरित्ति, वसंतपुरं णयरं, जियसत्तू राया, धणवईधणावहा भायरो सेट्ठी, धणसिरी य से भगिणी, सा य बालरंडा परलोगरया य, पच्छा मासकप्पागयधम्मघोसायरियसगासे पडिबुद्धा, भायरोवि सिनेहेणं तहेव, सा पव्वइउमिच्छइ, ते तं 5 संसारनेहेणं न देंति, सा य धम्मव्वयं खद्धं खद्धं करेइ, भाउज्जायाओ से कुरुकुरायंति, ती विचितियं - पेच्छामि ताव भाउगाण चित्तं किमेयाहिंति ?, पच्छा नियडीए आलोइऊण सोवणयपवेसकाले वीसत्थं वीसत्थं बहुं धम्मरायं जंपिऊण तओ नट्ठखिड्डेणं जहा દુષ્કૃત્યની આલોચના કરાવડાવી. (પ્રથમ બે વખત તો આલોચના કરી પરંતુ) ત્રીજી વાર પોતે (મંત્રવડે) બોલાવવા છતાં આલોચના કરતી નથી અને કહે છે કે “खा सोडो पूर्वनी टेवने 10 કારણે આવે છે.” તે સાધ્વી પોતાના આ માયાશલ્યદોષને કારણે કિલ્બિષિકા થઈ. આવા પ્રકારની દુઃખેથી અંત લવાય એવી માયા છે.
માયા ઉપર સર્વાંગસુંદરીનું દૃષ્ટાન્ત
-
અથવા માયા ઉપર સર્વાંગસુંદરીનું ઉદાહરણ જાણવું – વસંતપુર નામે નગર હતું. જિતશત્રુ રાજા હતો. તે નગરમાં ધનપતિ અને ધનાવહ નામે શ્રેષ્ઠિ બે ભાઈઓ હતા. તેઓને ધનશ્રી નામે 15 બહેન હતી. તે બાળવિધવા અને પરલોકમાં પ્રયત્નવાળી હતી. પાછળથી માસકલ્પ માટે આવેલા ધર્મઘોષાચાર્ય પાસે તે ધર્મ પામી. ભાઈઓ પણ બહેનના સ્નેહને કારણ કે આચાર્યના પરિચયમાં આવતા ધર્મ પામ્યા. બહેન દીક્ષા લેવા ઈચ્છે છે, પરંતુ ભાઈઓ તેણીને સંસારના સ્નેહને કારણે અનુજ્ઞા આપતા નથી. તેથી ધનશ્રી વધુ પ્રમાણમાં ધર્મમાં સમય ગાળવા લાગી. તેથી ભાભીઓ તેણીને ઘણું બોલવા લાગી. ધનશ્રીએ વિચાર્યું કે “भारा भाटे लाईसोना मनमां शुं छे ? 20 ये भारे भेधुं छे. लाली खोथी भारे शुं ?" पाछणथी (लालीजोने) भायाथी भिच्छामि हु આપીને રાત્રિએ શયનખંડમાં સૂવાના સમયે સામેવાળાને વિશ્વાસ બેસે એ રીતે ઘણી ધર્મચર્ચા કરીને મજાકમસ્તી મૂકીને જે રીતે તેનો પતિ સાંભળે તે રીતે ધનશ્રીએ એક ભાભીને કહ્યું કે
—
-
३१. पण्ड्वार्या (पाण्डुरार्या ) - यथा तया प्रत्याख्यातभक्तया पूजा निमित्तं त्रीन् वारान् लोकः आहूतः, तद् आचार्यैर्ज्ञातम्, आलोचिता, तृतीयं च नालोचिता, भणति - एष पूर्वाभ्यासेनागच्छति सा च 25 मायाशल्यदोषेण किल्बिषिकी जाता, ईदृशी दुरन्ता मायेति । अथवा सर्वाङ्गसुन्दरीति, वसन्तपुरं नगरं, जितशत्रू राजा धनपतिर्धनावहो भ्रातरौ श्रेष्ठिनौ, धनश्रीश्च तयोर्भगिनी, सा च बालरण्डा परलोकरता च, पश्चात् मासकल्पागतधर्मघोषाचार्यसकाशे प्रतिबुद्धा, भ्रातरावपि स्नेहेन ( तस्या: स्नेहेन ) तथैव, सा प्रव्रजितुमिच्छति, तौ तां संसारस्नेहेन न ददाते, सा च धर्मव्ययं प्रचुरं प्रचुरं करोति, भ्रातृजाये क्लिश्नीतः, तया विचिन्तितं पश्यामि तावद्भ्रात्रोश्चित्तं किमेताभ्यामिति पश्चान्निकृत्याऽऽलोच्य शयनप्रवेशकाले 30 विश्वस्तं विश्वस्तं बहु धर्मगतं जल्पित्वा ततो नष्टक्रीडया यथा