SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ६0 * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-४) तत्थेव इसुसत्थं सिक्खिओ, तीसे भगिणीए सुर्य, रण्णो कहियं, सो आगओ आसमं विणासित्ता गावीतो घेत्तूणं पहावितो, रामस्स कहियं, तेण पहाविऊण परसुणा मारिओ, कत्तविरिओ य राया जाओ, तस्स देवी तारा । अन्नया से पिउमरणं कहियं, तेण आगएणं जमदग्गी मारिओ, रामस्स कहियं, तेणागएणं जलंतेणं परसुणा कत्तविरिओ मारिओ, सयं चेव रज्जं पडिवन्नं । इओ य सा 5 तारा देवी तेण संभमेण पलायंती तावसासमं गया, पडिओ से मुहेणं गब्भो, नाम कयं सुभूमो, रामस्स परसू जहि २ खत्तियं पेच्छइ तहिं तहिं जलइ, अन्नया तावसासमस्स पासेणं वीईवयइ, परसू पज्जलिओ, तावसा भणंति-अम्हेच्चिय खत्तिया, तेण रामेण सत्तवारा निक्खत्ता पुहवी कया, हणूणं थालं भरियं, एवं किर रामेणं कोहेणं खत्तिया वहिया ॥ एवंविधं क्रोधं नामयन्त इत्यादि पूर्ववत् । मानोऽपि नामादिश्चतुर्विध एव, कर्मद्रव्यमानस्तथैव नोकर्मद्रव्यमानस्तु स्तब्धद्रव्यलक्षणः, 10 पाछी वाव्या. माराम गुस्से. थयो भने ते पुत्र सहित भाताने भारी नiजी. २म त्यो જ ધનુકશાસ્ત્ર શીખો. રેણુકાની બહેને રેણુકાના મૃત્યુની વાત સાંભળી. તેણીએ રાજાને વાત કરી. તેથી રાજા ત્યાં આવી આશ્રમનો વિનાશ કરીને ગાયોને લઈ જતો રહ્યો. આ વાત રામને કરવામાં આવી. તેથી તેણે આવીને પરશુવડે અનંતવીર્ય રાજાને માર્યો. તેના સ્થાને કૃતવીર્ય રાજા થયો. તેની પત્નીનું નામ તારા હતું. 15 એકવાર (માતાએ) કૃતવીર્યને પિતાના મરણની વાત કરી. તેથી તેણે આવીને જમદગ્નિને મારી નાંખ્યો. જમદગ્નિના મૃત્યુની વાત રામને કહી. તેથી તેણે આવીને ભડભડ બળતા એવા પરશુવડે (કુહાડીવડે) કૃતવીર્યને માર્યો અને સ્વયં રાજ્ય સ્વીકાર્યું. બીજી બાજુ તે તારા દેવી ભયને કારણે ભાગતી તાપસાશ્રમમાં આવી અને તેના મુખમાંથી ગર્ભ બહાર પડ્યો. તેનું “સુભૂમ' નામ પાડ્યું. રામનું પરશુશસ્ત્ર જ્યાં જ્યાં ક્ષત્રિય જુએ ત્યાં ત્યાં બળવા લાગતું. 20 એકવાર રામ તાપસાશ્રમ પાસેથી પસાર થાય છે. તે સમયે પરશુ બળવા લાગે છે. તાપસો કહે છે – અમે જ ક્ષત્રિયો છીએ. (તાપસ હોવાને કારણે તેઓને છોડી મૂક્યાં. પરંતુ તે સિવાયના ક્ષત્રિયોને મારવા દ્વારા) રામે સાતવાર પૃથ્વી ક્ષત્રિય વિનાની કરી. રામે ક્ષત્રિયોને મારી–મારીને તેઓની દાઢાઓ ભેગી કરી થાળ ભર્યો. આ પ્રમાણે રામે ક્રોધમાં આવીને ક્ષત્રિયોને માર્યા. આવા પ્રકારના ક્રોધને દૂર કરતાં એવા અરિહંતો નમસ્કારને યોગ્ય છે. માન પણ નામાદિ ચાર પ્રકારનો જ છે. તેમાં કર્મદ્રવ્યમાન તરીકે માનકષાયના કર્મપુદ્ગલો २६. तत्रैवैषुशस्त्रं शिक्षितः, तस्या भगिन्या श्रुतं, राज्ञे कथितं, स आगत आश्रमं विनाश्य गा गृहीत्वा प्रधावितः, रामाय कथितं, तेन प्रधाव्य पर्वा मारितः, कार्तवीर्यश्च राजा जातः, तस्य देवी तारा । अन्यदा तस्य पितृमरणं कथितं, तेनागतेन जमदग्निर्मारितः, रामाय कथितं, तेनागतेन ज्वलन्त्या पर्वा कार्तवीर्यो मारितः, स्वयमेव राज्यं प्रतिपन्नम् । इतश्च सा तारादेवी तेन संभ्रमेण पलायमाना तापसाश्रमं गता, पतितश्च 30 तस्याः स्वमुखेन गर्भः, नाम कृतं सुभूमः, रामस्य पYः यत्र २ क्षत्रियं पश्यति तत्र तत्र ज्वलति, अन्यदा तापसाश्रमस्य पाइँन व्यतिव्रजति, पYवलिता, तापसा भणन्ति-वयमेव क्षत्रियाः, तेन रामेण सप्त वारा निःक्षत्रिया पृथ्वी कृता, हनुभिः स्थालं भृतं, एवं किल रामेण क्रोधेन क्षत्रिया हताः ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy