________________
૬૨
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
"
ती मा णीहि मा मारिज्जिहिसित्ति, सो तं सोऊणमभिमाणेण हत्थिणाउरं गओ तं सभं निविट्टो, देवया रडिऊण नठ्ठा, ताओ दाढाओ परमण्णं जायाओ, तो तं माहणा पहया, तेणं विज्जाहरेणं तेसिमुवरिं पाडिज्जंति, सो वीसत्थो भुंजइ, रामस्स परिकहियं सन्नद्धो तत्थागओ परसुं मुयइ, विज्झाओ, इमो य तं चेव थालं गहाय उट्ठिओ, चक्करयणं जायं, तेण 5 सीसं छिण्णं रामस्स, पच्छा तेण सुभोमेण माणेणं एक्कवीसं वारा निब्बंभणा पुहवी कया, गब्भावि फालिया । एवंविधं मानं नामयन्त इत्यादि पूर्ववत् । माया चतुर्विधा, कर्मद्रव्यमाया योग्यादिभेदाः पुद्गला इति, नोकर्मद्रव्यमाया निधानादिप्रयुक्तानि द्रव्याणि, भावमाया तत्कर्मविपाकलक्षणा, तस्याश्चैते भेदा:- "मायावलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा 'मायाए उदाहरणं
- “શું દુનિયા આટલી જ છે ? કે બીજી પણ છે ?” માતાએ બધી વાત કરી. ત્યાર પછી માતાએ 10 કહ્યું કે “તું જતો નહિ, નહિ તો તને તે મારી નાંખશે.” સુભૂમ આ વાતને સાંભળીને અભિમાનથી હસ્તિનાપુરમાં તે સભામાં (તે દાનશાળામાં) ગયો. સિંહાસન ઉપર બેઠો. દેવતા રડીને ત્યાંથી નાસી ગઈ. તે દાઢાઓ ખીરસ્વરૂપે બની ગઈ. તેથી ત્યાં રહેલા બ્રાહ્મણો સુભૂમને મા૨વા લાગ્યા. (અર્થાત્ બ્રાહ્મણો સુભૂમ ઉપર શસ્ત્રો ચલાવવા લાગ્યા, ત્યારે) મેઘનાદ વિદ્યાધર તે શસ્ત્રોને બ્રાહ્મણો ઉપર જ પાછા ફેંકે છે. સુભૂમ શાંત ચિત્તે બેઠો બેઠો ખીર આરોગે છે.
15
બ્રાહ્મણોએ આવીને રામને વાત કરી. તૈયાર થઈને રામ ત્યાં આવ્યો અને પરશુને સુભૂમ તરફ ફેંકે છે. પરંતુ તે પરશુ ઓલવાઈ ગઈ. સુભૂમ બાજુમાં રહેલ ખીરનો થાળ લઈને ઊભો થયો. તે થાળ ચક્રરત્ન બની ગયું. તેનાવડે સુભૂમે રામનું મસ્તક છેદ્યું. ત્યાર પછી સુભૂમચક્રવર્તીએ અહંકારમાં આવીને એકવીસ વાર પૃથ્વી બ્રાહ્મણ વિનાની કરી. સ્ત્રીઓનાં ગર્ભોનો પણ નાશ કર્યો. આવા પ્રકારના અહંકારનો નાશ કરતા અરિહંતો નમસ્કારને યોગ્ય છે.
20
માયા પણ નામાદિ ભેદે ચાર પ્રકારે છે. તેમાં કર્મદ્રવ્યમાયા તરીકે યોગ્ય બધ્યમાન— બદ્ધ અને પ્રાપ્ત એવા માયાકષાયમોહનીયના કર્મપુદ્ગલો જાણવા. નોકર્મદ્રવ્યમાયા તરીકે ભંડારાદિમાં રહેલ ધનાદિ દ્રવ્યો. ભાવમાયા તરીકે માયાના કર્મોનો ઉદય. તે ભાવમાયાના ભેદો આ પ્રમાણે “માયા એ વાંસની છાલ, ગોમૂત્ર, બકરાનું શિંગડું અને ઘનવાંસના મૂળિયા સમાન (ચાર ભેદે છે).” માયાને વિશે પંડરાર્યાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે
છે
અનશન કરેલી એવી તે આર્યાએ
25 પોતાની પૂજા નિમિત્તે (મંત્રવર્ડ) ત્રણવાર લોકોને બોલાવ્યા.
આ વાત આચાર્યે જાણી. તેથી આ
-
-
२९. ततो मा गा मा मारिषि इति, स तत् श्रुत्वाऽभिमानेन हस्तिनागपुरं गतस्तां (च) सभां, सिंहासने निविष्टः, देवता रटित्वा नष्टा, ता दंष्ट्राः परमान्नं जाताः, ततस्तं ब्राह्मणा हन्तुमारब्धास्तेन विद्याधरेण तेषामुपरि पात्यन्ते (प्रहारा : ), स विश्वस्तो भुङ्क्ते रामाय परिकथितं सन्नद्धस्तत्रागतः पशू मुञ्चति, विध्यातः, अयं च तमेव स्थालं गृहीत्वोत्थितः, चक्ररत्नं जातं, तेन शीर्षं छिन्नं रामस्य, पश्चात्तेन सुभूमेन पश्चात्तेन सुभूमेन 30 मानेनैकविंशतिं वारान् निर्ब्राह्मणा पृथ्वी कृता, गर्भा अपि पाटिताः । शीर्षं छिन्नं रामस्य, मानेनैकविंशतिं वारान् निर्ब्राह्मणा पृथ्वी कृता, गर्भा अपि पाटिताः ।
३०. माया अवलेखगोमूत्रिकामेषशृङ्गघनवंशीमूलसमा । मायायामुदाहरणं * पहाया प्र० ।