SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ માનમાં સુભૂમચક્રવર્તિનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૬૧ भावमानस्तु तद्विपाकः, स च चतुर्धा, यथाऽऽह-'तिणसलयाकट्ठडियसेलत्थंभोवमो माणो 'त्ति, अत्रौदाहरणं-सो सुभूमो तत्थ संवड्डइ विज्जाहरपरिग्गहिओ, अन्नया परिखिज्जइ विसाईहिं, इओ य रामो नेमित्तं पुच्छइ-कओ मम विणासोत्ति ?, भणियं-जो एयंमि सीहासणे निवेसिहिति एयाउ दाढाओ पायसीभूयाओ खाहिति तओ भयं, तो तेणं अवारियं भत्तं कयं, तत्थ सीहासणं धुरे ठवियं, दाढाओ से अग्गओ कयाओ । इत्तो य मेहणाओ विज्जाहरो सो पउमसिरिए धूयाए नेमित्तियं 5 पुच्छइ-कस्सेसा दायव्वा ?, सो सुभोमं साहइ, तप्पभिइओ मेहनाओ सुभोमं ओलग्गइ, एवं वच्चइ कालो। इओ य सुभूमो मायरं पुच्छड्-किं एत्तिगो लोगो ? अन्नोवि अत्थि ?, तीए सव्वं कहियं, જાણવા તથા નોકર્પદ્રવ્યમાન તરીકે જેને વાળી ન શકાય એવા કડક દ્રવ્યો જાણવા. ભાવમાન તરીકે તે કર્મોનો ઉદય અને તે ઉદય ચાર પ્રકારે છે. કહ્યું છે – “તિનિશિલતા (વૃક્ષવિશેષની લતા), લાકડું, હાડકા અને પથ્થરના થાંભલાની ઉપમાવાળો માન જાણવો. (અર્થાત્ ક્રમશઃ આ 10 દ્રવ્યો જેમ કડક છે તેમ માન પણ ક્રમશઃ ચાર પ્રકારનો છે.) અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું - (પૂર્વે ક્રોધના ઉદાહરમાં છેલ્લે જોયું કે કૃતવીર્યની પત્ની તારા તાપસાશ્રમમાં ગઈ. ત્યાં તેના મુખમાંથી ગર્ભ પડ્યો. જેનું નામ સુબૂમ પાડ્યું.) માન ઉપર સુભૂમચક્રવર્તિનું દૃષ્ટાન્ત : તે સુભૂમ તે જ આશ્રમમાં વિદ્યાધરોથી પરિગૃહીત થયેલો મોટો થાય છે. (તે વિદ્યાધરોમાં 15. એક મેઘનાદ નામે વિદ્યાધર હતો. સુભૂમ ચક્રવર્તી થવાનો છે, માટે તે મેઘનાદ પોતાની પદ્મશ્રી નામની દીકરીને આપવા માટે) એકવાર સુભૂમની વિષાદિના પ્રયોગવડે પરીક્ષા કરે છે. બીજી બાજુ રામ એક નૈમિત્તિકને પૂછે છે કે – “મારો વિનાશ કોનાથી થશે ?” તેણે કહ્યું –“જે આ સિંહાસન ઉપર બેસશે, તથા આ દાઢાઓ કે જે ખીરરૂપે થઈ જશે અને તેને જે ખાશે, તેનાથી તને ભય છે.” તેણે ભક્ત અવારિત કર્યું. (અર્થાતું મને મારનારો કોણ છે ? તે જાણવા માટે 20 તેણે દાનશાળા ખોલી અને બધાને છૂટથી જમણ આપવાનું ચાલુ કર્યું.) ત્યાં સૌથી આગળ સિંહાસન સ્થાપ્યું અને તેની આગળ દાઢાઓ મૂકી. બીજી બાજુ મેઘનાદ વિદ્યાધર પોતાની દીકરી પદ્મશ્રી માટે નૈમિત્તિકને પૂછે છે કે – “આ મારી દીકરી કોને આપવી ?” નૈમિત્તિક સુભૂમનું નામ કહે છે. ત્યારથી મેઘનાદ સુભૂમની જ સેવા કરે છે. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. આ બાજુ સુભૂમ માતાને પૂછે છે કે 25 - ર૭. તિનિશતાવBસ્થિરત્ન તથ્યોપમાં માન: I २८. स सुभूमस्तत्र संवर्धते विद्याधरपरिगृहीतः, अन्यदा परीक्ष्यते विषादिभिः, इतश्च रामो नैमित्तिकं पृच्छति-कुतो मम विनाश इति, भणितं-य एतस्मिन्सिंहासने निवेक्ष्यति एता दंष्ट्राः पायसीभूताः खादिष्यति ततो भयं, ततस्तेनावारितं भक्तं कृतं, तत्र सिंहासनं धुरि स्थापितं, दंष्ट्राश्च तस्याग्रतः कृताः । इतश्च मेघनादो विद्याधरः स पद्मश्रिया दुहितुर्नैमित्तिकं पृच्छति-कस्मै एषा दातव्या ?, स सुभूमं कथयति, तत्प्रभृति 30 मेघनादः सुभूममवलगति, एवं व्रजति कालः । इतश्च सुभूमो मातरं पृच्छति-किमियान् लोकः ? अन्योऽप्यस्ति ?, तया सर्वं कथितं,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy