________________
ક્રોધમાં જમદગ્નિકનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ૫૯ जोहे जाया ताहे वीवाहधम्मो जाओ, अण्णया उदुंमि जमदग्गिणा भणिया-अहं ते चरुगं साहेमि जेणं ते पुत्तो बंभणस्स पहाणो होहिति, तीए भणियं-एवं कज्जउत्ति, मज्झ य भगिणी हत्थिणापुरे अणंतवीरियस्स भज्जा, तीसेऽवि साहेहि खत्तियचरुगंति, तेण साहिओ, सा चिंतेइ-अहं ताव अडविमिगी जाया, मा मम पुत्तोवि एवं नासउत्ति तीए खत्तियचरू जिमिओ, इयरीए इयरो पेसिओ, दोण्हवि पुत्ता जाया, तावसीए रामो, इयरीए कत्तवीरिओ, सो रामो 5 तत्थ संवड्डइ । अन्नया एगो विज्जाहरो तत्थ समोसढो, तत्थ एसो पडिल[भ]ग्गो, तेण सो पडिचरिओ, तेण से परसुविज्जा दिण्णा, सरवणे साहिया, अण्णे भणंति-जमदग्गिस्स परंपरागयत्ति परसुविज्जा सा रामो पाढिओत्ति । सा रेणुगा भगिणीघरं गता, तेण रण्णा समं संपलग्गा, तेण से पुत्तो जाओ, सपुत्ता जमदग्गिणा आणिया, रुट्ठो, सा रामेण सपुत्तिया मारिया, सो य किर
જ્યારે યુવાનીને તે પામી ત્યારે જમદગ્નિએ તેણીની સાથે વિવાહધર્મ કર્યો. એકવાર ઋતુસમયમાં 10 જમદગ્નિએ તેણીને કહ્યું – “હું તારા માટે એવી ગુટિકા તૈયાર કરું કે જેનાથી તને બ્રાહ્મણોમાં प्रधान बने वो पुत्र थशे." ती युं - "मसे, अम थामी, ५ भारी मे पडेन હસ્તિનાપુરમાં અનંતવીર્યની પત્ની છે તેની માટે પણ ક્ષત્રિયગુટિકા તૈયાર કરો.” તેણે ગુટિકાઓ તૈયાર કરી. તાપસપત્ની વિચારે છે –“હું તો જંગલની હરણી થઈ, (અર્થાત્ જમદગ્નિની પત્ની बनाने यम. माटे समi ४ २ नारी बनी ), परंतु भारी पुत्र ५९० मा रीते नाश न पाभो" 15 એમ વિચારી તેણીએ ક્ષત્રિયગુટિકાં પોતે ખાધી અને બહેનને બ્રાહ્મણગુટિકા મોકલી.
બંનેને પુત્રો થયા. તાપસીનો પુત્ર રામ થયો અને બીજીનો કૂતવીર્ય થયો. તે રામ આશ્રમમાં મોટો થાય છે. એકવાર એક વિદ્યાધર આશ્રમમાં આવ્યો. ત્યાં તે ગ્લાન થયો. તેથી રામે તેની સેવા કરી. ખુશ થઈને તે વિદ્યાધરે રામને પરશુવિદ્યા આપી. શરવન નામના ઉદ્યાનમાં રામે તે विद्या सिद्ध ४२१. 32 छ - भनिने ५२शुविधा ५२५२मा मावेली ता. तेभो 20 આ વિદ્યા રામને ભણાવી. એકવાર રામની માતા રેણુકા બહેનના ઘરે ગઈ. ત્યાં તેણીએ અનંતવીર્ય રાજા સાથે અકાર્ય કર્યું. જેથી ત્યાં તેણીને પુત્ર ઉત્પન્ન થયો. જમદગ્નિ પુત્ર સહિત પોતાની પત્ની - २५. यदा जाता, तदा वीवाहधर्मो जातः, अन्यदा ऋतौ यामदग्न्येन भणिता-अहं तव चरुंसाधयामि येन तव पुत्रो ब्राह्मणानां प्रधानो भवतीति, तया भणितम्-एवं क्रियतामिति, मम च भगिनी हस्तिनागपुरेग्नन्तवीर्यस्य भार्या, तस्या अपि साधय क्षत्रियचरुमिति, तेन साधितः, सा चिन्तयति-अहं 25 तावदटवीमृगी जाता, मा मम पुत्रोऽपि एवं नीनेशत् इति तया क्षत्रियचर्जिमितः, इतरस्यायपि इतरः प्रेषितः, द्वयोरपि पुत्रौ जातौ, तापस्या रामः, इतरस्याः कार्तवीर्यः, स रामस्तत्र संवर्द्धते । अन्यदा एको विद्याधरस्तत्र समवसृतः, तत्रैष प्रतिल[भ]ग्नः, तेन स प्रतिचरितः, तेन तस्मै पशुविद्या दत्ता, शरवणे साधिता, अन्ये भणन्ति-यामदग्न्यस्य परम्परागतेति पशुविद्या तां रामः पाठित इति । सा रेणुका भगिनीगृहं गता तेन राज्ञा समं संप्रलग्ना, तेन तस्याः पुत्रो जातः, सपुत्रा जामदग्न्येनानीता, रुष्टः, सा रामेण सपुत्रा 30 मारिता, स च किल