________________
૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तेण दोवि दोहिंवि हत्थेहिं गहियाणि, पुच्छियाणि भणंति-महरिसि ! अणवच्चोसित्ति, सो भणइ-सच्चयं, खोभिओ, एवं सो सावगो जाओ देवो । इमोऽवि ताओ आयावणाउ
ओत्तिन्नो मिगकोट्ठगं णयरं जाइ, तत्थ जियसत्तू राया, सो उट्ठिओ-किं देमि ?, धूयं देहित्ति, तस्स धूयासयं, जा तुम इच्छइ सा तुज्झत्ति, कन्नतेउरं गओ, ताहिं दट्ठण 5 निच्छूढं, न लज्जिसित्ति भणिओ, ताओ खुज्जीकयाओ, तत्थेगा रेणुएणं रमइ तस्स
धूया, तीए णेणं फलं पणामियं, इच्छिसित्ति य भणिया, तीए हत्थो पसारिओ, निज्जंतीए उवट्ठियाओ खुज्जाओ, सालियरूवए देहि, ताओ अखुज्जाओ कयाओ, कन्नकुज्जं नयरं संवुत्तं, इयरीवि णीया आसमं, सगोमाहिसो परियणो दिन्नो, संवड्डिया, जोव्वणपत्ता
એવું સ્વીકારે તો તને જવાની રજા આપું.” (પક્ષી–પક્ષિણીની આ વાત સાંભળતા પોતે 10 ગોઘાતકાદિ કરતાં પણ વધુ પાપી છે એમ સાંભળી) જમદગ્નિ ગુસ્સે થયો. તેણે પોતાના બંને
હાથોથી બંને પક્ષીઓને પકડ્યા અને પોતાના પાપી હોવાનું કારણ પૂછ્યું. ત્યારે પક્ષીઓએ કહ્યું–“હે મહર્ષિ! તું પુત્ર વિનાનો છે. (અને પુત્ર વિનાનાની ગતિ નથી માટે તું વધુ પાપી છે.) જમદગ્નિ કહે છે – “ખરેખર ! આ વાત તો સત્ય છે.” જમદગ્નિ ચલિત થયો (અર્થાત્
સ્ત્રી સાથે વિવાહ કરી પુત્ર પ્રાપ્તિની ઇચ્છા થઈ.) આ જોઈને તાપસભક્ત તે દેવ શ્રાવક = 15 જૈનધર્મમાં શ્રદ્ધાવાળો થયો.
આ બાજુ જમદગ્નિ આતાપના પૂર્ણ કરીને મૃગકોઇક નગરમાં ગયો. ત્યાં જિતશત્રુ રાજા હતો. જમદગ્નિને જોઈને તે ઉભો થયો અને પૂછ્યું – “હું આપને શું આપું?”, તારી દીકરી આપ” એમ જમદગ્નિએ કહ્યું. રાજાને એકસો દીકરીઓ હતી. રાજાએ કહ્યું – “જે તમને ઇચ્છે,
તે તમારી.” તે કન્યાના અંતઃપુરમાં ગયો. તેને જોઈને બધી કન્યાઓ તેની ઉપર ઘૂંકી અને કહ્યું 20 – “અહીં આવતા તને શરમ નથી આવતી.” જમદગ્નિએ ગુસ્સે થઈ બધી કન્યાઓને કુબ્બા
બનાવી. રાજાની એક કન્યા ત્યાં ધૂળમાં રમે છે. જમદગ્નિએ આ કન્યાને એક ફળ આપતા પૂછ્યું કે – “લે, આ ફળ જોઈએ છે?” કન્યાએ ફળ લેવા હાથ લંબાવ્યો. તેનો હાથ પકડી જમદગ્નિ તેને લઈ જવા લાગ્યો ત્યારે તે સર્વ કુન્જ કન્યાઓ ત્યાં આવી અને કહ્યું – “અમને સુંદર રૂપ
આપો.” સર્વને અકુજ (સુરૂપ) બનાવી. આ કારણે ત્યાં કન્યાકુજ નગર થયું. જમદગ્નિ આ 25 કન્યાને આશ્રમમાં લઈ ગયો અને તેણીને ગાય, ભેંસ સહિત પરિવાર સોંપ્યો. ત્યાં તે મોટી થઈ.
२४. तेन द्वावपि द्वाभ्यामपि हस्ताभ्यां गृहीतौ, पृष्टौ भणतः-महर्षे ! अनपत्योऽसीति, स भणतिसत्यं, क्षोभितः, एवं स श्रावको जातो देवः । अयमपि तस्या आतापनाया अवतीर्णो मृगकोष्ठकं नगरं याति, तत्र जितशत्रू राजा, स उत्थितः-किं ददामि ?, दुहितरं देहीति, तस्य दुहितृशतं, या त्वामिच्छति सा
तवेति, कन्यान्तःपुरं गतः, ताभिदृष्ट्वा निष्ठयूतं, न लज्जसीति भणितः, ताः कुब्जीकृताः, तत्रैका रेणौ रमते 30 तस्य दुहिता, तस्यै अनेन फलं दत्तम्, इच्छसीति च भणिता, तया हस्तः प्रसारितः, नीयमानायामुपस्थिताः
कुब्जाः, श्यालीनां रूपं देहि, ता अकुब्जाः कृताः, कन्यकुब्ज नगरं संवृत्तं, इतराऽपि नीता आश्रमं, सगोमाहिषः परिजनो दत्तः, संवर्धिता, यौवनप्राप्ता